[सूत्र] जे भिक्खू सचित्तं उच्छुं भुंजति, भुंजंतं वा सातिज्जति।
Sutra Meaning :
ઉદ્દેશા – ૧૫ માં સૂત્ર ૯૦૯ થી ૯૧૬ એ આઠ સૂત્રો માફક જ આ આઠ સૂત્રો છે, માત્ર ત્યાં ‘કેરી’ છે, અહીં ‘શેરડી’ છે.
જે સાધુ – સાધ્વી ૧. સચિત્ત શેરડી ખાય ૨. સચિત્ત શેરડી ચૂસે, ૩. સચિત્ત – શેરડીના પર્વનો મધ્ય ભાગ, છોતરા સહિતનો ખંડ, છોતરા, છોતરા વગરનો ખંડ, શેરડી રસ, શેરડીના નાના – નાના ટૂકડાને ખાય, ૪. સચિત્ત શેરડીના પર્વનો મધ્ય ભાગ યાવત્ શેરડીના નાના – નાના ટૂકડાને ચૂસે અથવા આ ચારે કાર્ય કરનારાને અનુમોદે.
જે સાધુ – સાધ્વી ૧. સચિત્ત પ્રતિષ્ઠિત શેરડી ખાય, ૨. સચિત્ત પ્રતિષ્ઠિત શેરડી ચૂસે, ૩. સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીના પર્વનો મધ્યભાગ આદિ ખાય, ૪. સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીના પર્વનો મધ્યભાગ આદિ ચૂસે અથવા આ ચારે કાર્ય કરનારાને અનુમોદે.
સૂત્ર સંદર્ભ– ૧૦૬૨–૧૦૬૯
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu sachittam uchchhum bhumjati, bhumjamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Uddesha – 15 mam sutra 909 thi 916 e atha sutro maphaka ja a atha sutro chhe, matra tyam ‘keri’ chhe, ahim ‘sheradi’ chhe.
Je sadhu – sadhvi 1. Sachitta sheradi khaya 2. Sachitta sheradi chuse, 3. Sachitta – sheradina parvano madhya bhaga, chhotara sahitano khamda, chhotara, chhotara vagarano khamda, sheradi rasa, sheradina nana – nana tukadane khaya, 4. Sachitta sheradina parvano madhya bhaga yavat sheradina nana – nana tukadane chuse athava a chare karya karanarane anumode.
Je sadhu – sadhvi 1. Sachitta pratishthita sheradi khaya, 2. Sachitta pratishthita sheradi chuse, 3. Sachitta pratishthita sheradina parvano madhyabhaga adi khaya, 4. Sachitta pratishthita sheradina parvano madhyabhaga adi chuse athava a chare karya karanarane anumode.
Sutra samdarbha– 1062–1069