Sutra Navigation: Aturpratyakhyan ( આતુર પ્રત્યાખ્યાન )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1108614
Scripture Name( English ): Aturpratyakhyan Translated Scripture Name : આતુર પ્રત્યાખ્યાન
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

प्रतिक्रमणादि आलोचना

Translated Chapter :

પ્રતિક્રમણાદિ આલોચના

Section : Translated Section :
Sutra Number : 14 Category : Painna-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सम्मं मे सव्वभूएसु, वेरं मज्झ न केणई । आसाओ वोसिरित्ताणं समाहिमनुपालए ॥
Sutra Meaning : સૂત્ર– ૧૪. મારે બધા પ્રાણીઓ સમાન છે, મારે કોઈ સાથે વૈર નથી, હું વાંછાઓનો ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. સૂત્ર– ૧૫. બધા પ્રકારની આહાર વિધિનો, સંજ્ઞા – ગારવ અને કષાયોનો અને સર્વે મમતાનો ત્યાગ કરું છું, બધાને ખમાવું છું. સૂત્ર– ૧૬. જો મારા જીવિતનો ઉપક્રમ (આયુષ્યનો નાશ)આ અવસરમાં હોય તો આ પચ્ચક્‌ખાણ અને વિસ્તારવાળી આરાધના મને થાઓ. સૂત્ર– ૧૭. સર્વ દુઃખ ક્ષય થયા છે જેમના એવા સિદ્ધોને તથા અરહંતોને નમસ્કાર થાઓ. જિનેશ્વરોએ કહેલ તત્ત્વની હું સદ્દહણા કરું છું અને પાપોનું હું પચ્ચક્‌ખાણ કરું છું. સૂત્ર– ૧૮. જેમના પાપો ક્ષય થયા છે, એવા સિદ્ધોને અને મહર્ષિઓને નમસ્કાર થાઓ. જે રીતે કેવળી ભગવંતોએ બતાવેલ છે, તે રીતે હું સંથારો સ્વીકારીશ. સૂત્ર સંદર્ભ– ૧૪–૧૮
Mool Sutra Transliteration : [gatha] sammam me savvabhuesu, veram majjha na kenai. Asao vosirittanam samahimanupalae.
Sutra Meaning Transliteration : Sutra– 14. Mare badha pranio samana chhe, mare koi sathe vaira nathi, hum vamchhaono tyaga karine hum samadhi rakhum chhum. Sutra– 15. Badha prakarani ahara vidhino, samjnya – garava ane kashayono ane sarve mamatano tyaga karum chhum, badhane khamavum chhum. Sutra– 16. Jo mara jivitano upakrama (ayushyano nasha)a avasaramam hoya to a pachchakkhana ane vistaravali aradhana mane thao. Sutra– 17. Sarva duhkha kshaya thaya chhe jemana eva siddhone tatha arahamtone namaskara thao. Jineshvaroe kahela tattvani hum saddahana karum chhum ane paponum hum pachchakkhana karum chhum. Sutra– 18. Jemana papo kshaya thaya chhe, eva siddhone ane maharshione namaskara thao. Je rite kevali bhagavamtoe batavela chhe, te rite hum samtharo svikarisha. Sutra samdarbha– 14–18