Sutra Navigation: BruhatKalpa ( બૃહત્કલ્પસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1113702
Scripture Name( English ): BruhatKalpa Translated Scripture Name : બૃહત્કલ્પસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

Translated Chapter :

Section : उद्देशक-६ Translated Section : ઉદ્દેશક-૬
Sutra Number : 202 Category : Chheda-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] निग्गंथे निग्गंथिं दुग्गंसि वा विसमंसि वा पव्वयंसि पक्खुलमाणिं वा पवडमाणिं वा गिण्हमाणे वा अवलंबमाणे वा नाइक्कमइ।
Sutra Meaning : અહીં કહેવાયેલા ૧૨ – સંયોગોમાં કોઈ સાધુ, સાધ્વીને પકડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી. ૧. દુર્ગમ સ્થાન, વિષમ સ્થાન કે પર્વતથી પડતી સાધ્વીને કોઈ સાધુ પકડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી. ૨. કીચડ – કાદવ – પનક કે પાણીમાં પડતી – ડૂબતી સાધ્વીને કોઈ સાધુ પકડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી. ૩. નૌકા ઉપર ચઢતી કે ઊતરતી સાધ્વીને કોઈ સાધુ પકડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી. ૪. શોક કે ભયથી વિક્ષિપ્ત ચિત્તવાળી સાધ્વીને કોઈ સાધુ પકડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી. ૫. હર્ષના અતિરેકથી દિપ્ત – ભ્રમિત ચિત્ત સાધ્વીને કોઈ સાધુ પકડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી. ૬. યક્ષાવિષ્ટ(ભૂત પ્રેતથી પીડિત) સાધ્વીને કોઈ સાધુ પકડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી. ૭. મોહનીય કર્મના ઉદયથી ઉન્માદ પ્રાપ્ત સાધ્વીને કોઈ સાધુ પકડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી. ૮. દેવ, મનુષ્ય કે તિર્યંચજન્ય ઉપસર્ગ પ્રાપ્ત સાધ્વીને કોઈ સાધુ પકડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી. ૯. સાધિકરણ(તીવ્ર કષાયથી અશાંત સાધ્વીને કોઈ સાધુ પકડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી. ૧૦. સપ્રાયશ્ચિત્ત(કઠોર પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થવાથી વિચલિત ચિત્તવાળી સાધ્વીને કોઈ સાધુ પકડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી. ૧૧. ભક્ત પ્રત્યાખ્યાન કરેલ સાધ્વીને કોઈ સાધુ પકડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી. ૧૨. અર્થજાત – શિષ્ય કે પદપ્રાપ્તિની ઇચ્છાથી વ્યાકુળ થયેલ સાધ્વીને કોઈ સાધુ પકડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી. સૂત્ર સંદર્ભ– ૨૦૨–૨૧૩
Mool Sutra Transliteration : [sutra] niggamthe niggamthim duggamsi va visamamsi va pavvayamsi pakkhulamanim va pavadamanim va ginhamane va avalambamane va naikkamai.
Sutra Meaning Transliteration : Ahim kahevayela 12 – samyogomam koi sadhu, sadhvine pakade ke teko api tenine bachave to jinajnya atikramana thatum nathi. 1. Durgama sthana, vishama sthana ke parvatathi padati sadhvine koi sadhu pakade ke teko api tenine bachave to jinajnya atikramana thatum nathi. 2. Kichada – kadava – panaka ke panimam padati – dubati sadhvine koi sadhu pakade ke teko api tenine bachave to jinajnya atikramana thatum nathi. 3. Nauka upara chadhati ke utarati sadhvine koi sadhu pakade ke teko api tenine bachave to jinajnya atikramana thatum nathi. 4. Shoka ke bhayathi vikshipta chittavali sadhvine koi sadhu pakade ke teko api tenine bachave to jinajnya atikramana thatum nathi. 5. Harshana atirekathi dipta – bhramita chitta sadhvine koi sadhu pakade ke teko api tenine bachave to jinajnya atikramana thatum nathi. 6. Yakshavishta(bhuta pretathi pidita) sadhvine koi sadhu pakade ke teko api tenine bachave to jinajnya atikramana thatum nathi. 7. Mohaniya karmana udayathi unmada prapta sadhvine koi sadhu pakade ke teko api tenine bachave to jinajnya atikramana thatum nathi. 8. Deva, manushya ke tiryamchajanya upasarga prapta sadhvine koi sadhu pakade ke teko api tenine bachave to jinajnya atikramana thatum nathi. 9. Sadhikarana(tivra kashayathi ashamta sadhvine koi sadhu pakade ke teko api tenine bachave to jinajnya atikramana thatum nathi. 10. Saprayashchitta(kathora prayashchitta prapta thavathi vichalita chittavali sadhvine koi sadhu pakade ke teko api tenine bachave to jinajnya atikramana thatum nathi. 11. Bhakta pratyakhyana karela sadhvine koi sadhu pakade ke teko api tenine bachave to jinajnya atikramana thatum nathi. 12. Arthajata – shishya ke padapraptini ichchhathi vyakula thayela sadhvine koi sadhu pakade ke teko api tenine bachave to jinajnya atikramana thatum nathi. Sutra samdarbha– 202–213