અઢી માસ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે, મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે કારણથી બે માસિકી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને. ...
અન્યૂનાધિક વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે. જેને ઉમેરવાથી ત્રણ માસ અને પાંચ રાત્રિની પ્રસ્થાપના થાય છે.
Adhi masa prayashchitta vahana karanara sadhu jo prayashchitta vahanakalana arambhe, madhye ke amte prayojana hetu ke karanathi be masiki prayashchitta yogya dosha sevana karine alochana kare to tene.\...
Anyunadhika visa ratrini aropananum prayashchitta ave. Jene umeravathi trana masa ane pamcha ratrini prasthapana thaya chhe.