[सूत्र] आयरिय-उवज्झाए असरमाणे परं चउरायाओ पंचरायाओ कप्पागं भिक्खुं नो उवट्ठावेइ। अत्थियाइं त्थ से केइ माणणिज्जे कप्पाए, नत्थि से केइ छेए वा परिहारे वा। नत्थियाइं त्थ से केइ माणणिज्जे कप्पाए, से संतरा छेए वा परिहारे वा।
Sutra Meaning :
આચાર્ય કે ઉપાધ્યાય, સ્મૃતિમાં ન રહેવાથી વડી દીક્ષાને યોગ્ય સાધુને ચાર – પાંચ રાત્રિ પછી પણ વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન કરે અને તે સમયે જો તે નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડી દીક્ષા થવામાં પણ વાર હોય તો તેને છેદ કે તપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી.
જો તે નવદીક્ષિત કે વડીદીક્ષા લેવા યોગ્ય કોઈ પૂજ્ય પુરુષ ન હોય તો તેમને ચાર – પાંચ રાત્રિ ઉલ્લંઘન કરવાનું છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે.
Mool Sutra Transliteration :
[sutra] ayariya-uvajjhae asaramane param chaurayao pamcharayao kappagam bhikkhum no uvatthavei. Atthiyaim ttha se kei mananijje kappae, natthi se kei chhee va parihare va. Natthiyaim ttha se kei mananijje kappae, se samtara chhee va parihare va.
Sutra Meaning Transliteration :
Acharya ke upadhyaya, smritimam na rahevathi vadi dikshane yogya sadhune chara – pamcha ratri pachhi pana vadi dikshamam upasthapita na kare ane te samaye jo te navadikshitana koi pujya purushani vadi diksha thavamam pana vara hoya to tene chheda ke taparupa koi prayashchitta avatum nathi.
Jo te navadikshita ke vadidiksha leva yogya koi pujya purusha na hoya to temane chara – pamcha ratri ullamghana karavanum chheda ke taparupa prayashchitta ave chhe.