Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117355
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-४ कुशील संसर्ग

Translated Chapter :

અધ્યયન-૪ કુશીલ સંસર્ગ

Section : Translated Section :
Sutra Number : 655 Category : Chheda-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] अह अन्नया अचलंतेसुं अतिहि-सक्कारेसुं अपूरिज्जमाणेसुं पणइयण-मनोरहेसुं, विहडंतेसु य सुहि-सयणमित्त बंधव-कलत्त-पुत्त-नत्तुयगणेसुं, विसायमुवगएहिं गोयमा चिंतियं तेहिं सड्ढगेहिं तं जहा–
Sutra Meaning : કોઈ સમયે ઘેર પરોણા આવે તેને સત્કારી શકાતા નથી. સ્નેહીવર્ગોના મનોરથો પૂરી શકાતા નથી, મિત્ર સ્વજન કુટુંબં બાંધવ સ્ત્રી – પુત્રો ભત્રીજાઓ સંબંધ ઘટાડી દૂર ખસી ગયા ત્યારે વિષાદ પામેલા તે શ્રાવકોએ ચિંતવ્યું કે – પુરુષ પાસે જો વૈભવ હોય છે તો તે લોકો તેની આજ્ઞા સ્વીકારે છે. બાકી જળરહિત મેઘને વીજળી પણ દૂરથી ત્યાગે છે. એમ વિચારી તેઓ પરસ્પર કહેવા લાગ્યા. પહેલાં સુમતિએ નાગીલભાઈને કહ્યું કે મન અને ધનરહિત ભાગ્યહીન પુરુષે એવા દેશમાં ચાલ્યા જેવું કે જ્યાં પોતાના સંબંધી કે આવાસો ન દેખાય. બીજાએ પણ કહ્યું કે જેની પાસે ધન હોય તેની પાસે લોકો આવે છે. જેની પાસે અર્થ હોય તેને ઘણા બંધુઓ હોય છે. સૂત્ર સંદર્ભ– ૬૫૫–૬૬૦
Mool Sutra Transliteration : [sutra] aha annaya achalamtesum atihi-sakkaresum apurijjamanesum panaiyana-manorahesum, vihadamtesu ya suhi-sayanamitta bamdhava-kalatta-putta-nattuyaganesum, visayamuvagaehim goyama chimtiyam tehim saddhagehim tam jaha–
Sutra Meaning Transliteration : Koi samaye ghera parona ave tene satkari shakata nathi. Snehivargona manoratho puri shakata nathi, mitra svajana kutumbam bamdhava stri – putro bhatrijao sambamdha ghatadi dura khasi gaya tyare vishada pamela te shravakoe chimtavyum ke – purusha pase jo vaibhava hoya chhe to te loko teni ajnya svikare chhe. Baki jalarahita meghane vijali pana durathi tyage chhe. Ema vichari teo paraspara kaheva lagya. Pahelam sumatie nagilabhaine kahyum ke mana ane dhanarahita bhagyahina purushe eva deshamam chalya jevum ke jyam potana sambamdhi ke avaso na dekhaya. Bijae pana kahyum ke jeni pase dhana hoya teni pase loko ave chhe. Jeni pase artha hoya tene ghana bamdhuo hoya chhe. Sutra samdarbha– 655–660