[सूत्र] जे भिक्खू विभूसावडियाए अप्पणो पाए आमज्जेज्ज वा पमज्जेज्ज वा, आमज्जंतं वा पमज्जंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી વિભૂષા નિમિત્તે અર્થાત્ શોભા આદિ વધારવાની બુદ્ધિથી
૧. પોતાના પગને એકવાર કે અનેક વાર પ્રમાર્જે અથવા પ્રમાર્જનારની અનુમોદના કરે, ત્યાંથી શરૂ કરી ૫૩. ગ્રામાનુગ્રામ વિચરતા પોતાના મસ્તકને ઢાંકે કે ઢાંકનારની અનુમોદના કરે. એમ ત્રેપન (ચોપન)?. સૂત્રો જાણવા.
આ બધા સૂત્રોનો વિસ્તાર અને સંપૂર્ણ સૂત્રાર્થ
ઉદ્દેશા – ૩ માં આવેલ સૂત્ર – ૧૩૩થી ૧૮૫ મુજબ જ જાણવો – સમજી લેવો.
આ બાબતે વિશેષ નોંધ – આ જ ઉદ્દેશા – ૧૫માં આવેલ સૂત્ર – ૯૧૭ થી ૯૭૦ મુજબ જાણવી, અહીં પુનરુક્તિ કરેલ નથી.
સૂત્રસંખ્યા ૫૩ છે કે ૫૪? એક સંપાદનમાં ૫૩ સૂત્રો છે, બીજા સંપાદનમાં ૫૪ સૂત્રો છે. તેમાં તાત્વિક તફાવત નથી. ૧ – સૂત્ર કેટલાક સંપાદનમાં સાથે જોડાઈ ગયેલ હોવાથી સંખ્યા – ૫૩ થઈ જાય છે.
સૂત્ર સંદર્ભ– ૧૦૦૩–૧૦૫૬
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu vibhusavadiyae appano pae amajjejja va pamajjejja va, amajjamtam va pamajjamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi vibhusha nimitte arthat shobha adi vadharavani buddhithi
1. Potana pagane ekavara ke aneka vara pramarje athava pramarjanarani anumodana kare, tyamthi sharu kari 53. Gramanugrama vicharata potana mastakane dhamke ke dhamkanarani anumodana kare. Ema trepana (chopana)?. Sutro janava.
A badha sutrono vistara ane sampurna sutrartha
Uddesha – 3 mam avela sutra – 133thi 185 mujaba ja janavo – samaji levo.
A babate vishesha nomdha – a ja uddesha – 15mam avela sutra – 917 thi 970 mujaba janavi, ahim punarukti karela nathi.
Sutrasamkhya 53 chhe ke 54? Eka sampadanamam 53 sutro chhe, bija sampadanamam 54 sutro chhe. Temam tatvika taphavata nathi. 1 – sutra ketalaka sampadanamam sathe jodai gayela hovathi samkhya – 53 thai jaya chhe.
Sutra samdarbha– 1003–1056