Sutra Navigation: Chatusharan ( ચતુશ્શરણ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1108541 | ||
Scripture Name( English ): | Chatusharan | Translated Scripture Name : | ચતુશ્શરણ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
चतुशरणं |
Translated Chapter : |
ચતુશરણં |
Section : | Translated Section : | ||
Sutra Number : | 41 | Category : | Painna-01 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पडिवन्नसाहुसरणो सरणं काउं पुणो वि जिनधम्मं । पहरिसरोमंचपवंचकंचुयंचियतणू भणइ ॥ | ||
Sutra Meaning : | વર્ણન સૂત્ર સંદર્ભ: (ધર્મનું શરણપણું) અનુવાદ: સૂત્ર– ૪૧. સાધુનું શરણ સ્વીકારીને, અતિ હર્ષથી રોમાંચિત શોભિત શરીરવાળો, જિનધર્મના શરણને સ્વીકારવા માટે બોલે છે – સૂત્ર– ૪૨. અતિ ઉત્કૃષ્ટ પુણ્ય વડે પામેલો, વળી ભાગ્યવાન પુરુષોએ પણ નહીં પણ પામેલ એવા તે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મને હું શરણરૂપે સ્વીકારું છું. સૂત્ર– ૪૩. જે ધર્મ પામીને અને પામ્યા વિના પણ જેણે મનુષ્ય અને દેવના સુખો મેળવ્યા, પણ મોક્ષ સુખ તો ધર્મ પામેલે જ મેળવ્યું તે ધર્મ મને શરણ થાઓ. સૂત્ર– ૪૪. મલિન કર્મોનો નાશ કરનાર, જન્મ પવિત્ર કરનાર, અધર્મ દૂર કરનાર, પરિણામે સુંદર જિનધર્મ મને શરણ રૂપ થાઓ. સૂત્ર– ૪૫. ત્રણ કાળે પણ નાશ ન પામેલ, જન્મ – જરા – મરણ અને સેંકડો વ્યાધિને શમાવનાર, અમૃત માફક બહુમત એવા જિનમત અને ધર્મનું, હું શરણ સ્વીકારું છું. સૂત્ર– ૪૬. કામના ઉન્માદને શમાવનાર, દૃષ્ટ – અદૃષ્ટ પદાર્થોનો જેમાં વિરોધ નથી એવા, મોક્ષ સુખ ફળ આપવામાં અમોઘ એવા ધર્મનું શરણ હું સ્વીકારું છું. સૂત્ર– ૪૭. નરકગતિમાં ગમનને રોકનાર, ગુણના સમૂહવાળા, પ્રવાદી માટે અક્ષોભ્ય, કામસુભટને હણનાર ધર્મનું શરણ હું સ્વીકારું છું. સૂત્ર– ૪૮. દેદીપ્યમાન, સુવર્ણની સુંદર રચનારૂપી અલંકાર વડે મોટાઈના કારણભૂત, મહાર્ઘ, નિધાનની માફક દારિદ્ર હરનાર જિનદેશિત ધર્મને વંદન કરું છું. સૂત્ર સંદર્ભ– ૪૧–૪૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] padivannasahusarano saranam kaum puno vi jinadhammam. Paharisaromamchapavamchakamchuyamchiyatanu bhanai. | ||
Sutra Meaning Transliteration : | Varnana sutra samdarbha: (dharmanum sharanapanum) Anuvada: Sutra– 41. Sadhunum sharana svikarine, ati harshathi romamchita shobhita shariravalo, jinadharmana sharanane svikarava mate bole chhe – Sutra– 42. Ati utkrishta punya vade pamelo, vali bhagyavana purushoe pana nahim pana pamela eva te kevali prajnyapta dharmane hum sharanarupe svikarum chhum. Sutra– 43. Je dharma pamine ane pamya vina pana jene manushya ane devana sukho melavya, pana moksha sukha to dharma pamele ja melavyum te dharma mane sharana thao. Sutra– 44. Malina karmono nasha karanara, janma pavitra karanara, adharma dura karanara, pariname sumdara jinadharma mane sharana rupa thao. Sutra– 45. Trana kale pana nasha na pamela, janma – jara – marana ane semkado vyadhine shamavanara, amrita maphaka bahumata eva jinamata ane dharmanum, hum sharana svikarum chhum. Sutra– 46. Kamana unmadane shamavanara, drishta – adrishta padarthono jemam virodha nathi eva, moksha sukha phala apavamam amogha eva dharmanum sharana hum svikarum chhum. Sutra– 47. Narakagatimam gamanane rokanara, gunana samuhavala, pravadi mate akshobhya, kamasubhatane hananara dharmanum sharana hum svikarum chhum. Sutra– 48. Dedipyamana, suvarnani sumdara rachanarupi alamkara vade motaina karanabhuta, mahargha, nidhanani maphaka daridra haranara jinadeshita dharmane vamdana karum chhum. Sutra samdarbha– 41–48 |