સૂત્ર– ૧૫. ૧ – દુષ્ટ એવા આઠ કર્મોની ગ્રંથિને આપે પ્રાપ્ત ઘનસમૂહથી દૂર કરી છે (ભેદી નાંખેલ છે.)
૨ – ઉત્તમ મલ્લ સમૂહને આકલન કરીને આપે તપશ્ચરણથી શોધી નાંખેલા છે – અર્થાત્ –
તપ વડે કર્મરૂપી મલ્લને ખતમ કર્યા છે, તેથી વીર છો.
સૂત્ર– ૧૬. પ્રથમ વ્રતગ્રહણ દિવસે ઇન્દ્રની વિનય કરણની ઇચ્છાને હણીને તમે ઉત્તમોત્તમ મુનિ થયા છો, માટે મહાવીર છો.
સૂત્ર સંદર્ભ– ૧૫, ૧૬
Mool Sutra Transliteration :
[gatha] dutthatthakammagamthippaviyaranaladdhalatthasamsadda!.
Tavasirivaramganakaliyasoha, tam tena ‘viro’ si.
Sutra Meaning Transliteration :
Sutra– 15. 1 – dushta eva atha karmoni gramthine ape prapta ghanasamuhathi dura kari chhe (bhedi namkhela chhe.)
2 – uttama malla samuhane akalana karine ape tapashcharanathi shodhi namkhela chhe – arthat –
Tapa vade karmarupi mallane khatama karya chhe, tethi vira chho.
Sutra– 16. Prathama vratagrahana divase indrani vinaya karanani ichchhane hanine tame uttamottama muni thaya chho, mate mahavira chho.
Sutra samdarbha– 15, 16