બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે કે મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે કારણથી બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને. ...
અન્યૂનાધિક વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે જેને ઉમેરીને ત્રણ માસ અને દશ અહોરાત્રની પ્રસ્થાપના થાય છે.
Be masa ane visa ratrinum prayashchitta vahana karanara sadhu jo prayashchitta vahanakalana arambhe ke madhye ke amte prayojana hetu ke karanathi be masa prayashchitta yogya doshanum sevana karine alochana kare to tene.\...
Anyunadhika visa ratrini aropananum prayashchitta ave jene umerine trana masa ane dasha ahoratrani prasthapana thaya chhe.