[सूत्र] जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए अन्नयरं पसुजातिं वा पक्खिजातिं वा पायंसि वा पक्खंसि वा पुंछंसि वा सीसंसि वा गहाय उव्विहति वा पव्विहति वा संचालेति वा, उव्विहंतं वा पव्विहंतं वा संचालेंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ સાધ્વી. મૈથુન સેવનની ઇચ્છાથી કોઈપણ જાતિના પશુ કે પક્ષીના –
૧. પગ, પાર્શ્વભાગ, પૂંછ કે મસ્તકને પકડીને,
૨. ગુપ્તાંગમાં કાષ્ઠ, વાંસની સળી, આંગળી કે ધાતુ આદિની શલાકાનો પ્રવેશ કરાવીને,
૩. તેમને સ્ત્રી સમજીને આલિંગન કરે, દૃઢ સ્પર્શ કરે, સર્વગ ચુંબન કરે, નખ આદિથી છેદન કરે,
અથવા આવું કરનાર બીજાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
સૂત્ર સંદર્ભ– ૫૫૧–૫૫૩
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu mauggamassa mehuna-vadiyae annayaram pasujatim va pakkhijatim va payamsi va pakkhamsi va pumchhamsi va sisamsi va gahaya uvvihati va pavvihati va samchaleti va, uvvihamtam va pavvihamtam va samchalemtam va satijjati.