ત્રણ માસ અને દશ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે, મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે કારણથી બેમાસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો તેને
અન્યૂનાધિક વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે જેને ઉમેરવાથી ચારમાસની પ્રસ્થાપના થાય છે.
Mool Sutra Transliteration :
[sutra] sadasarayam temasiyam pariharatthanam java tena param chattari masa.
Sutra Meaning Transliteration :
Trana masa ane dasha ratrinum prayashchitta vahana karanara sadhu jo prayashchitta vahanakalana arambhe, madhye ke amte prayojana hetu ke karanathi bemasa prayashchitta yogya doshanum sevana kari alochana kare to tene
Anyunadhika visa ratrini aropananum prayashchitta ave jene umeravathi charamasani prasthapana thaya chhe.