બે માસ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે, મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને. ...
અન્યૂનાધિક એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે જેને ઉમેરવાથી અઢી માસની પ્રસ્થાપના થાય છે.
Mool Sutra Transliteration :
[sutra] domasiyam pariharatthanam patthavie java tena param addhaijja masa.
Sutra Meaning Transliteration :
Be masa prayashchitta vahana karanara sadhu jo prayashchitta vahanakalana arambhe, madhye ke amte prayojana hetu ke karanathi masika prayashchitta yogya dosha sevana karine alochana kare to tene.\...
Anyunadhika eka pakshani aropananum prayashchitta ave jene umeravathi adhi masani prasthapana thaya chhe.