[सूत्र] जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए असनं वा पानं वा खाइमं वा साइमं वा देति, देंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ સાધ્વી. મૈથુન સેવનની ઇચ્છાથી સ્ત્રીને પુરુષને. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ
૧. આપે કે આપનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૨. લે કે લેનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
સૂત્ર સંદર્ભ– ૫૫૪, ૫૫૫
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu mauggamassa mehuna-vadiyae asanam va panam va khaimam va saimam va deti, demtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu sadhvi. Maithuna sevanani ichchhathi strine purushane. Ashana, pana, khadima, svadima
1. Ape ke apanarane anumode to prayashchitta.
2. Le ke lenarane anumode to prayashchitta.
Sutra samdarbha– 554, 555