[सूत्र] जे भिक्खू गामारक्खियं अत्तीकरेति, अत्तीकरेंतं वा सातिज्जति।
Sutra Meaning :
૧. જે સાધુ – સાધ્વી ગ્રામારક્ષકને વશ કરે, ખુશામત કરે, આકર્ષિત કરે તો પ્રાયશ્ચિત્ત.
૨. જે સાધુ – સાધ્વી દેશારક્ષકને વશ કરે, ખુશામત કરે, આકર્ષિત કરે તો પ્રાયશ્ચિત્ત.
૩. જે સાધુ – સાધ્વી સીમારક્ષકને વશ કરે, ખુશામત કરે, આકર્ષિત કરે તો પ્રાયશ્ચિત્ત.
૪. જે સાધુ – સાધ્વી અરણ્યારક્ષકને વશ કરે, ખુશામત કરે, આકર્ષિત કરે તો પ્રાયશ્ચિત્ત.
૫. જે સાધુ – સાધ્વી સર્વારક્ષકને વશ કરે, ખુશામત કરે, આકર્ષિત કરે તો પ્રાયશ્ચિત્ત.
એ પાંચે સૂત્રમાં ત્રણ વસ્તુ લીધી એટલે ૧૫ – સૂત્રો થયા. ઉક્ત પંદર ક્રિયા પોતે કરે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
સૂત્ર સંદર્ભ– ૨૩૫–૨૪૯
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu gamarakkhiyam attikareti, attikaremtam va satijjati.
Sutra Meaning Transliteration :
1. Je sadhu – sadhvi gramarakshakane vasha kare, khushamata kare, akarshita kare to prayashchitta.
2. Je sadhu – sadhvi desharakshakane vasha kare, khushamata kare, akarshita kare to prayashchitta.
3. Je sadhu – sadhvi simarakshakane vasha kare, khushamata kare, akarshita kare to prayashchitta.
4. Je sadhu – sadhvi aranyarakshakane vasha kare, khushamata kare, akarshita kare to prayashchitta.
5. Je sadhu – sadhvi sarvarakshakane vasha kare, khushamata kare, akarshita kare to prayashchitta.
E pamche sutramam trana vastu lidhi etale 15 – sutro thaya. Ukta pamdara kriya pote kare ke tema karanarane anumode to prayashchitta.
Sutra samdarbha– 235–249