Sutra Navigation: Nishithasutra
( નિશીથસૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
|
|
|
|
|
|
Sr No : |
1112314
|
|
|
Scripture Name( English ): |
Nishithasutra
|
Translated Scripture Name : |
નિશીથસૂત્ર
|
Mool Language : |
Ardha-Magadhi
|
Translated Language : |
Gujarati
|
Chapter : |
|
Translated Chapter : |
|
Section : |
उद्देशक-५
|
Translated Section : |
ઉદ્દેશક-૫
|
Sutra Number : |
314
|
Category : |
Chheda-01
|
Gatha or Sutra : |
Sutra
|
Sutra Anuyog : |
|
Author : |
Deepratnasagar
|
Original Author : |
Gandhar
|
|
Century : |
|
Sect : |
Svetambara1
|
Source : |
|
|
|
|
Mool Sutra : |
[सूत्र] जे भिक्खू सचित्तरुक्खमूलंसि ठिच्चा आलोएज्ज वा पलोएज्ज वा, आलोएंतं वा पलोएंतं वा सातिज्जति।
|
Sutra Meaning : |
વર્ણન સંદર્ભ:
નિશીથસૂત્રના આ પાંચમાં ઉદ્દેશામાં સૂત્ર – ૩૧૪ થી ૩૯૨ એમ કુલ – ૭૯ સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને ‘માસિયં પરિહારઠ્ઠાણ ઉદ્ઘાતિક’ નામનું પ્રાયશ્ચિત્ત આવે છે, જેને ‘લઘુ માસિક પ્રાયશ્ચિત્ત’ કહેવાય છે.
વર્ણન સૂત્ર સંદર્ભ:
જે સાધુ – સાધ્વી સચિત્ત વૃક્ષના મૂળમાં – સ્કંધની આસપાસની સચિત્ત પૃથ્વી ઉપર રહીને આ ૧૧ દોષ સેવે કે આ ૧૧ દોષ સેવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. તે આ પ્રમાણે –
અનુવાદ:
સૂત્ર– ૩૧૪. એકવાર કે અનેકવાર આમ – તેમ અવલોકન કરે.
સૂત્ર– ૩૧૫. કાયોત્સર્ગ, શયન કે નિષદ્યા કરે.
સૂત્ર– ૩૧૬. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર કરે.
સૂત્ર– ૩૧૭. મળ – મૂત્રનો ત્યાગ કરે.
સૂત્ર– ૩૧૮. સ્વાધ્યાય કરે.
સૂત્ર– ૩૧૯. સ્વાધ્યાયનો ઉદ્દેશો કરે.
સૂત્ર– ૩૨૦. સ્વાધ્યાયનો સમુદ્દેશ કરે.
સૂત્ર– ૩૨૧. સ્વાધ્યાયની અનુજ્ઞા કરે.
સૂત્ર– ૩૨૨. સૂત્રાર્થ રૂપ સ્વાધ્યાયની વાચના આપે.
સૂત્ર– ૩૨૩. સૂત્રાર્થ રૂપ સ્વાધ્યાયની વાચના ગ્રહણ કરે.
સૂત્ર– ૩૨૪. સૂત્રાર્થ રૂપ સ્વાધ્યાયની પુનરાવર્તના કરે.
સૂત્ર સંદર્ભ– ૩૧૪–૩૨૪
|
Mool Sutra Transliteration : |
[sutra] je bhikkhu sachittarukkhamulamsi thichcha aloejja va paloejja va, aloemtam va paloemtam va satijjati.
|
Sutra Meaning Transliteration : |
Varnana samdarbha:
Nishithasutrana a pamchamam uddeshamam sutra – 314 thi 392 ema kula – 79 sutro chhe. Jemamna koipana doshanum trividhe sevana karanarane ‘masiyam pariharaththana udghatika’ namanum prayashchitta ave chhe, jene ‘laghu masika prayashchitta’ kahevaya chhe.
Varnana sutra samdarbha:
Je sadhu – sadhvi sachitta vrikshana mulamam – skamdhani asapasani sachitta prithvi upara rahine a 11 dosha seve ke a 11 dosha sevanarani anumodana kare to prayashchitta. Te a pramane –
Anuvada:
Sutra– 314. Ekavara ke anekavara ama – tema avalokana kare.
Sutra– 315. Kayotsarga, shayana ke nishadya kare.
Sutra– 316. Ashana, pana, khadima, svadima ahara kare.
Sutra– 317. Mala – mutrano tyaga kare.
Sutra– 318. Svadhyaya kare.
Sutra– 319. Svadhyayano uddesho kare.
Sutra– 320. Svadhyayano samuddesha kare.
Sutra– 321. Svadhyayani anujnya kare.
Sutra– 322. Sutrartha rupa svadhyayani vachana ape.
Sutra– 323. Sutrartha rupa svadhyayani vachana grahana kare.
Sutra– 324. Sutrartha rupa svadhyayani punaravartana kare.
Sutra samdarbha– 314–324
|