Sutra Navigation: Aturpratyakhyan ( આતુર પ્રત્યાખ્યાન )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1108639 | ||
Scripture Name( English ): | Aturpratyakhyan | Translated Scripture Name : | આતુર પ્રત્યાખ્યાન |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
असमाधिमरणं |
Translated Chapter : |
અસમાધિમરણં |
Section : | Translated Section : | ||
Sutra Number : | 39 | Category : | Painna-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] का देवदुग्गई? का अबोहि? केणेव बुज्झई मरणं? । केण अनंतमपारं संसारे हिंडई जीवो? ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૯. દેવની દુર્ગતિ કઈ ? અબોધિ શું ? શા હેતુથી મરણ થાય ? કયા કારણે જીવો અનંત – અપાર સંસાર ભમે ? સૂત્ર– ૪૦. મરણ વિરાધતા ૧.કંદર્પ, ૨.કિલ્બિષિક ૩.આભિયોગિક ૪.આસુરી અને ૫.સંમોહા(સ્થાન ભ્રષ્ટ રખડું) દેવ થાય. તે પાંચ દેવદુર્ગતિ થાય. સૂત્ર– ૪૧. અહીં મિથ્યાદર્શન – રત, નિયાણાપૂર્વક, કૃષ્ણલેશ્યા વાળા જે જીવો મરણ પામે, તેઓને બોધિ દુર્લભ થાય. સૂત્ર– ૪૨. સમ્યગ્દર્શનરત, નિયાણારહિત, શુક્લ લેશ્યાવાળા જીવો જે અહીં મરે, તેમને બોધિ સુલભ થાય. સૂત્ર– ૪૩. વળી જે ગુરુપ્રત્યનિક(ગુરુના શત્રુભૂત), બહુ મોહવાળા, શબલ દોષયુક્ત, કુશીલ, અસમાધિથી મરણ પામે, તેઓ અનંત સંસારી થાય. સૂત્ર– ૪૪. જિનવચનમાં અનુરક્ત, ભાવથી ગુરુનું વચન આદરનાર, શબલ દોષરહિત, અસંક્લિષ્ટ હોય, તે પરિત્ત (થોડા) સંસારવાળા થાય. સૂત્ર– ૪૫. જેઓ જિનવચનને જાણતા નથી, તે બિચારા બાળમરણે અને ઘણીવાર ઇચ્છારહિતપણે મરશે. સૂત્ર– ૪૬. શસ્ત્રગ્રહણ, વિષભક્ષણ, બળી મરવું, ડૂબી મરવું, અનાચાર અને અધિક ભાંડ સેવનારાઓ જન્મ – મરણની પરંપરા વધારે છે. સૂત્ર સંદર્ભ– ૩૯–૪૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] ka devaduggai? Ka abohi? Keneva bujjhai maranam?. Kena anamtamaparam samsare himdai jivo?. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 39. Devani durgati kai\? Abodhi shum\? Sha hetuthi marana thaya\? Kaya karane jivo anamta – apara samsara bhame\? Sutra– 40. Marana viradhata 1.Kamdarpa, 2.Kilbishika 3.Abhiyogika 4.Asuri ane 5.Sammoha(sthana bhrashta rakhadum) deva thaya. Te pamcha devadurgati thaya. Sutra– 41. Ahim mithyadarshana – rata, niyanapurvaka, krishnaleshya vala je jivo marana pame, teone bodhi durlabha thaya. Sutra– 42. Samyagdarshanarata, niyanarahita, shukla leshyavala jivo je ahim mare, temane bodhi sulabha thaya. Sutra– 43. Vali je gurupratyanika(guruna shatrubhuta), bahu mohavala, shabala doshayukta, kushila, asamadhithi marana pame, teo anamta samsari thaya. Sutra– 44. Jinavachanamam anurakta, bhavathi gurunum vachana adaranara, shabala dosharahita, asamklishta hoya, te paritta (thoda) samsaravala thaya. Sutra– 45. Jeo jinavachanane janata nathi, te bichara balamarane ane ghanivara ichchharahitapane marashe. Sutra– 46. Shastragrahana, vishabhakshana, bali maravum, dubi maravum, anachara ane adhika bhamda sevanarao janma – maranani parampara vadhare chhe. Sutra samdarbha– 39–46 |