ત્રણ શૈક્ષ ભૂમિઓ કહેલી છે. તે આ પ્રમાણે –
૧. સપ્તરાત્રિકી, ૨. ચાતુર્માસિકી, ૩. છમાસિકી.
ઉત્કૃષ્ટ છ માસમાં મહાવ્રત આરોપણ કરવા, મધ્યમ ચાર માસમાં અને જઘન્ય સાત આહોરાત્ર પછી મહાવ્રતા – રોપણ કરવું.
Mool Sutra Transliteration :
[sutra] tao sehabhumio pannattao, tam jaha–jahanna majjhima ukkosa. Sattaraimdiya jahanna, chaummasiya majjhima, chhammasiya ukkosa.