[सूत्र] जे भिक्खू रायपिंडं गेण्हति, गेण्हंतं वा सातिज्जति।
Sutra Meaning :
વર્ણન સંદર્ભ:
નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૫૮૦ થી ૬૦૭ એ પ્રમાણે ૨૮ – સૂત્રો છે. જેમાનાં કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને ‘ચાતુર્માસિક પરિહાસ સ્થાને અનુદ્ઘાતિક’ કે જે ‘ગુરુ ચૌમાસી’ નામે પણ ઓળખાય છે, તે પ્રાયશ્ચિત્ત આવે.
પ્રત્યેક સૂત્રને અંતે અહીં ‘ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત’ આવે એ વાક્ય જોડવું. અમે તે વાક્ય નોંધેલ નથી.
અનુવાદ:
જે સાધુ – સાધ્વી રાજપીંડ ગ્રહણ કરે, કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu rayapimdam genhati, genhamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Varnana samdarbha:
Nishithasutrana a uddeshamam sutra – 580 thi 607 e pramane 28 – sutro chhe. Jemanam koipana doshanum trividhe sevana karanarane ‘chaturmasika parihasa sthane anudghatika’ ke je ‘guru chaumasi’ name pana olakhaya chhe, te prayashchitta ave.
Pratyeka sutrane amte ahim ‘guru chaumasi prayashchitta’ ave e vakya jodavum. Ame te vakya nomdhela nathi.
Anuvada:
Je sadhu – sadhvi rajapimda grahana kare, ke tema karanarane anumode to prayashchitta.