આપને સચરાચર પ્રાણીએ દુભવ્યા કે ભક્તિ કરી,
૨ – આપનો આક્રોશ કર્યો કે આપની સ્તુતિ કરી,
તેઓ આપના શત્રુપણે રહ્યા કે મિત્રપણે રહ્યા,
પરંતુ આપે તેમના મનને કરુણારસથી રંજિત કર્યું માટે આપ પરમકારુણિક – કરુણા રસવાળા છો.
Mool Sutra Transliteration :
[gatha] sacharacharajamtuduhattabhattathuyasatta! Sattu-mittesu.
Karunarasaramjiyamano, tena tumam ‘paramakarunio’. Daram 7.
Sutra Meaning Transliteration :
Apane sacharachara pranie dubhavya ke bhakti kari,
2 – apano akrosha karyo ke apani stuti kari,
Teo apana shatrupane rahya ke mitrapane rahya,
Paramtu ape temana manane karunarasathi ramjita karyum mate apa paramakarunika – karuna rasavala chho.