[सूत्र] जे भिक्खू रन्नो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं बहिया जत्तासंठियाणं असनं वा पानं वा खाइमं वा साइमं वा पडिग्गाहेति, पडिग्गाहेंतं वा सातिज्जति।
Sutra Meaning :
બીજું જ્યારે એમ જાણે કે આજ અહીં રાજા રોકાયેલ છે, ત્યારે જે સાધુ – સાધ્વી તે ઘરમાં, તે ઘરના કોઈ વિભાગમાં, તે ઘરની નજીક કોઈ સ્થાને રહે, સ્વાધ્યાય કરે, અશન – પાન – ખાદિમ – સ્વાદિમનો આહાર કરે, મળ – મૂત્ર ત્યાગે, અન્ય કોઈ અનાર્ય, નિષ્ઠુર, સાધુને યોગ્ય નહીં તેવી કથા કહે કે ઉક્ત બંને દોષ સેવનારને અનુમોદે.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu ranno khattiyanam mudiyanam muddhabhisittanam bahiya jattasamthiyanam asanam va panam va khaimam va saimam va padiggaheti, padiggahemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Bijum jyare ema jane ke aja ahim raja rokayela chhe, tyare je sadhu – sadhvi te gharamam, te gharana koi vibhagamam, te gharani najika koi sthane rahe, svadhyaya kare, ashana – pana – khadima – svadimano ahara kare, mala – mutra tyage, anya koi anarya, nishthura, sadhune yogya nahim tevi katha kahe ke ukta bamne dosha sevanarane anumode.