વર્ણન સંદર્ભ:
વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૧૨૭થી ૧૪૭ એટલે કે કુલ – ૨૧ સૂત્રો છે. તેનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે –
અનુવાદ:
શિયાળા અને ઉનાળામાં પ્રવર્તિની સાધ્વીને એક બીજી સાધ્વી સાથે લઈને વિહાર કરવો ન કલ્પે.
Mool Sutra Transliteration :
[sutra] no kappai pavattinie appabiiyae hemamtagimhasu charae.
Sutra Meaning Transliteration :
Varnana samdarbha:
Vyavaharasutrana a uddeshamam sutra – 127thi 147 etale ke kula – 21 sutro chhe. Teno anuvada kramashah a pramane –
Anuvada:
Shiyala ane unalamam pravartini sadhvine eka biji sadhvi sathe laine vihara karavo na kalpe.