[सूत्र] नो कप्पइ निग्गंथीए एगाणियाए गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा।
Sutra Meaning :
એકલા સાધ્વીને –
૧. આહારને માટે ગૃહસ્થને ઘેર આવવા – જવાનું ન કલ્પે.
૨. શૌચ અને સ્વાધ્યાયને માટે ઉપાશ્રયથી બહાર આવવા – જવાનું ન કલ્પે.
૩. એક ગામથી બીજે ગામ વિહાર કરવો ન કલ્પે.
૪. એકલા વર્ષાવાસ કરવો ન કલ્પે.
સૂત્ર સંદર્ભ– ૧૫૮–૧૬૧
Mool Sutra Transliteration :
[sutra] no kappai niggamthie eganiyae gahavaikulam bhattae va panae va nikkhamittae va pavisittae va.