[सूत्र] जे भिक्खू अपरिहारिए परिहारियं बूया–एहि अज्जो! तुमं च अहं च एगओ असनं वा पानं वा खाइमं वा साइमं वा पडिग्गाहेत्ता तओ पच्छा पत्तेयं-पत्तेयं भोक्खामो वा पाहामो वा–जे तं एवं वदति, वदंतं वा सातिज्जति–
तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घातियं।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી અપરિહારિ હોય એટલે કે જેને પરિહાર નામક પ્રાયશ્ચિત્ત આવેલ નથી તેવા શુદ્ધ આચારવાળા હોય તેવા સાધુ – સાધ્વી, પરિહાર નામક પ્રાયશ્ચિત્ત કરી રહેલા સાધુ – સાધ્વીને કહે કે હે આર્ય! હે આર્યા!. ચાલો આપણે બંને સાથે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરવાને માટે જઈએ. ગ્રહણ કરી પોતપોતાના સ્થાને આહાર – પાન કરીશું. જો તે આવું બોલે કે બોલનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
એ પ્રમાણે આ ઉદ્દેશા – ૪માં કહ્યા મુજબ કોઈપણ એક કે વધુ દોષ સ્વયં સેવે, કે સેવનારને અનુમોદે તો માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક અર્થાત્ લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે..
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu apariharie parihariyam buya–ehi ajjo! Tumam cha aham cha egao asanam va panam va khaimam va saimam va padiggahetta tao pachchha patteyam-patteyam bhokkhamo va pahamo va–je tam evam vadati, vadamtam va satijjati–
Tam sevamane avajjai masiyam pariharatthanam ugghatiyam.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi aparihari hoya etale ke jene parihara namaka prayashchitta avela nathi teva shuddha acharavala hoya teva sadhu – sadhvi, parihara namaka prayashchitta kari rahela sadhu – sadhvine kahe ke he arya! He arya!. Chalo apane bamne sathe ashana, pana, khadima, svadima grahana karavane mate jaie. Grahana kari potapotana sthane ahara – pana karishum. Jo te avum bole ke bolanarani anumodana kare to prayashchitta.
E pramane a uddesha – 4mam kahya mujaba koipana eka ke vadhu dosha svayam seve, ke sevanarane anumode to masika pariharasthana udghatika arthat laghumasika prayashchitta ave..