[सूत्र] नो कप्पइ निग्गंथाणं अंतोलित्तयं घडिमत्तयं धारित्तए वा परिहरित्तए वा।
Sutra Meaning :
સાધુઓને અંદરની બાજુ લેપવાળું ઘટીમાત્રક રાખવું અને તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી.
પૂર્વે જેમ અમુક સૂત્રોમાં સાધ્વીને શીલરક્ષા હેતુ કેટલાક નિષેધ કરાયા, તેમ અહીં સાધુને બ્રહ્મચર્ય રક્ષાર્થે નિષેધ છે..
Mool Sutra Transliteration :
[sutra] no kappai niggamthanam amtolittayam ghadimattayam dharittae va pariharittae va.