સાધુ, ગૃહસ્થના ઘેર આહારને માટે પ્રવેશ કરે અને ક્યાંક તેનું કોઈ લઘુ ઉપકરણ પડી જાય,
તે ઉપકરણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો. ...
જેનું આ ઉપકરણ છે તેને આપીશ’ એ ભાવનાથી લઈને જાય અને જ્યાં કોઈ સાધુને જુએ ત્યાં કહે કે – ‘હે આર્ય ! આ ઉપકરણને ઓળખો છો ?’
જો તે કહે ‘હા ઓળખું છું’ તો તે ઉપકરણ આપી દે પણ
જો તે એમ કહે કે ‘હું જાણતો નથી’ તો તે ઉપકરણનો સ્વયં ઉપયોગ ન કરે.
ન કોઈને આપે પણ એકાંતમાં પાસુક ભૂમિમાં પરઠવે.
Mool Sutra Transliteration :
[sutra] niggamthassa nam gahavaikulam pimdavayapadiyae anupavitthassa annayare ahalahusae uvagaranajae paribbhatthe siya. Tam cha kei sahammie pasejja, kappai se sagarakadam gahaya jattheva annamanne pasejja tattheva evam vaejja–
Ime bhe ajjo! Kim parinnae?
Se ya vaejja–parinnae, tasseva padinijjaeyavve siya. Se ya vaejja–no parinnae, tam no appana paribhumjejja no annamannassa davae. Egamte bahuphasue thamdile paritthaveyavve siya.
Sutra Meaning Transliteration :
Sadhu, grihasthana ghera aharane mate pravesha kare ane kyamka tenum koi laghu upakarana padi jaya,
Te upakaranane jo koi sadharmika sadhu jue to.\...
Jenum a upakarana chhe tene apisha’ e bhavanathi laine jaya ane jyam koi sadhune jue tyam kahe ke – ‘he arya ! A upakaranane olakho chho\?’
Jo te kahe ‘ha olakhum chhum’ to te upakarana api de pana
Jo te ema kahe ke ‘hum janato nathi’ to te upakaranano svayam upayoga na kare.
Na koine ape pana ekamtamam pasuka bhumimam parathave.