[सूत्र] जे भिक्खू जायणावत्थं वा निमंतणावत्थं वा अजाणिय अपुच्छिय अगवेसिय पडिग्गाहेति, पडिग्गाहेंतं वा सातिज्जति–
सेय वत्थे चउण्हं अन्नयरे सिया, तं जहा–निच्चनियंसणिए मज्जणिए छणूसविए रायदुवारिए।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી કોઈએ નિત્ય પહેરવાના, સ્નાનના, વિવાહના, રાજ્યસભાના વસ્ત્ર સિવાયનું માંગવાથી પ્રાપ્ત થયેલું કે નિમંત્રણ પૂર્વક મેળવેલું વસ્ત્ર ક્યાંથી આવ્યું કે કઈ રીતે તૈયાર થયું તે જાણ્યા સિવાય, તે વિશે પૂછ્યા સિવાય, તેની ગવેષણા કર્યા સિવાય તે બંને પ્રકારના વસ્ત્રો ગ્રહણ કરે કે કરાવનારને અનુમોદે.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu jayanavattham va nimamtanavattham va ajaniya apuchchhiya agavesiya padiggaheti, padiggahemtam va satijjati–
Seya vatthe chaunham annayare siya, tam jaha–nichchaniyamsanie majjanie chhanusavie rayaduvarie.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi koie nitya paheravana, snanana, vivahana, rajyasabhana vastra sivayanum mamgavathi prapta thayelum ke nimamtrana purvaka melavelum vastra kyamthi avyum ke kai rite taiyara thayum te janya sivaya, te vishe puchhya sivaya, teni gaveshana karya sivaya te bamne prakarana vastro grahana kare ke karavanarane anumode.