[सूत्र] जे भिक्खू सागारियं सेज्जं अनुपविसति, अनुपविसंतं वा सातिज्जति।
Sutra Meaning :
વર્ણન સંદર્ભ:
આ ઉદ્દેશામાં સૂત્ર – ૧૦૫૯ થી ૧૧૦૮ એટલે કે કુલ ૫૦ – સૂત્રો છે. તેમાંનાં કોઈપણ દોષનું સેવન કરનારને ‘ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક’ પ્રાયશ્ચિત્ત આવે જેને ‘લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત’ પણ કહે છે.
પ્રત્યેક સૂત્રને અંતે આ ‘લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે’ એ વાક્ય જોડી દેવું.
અનુવાદ:
જે સાધુ – સાધ્વી
૧. ગૃહસ્થયુક્ત વસતીમાં રહે, ૨. સચિત્ત જળયુક્ત વસતીમાં રહે, ૩. સચિત્ત અગ્નિયુક્ત વસતીમાં રહે કે આ ત્રણેમાં રહેનારાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
સૂત્ર સંદર્ભ– ૧૦૫૯–૧૦૬૧
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu sagariyam sejjam anupavisati, anupavisamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Varnana samdarbha:
A uddeshamam sutra – 1059 thi 1108 etale ke kula 50 – sutro chhe. Temamnam koipana doshanum sevana karanarane ‘chaturmasika pariharasthana udghatika’ prayashchitta ave jene ‘laghu chaumasi prayashchitta’ pana kahe chhe.
Pratyeka sutrane amte a ‘laghu chaumasi prayashchitta ave’ e vakya jodi devum.
Anuvada:
Je sadhu – sadhvi
1. Grihasthayukta vasatimam rahe, 2. Sachitta jalayukta vasatimam rahe, 3. Sachitta agniyukta vasatimam rahe ke a tranemam rahenarani anumodana kare to prayashchitta.
Sutra samdarbha– 1059–1061