Sutra Navigation: Chatusharan ( ચતુશ્શરણ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1108523
Scripture Name( English ): Chatusharan Translated Scripture Name : ચતુશ્શરણ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

चतुशरणं

Translated Chapter :

ચતુશરણં

Section : Translated Section :
Sutra Number : 23 Category : Painna-01
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अरिहंतसरणमलसुद्धिलद्धसुविसुद्धसिद्धबहुमाणो । पणयसिररइयकरकमलसेहरो सहरिसं भणइ ॥
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: (સિદ્ધનું શરણપણું) અનુવાદ: સૂત્ર– ૨૩. અરિહંતના શરણથી થયેલ કર્મરૂપ મલની શુદ્ધિ વડે પ્રાપ્ત સુવિશુદ્ધ સ્વરૂપવાળા, એવા સિદ્ધો વિશે જેમને બહુમાન છે, તે નમેલા મસ્તકને વિશે, વિકસ્વર હસ્ત કમળની અંજલીથી, હર્ષ સહિત સિદ્ધોનું શરણ. કહે છે – સૂત્ર– ૨૪. અષ્ટકર્મક્ષયથી સિદ્ધ, સ્વાભાવિક જ્ઞાન – દર્શન સમૃદ્ધ, સર્વ અર્થની લબ્ધિમાં સિદ્ધ થયેલા સિદ્ધો મને શરણ થાઓ. સૂત્ર– ૨૫. ત્રિલોકના મસ્તકે રહેલા, પરમ પદ પામેલા, અચિંત્ય બળવાળા, મંગલસિદ્ધ પદસ્થ, પ્રશસ્ત સુખી સિદ્ધોનું શરણ હો. સૂત્ર– ૨૬. અંતર શત્રુને મૂળથી ઉખેડનાર, અમૂઢ લક્ષ્યા, સયોગી પ્રત્યક્ષ, સ્વાભાવિક આત્મસુખી, પરમ મોક્ષા સિદ્ધો શરણ હો. સૂત્ર– ૨૭. પ્રતિપ્રેરિત પ્રત્યનીકો, સમગ્ર ધ્યાનાગ્નિથી દગ્ધ ભવબીજ વાળા, યોગીશ્વરોને શરણીય, સ્મરણીય સિદ્ધો મને શરણ હો. સૂત્ર– ૨૮. પરમાનંદને પ્રાપ્ત, ગુણનાં સારભૂત, ભવરૂપ કંદનો સર્વથા નાશ કરનાર, સૂર્ય – ચંદ્રને ઝાંખા કરનાર, તથા રાગ – દ્વેષાદિ દ્વંદ્વનો નાશ કરનાર; સિદ્ધો મને શરણ થાઓ. સૂત્ર– ૨૯. પરમબ્રહ્મને પામેલા, દુર્લભ લાભ પ્રાપ્ત, સંરંભ વિમુક્ત, ભુવનગૃહને ધારવામાં સ્તંભ, નિરારંભી સિદ્ધો મને શરણ હો. સૂત્ર સંદર્ભ– ૨૩–૨૯
Mool Sutra Transliteration : [gatha] arihamtasaranamalasuddhiladdhasuvisuddhasiddhabahumano. Panayasiraraiyakarakamalaseharo saharisam bhanai.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: (siddhanum sharanapanum) Anuvada: Sutra– 23. Arihamtana sharanathi thayela karmarupa malani shuddhi vade prapta suvishuddha svarupavala, eva siddho vishe jemane bahumana chhe, te namela mastakane vishe, vikasvara hasta kamalani amjalithi, harsha sahita siddhonum sharana. Kahe chhe – Sutra– 24. Ashtakarmakshayathi siddha, svabhavika jnyana – darshana samriddha, sarva arthani labdhimam siddha thayela siddho mane sharana thao. Sutra– 25. Trilokana mastake rahela, parama pada pamela, achimtya balavala, mamgalasiddha padastha, prashasta sukhi siddhonum sharana ho. Sutra– 26. Amtara shatrune mulathi ukhedanara, amudha lakshya, sayogi pratyaksha, svabhavika atmasukhi, parama moksha siddho sharana ho. Sutra– 27. Pratiprerita pratyaniko, samagra dhyanagnithi dagdha bhavabija vala, yogishvarone sharaniya, smaraniya siddho mane sharana ho. Sutra– 28. Paramanamdane prapta, gunanam sarabhuta, bhavarupa kamdano sarvatha nasha karanara, surya – chamdrane jhamkha karanara, tatha raga – dveshadi dvamdvano nasha karanara; siddho mane sharana thao. Sutra– 29. Paramabrahmane pamela, durlabha labha prapta, samrambha vimukta, bhuvanagrihane dharavamam stambha, nirarambhi siddho mane sharana ho. Sutra samdarbha– 23–29