[सूत्र] जे भिक्खू माउग्गामस्स मेहुण-वडियाए वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा देति, देंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ મૈથુન સેવનની ઇચ્છાથી સ્ત્રીને કે સાધ્વી – પુરુષને. વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રૌંછન ૧. આપે કે આપનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત,
૨. લે અથવા લેનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત
સૂત્ર સંદર્ભ– ૫૫૬, ૫૫૭
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu mauggamassa mehuna-vadiyae vattham va padiggaham va kambalam va payapumchhanam va deti, demtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu maithuna sevanani ichchhathi strine ke sadhvi – purushane. Vastra, patra, kambala, padapraumchhana 1. Ape ke apanarane anumode to prayashchitta,
2. Le athava lenarane anumode to prayashchitta
Sutra samdarbha– 556, 557