Sutra Navigation: Chandrapragnapati ( ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107395
Scripture Name( English ): Chandrapragnapati Translated Scripture Name : ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

प्राभृत-१

Translated Chapter :

પ્રાભૃત-૧

Section : प्राभृत-प्राभृत-१ Translated Section : પ્રાભૃત-પ્રાભૃત-૧
Sutra Number : 95 Category : Upang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] ता एतेसि णं पंचण्हं संवच्छराणं पढमं पुण्णिमासिणिं सूरे कंसि देसंसि जोएति? ता जंसि णं देसंसि सूरे चरिमं बावट्ठिं पुण्णिमासिणिं जोएति ताओ पुण्णिमासिणिट्ठाणाओ मंडलं चउव्वीसेणं सएणं छेत्ता चउनवतिं भागे उवाइणावेत्ता, एत्थ णं से सूरे पढमं पुण्णिमासिणिं जोएति। ता एतेसि णं पंचण्हं संवच्छराणं दोच्चं पुण्णिमासिणिं सूरे कंसि देसंसि जोएति? ता जंसि णं देसंसि सूरे पढमं पुण्णिमासिणिं जोएति ताओ पुण्णिमासिणिट्ठाणाओ मंडलं चउव्वीसेणं सएणं छेत्ता दो चउनवतिं भागे उवाइणावेत्ता, एत्थ णं से सूरे दोच्चं पुण्णिमासिणिं जोएति। ता एतेसि णं पंचण्हं संवच्छराणं तच्चं पुण्णिमासिणिं सूरे कंसि देसंसि जोएति? ता जंसि णं देसंसि सूरे दोच्चं पुण्णिमासिणिं जोएति ताओ पुण्णिमासिणिट्ठाणाओ मंडलं चउव्वीसेणं सएणं छेत्ता चउनउतिं भागे उवाइणावेत्ता, एत्थ णं से सूरे तच्चं पुण्णिमासिणिं जोएति। ता एतेसि णं पंचण्हं संवच्छराणं दुवालसमं पुण्णिमासिणिं सूरे कंसि देसंसि जोएति? ता जंसि णं देसंसि सूरे तच्चं पुण्णिमासिणिं जोएति ताओ पुण्णिमासिणिट्ठाणाओ मंडलं चउव्वीसेणं सएणं छेत्ता अट्ठछत्ताले भागसए उवाइणावेत्ता, एत्थ णं से सूरे दुवालसमं पुण्णिमासिणिं जोएति। एवं खलु एतेणुवाएणं ताओ-ताओ पुण्णिमासिणिट्ठाणाओ मंडलं चउव्वीसेणं सएणं छेत्ता चउनउतिं-चउनउतिं भागे उवाइणावेत्ता तंसि-तंसि देसंसि तं-तं पुण्णिमासिणिं सूरे जोएति। ता एतेसि णं पंचण्हं संवच्छराणं चरिमं बावट्ठिं पुण्णिमासिणिं सूरे कंसि देसंसि जोएति? ता जंबुद्दीवस्स णं दीवस्स पाईणपडीणायताए उदीणदाहिणायताए जीवाए मंडलं चउव्वीसेणं सएणं छेत्ता पुरत्थिमिल्लंसि चउभागमंडलंसि सत्तावीसं भागे उवाइणावेत्ता अट्ठावीसइभागे वीसहा छेत्ता अट्ठारसभागे उवाइणावेत्ता तिहिं भागेहिं दोहि य कलाहि दाहिणिल्लं चउभागमंडलं असंपत्ते, एत्थ णं से सूरे चरिमं बावट्ठिं पुण्णिमासिणिं जोएति।
Sutra Meaning : સૂત્ર– ૯૫. આ પાંચ સંવત્સરમાં પહેલી પૂર્ણિમાને સૂર્યમંડલના કયા દેશભાગમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય છેલ્લી – ૬૨મી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪થી છેદીને ૯૪ ભાગને ગ્રહણ કરીને, અહીં તે સૂર્ય પહેલી પૂર્ણિમા પરિસમાપ્ત કરે છે. આ પાંચ સંવત્સરમાં બીજી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને બે – ૯૪ ભાગમાં ગ્રહણ કરીને અહીં તે સૂર્ય બીજી પૂર્ણિમાને પૂર્ણ કરે છે. આ પાંચ સંવત્સરોમાં ત્રીજી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં સમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય બીજી પૂર્ણિમાને પૂર્ણ કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૯૪ ભાગ ગ્રહણ કરીને, અહીં સૂર્ય ત્રીજી પૂર્ણિમાને પૂર્ણ કરે છે. આ પાંચ સંવત્સરમાં બારમી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં પરિપૂર્ણ કરે છે ? તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૮૪૬ ભાગ ગ્રહણ કરવા. (૮૪૬/૧૨૪) અહીં તે સૂર્ય બારમી પૂર્ણિમા પૂર્ણ કરે. એ પ્રમાણે આ ઉપાયથી તે – તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ચોરાણુ – ચોરાણુ ભાગ ગ્રહણ કરીને તે – તે દેશમાં તે – તે પૂર્ણિમાને સૂર્ય પરિસમાપ્ત કરે છે. આ પાંચ સંવત્સરોમાં છેલ્લી બાસઠમી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં સમાપ્ત કરે છે ? જંબૂદ્વીપની પૂર્વ – પશ્ચિમ તથા ઉત્તર – દક્ષિણ લાંબી જીવા વડે મંડલને ૧૨૪થી છેદીને પૂર્વના ચતુર્ભાગ મંડલમાં ૨૭ ભાગ ગ્રહણ કરીને ૨૮ – મા ભાગને ૨૦ વડે છેદીને ૧૮માં ભાગને ગ્રહણ કરીને ત્રણ ભાગ અને બે કલા વડે દક્ષિણ દિશાના ચતુર્ભાગ મંડલને અસંપ્રાપ્ત, અહીં સૂર્ય છેલ્લી ૬૨ – મી પૂર્ણિમા સમાપ્ત કરે છે. સૂત્ર– ૯૬. આ પાંચ સંવત્સરોમાં પહેલી અમાવાસ્યાને ચંદ્ર કેટલા દેશમાં સમાપ્ત કરે છે ? જે દેશમાં ચંદ્ર છેલ્લી – ૬૨મી અમાસને સમાપ્ત કરે છે, તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને બત્રીશ ભાગ ગ્રહણ કરીને (૩૨/૧૨૪), અહીં તે ચંદ્ર પહેલી અમાસને પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે જે આલાવાથી ચંદ્રનો પૂર્ણિમા સાથેનો યોગ કહ્યો, તે જ આલાવાથી અમાવાસ્યાનો પણ કહેવો. તેમાં બીજી, ત્રીજી, બારમી અમાસ કહેવી.. એ પ્રમાણે આ ઉપાયથી તે – તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૩૨ – ૩૨ ભાગો ગ્રહણ કરીને તે – તે દેશમાં તે – તે અમાસને ચંદ્ર સમાપ્ત કરે છે. આ પાંચ સંવત્સરમાં છેલ્લી અમાસને ચંદ્ર કલા દેશમાં પરિસમાપ્ત કરે છે? જે દેશમાં ચંદ્ર છેલ્લી – ૬૨મી પૂર્ણિમાનું સમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૯૪ ભાગ ગ્રહણ કરીને, અહીં તે સૂર્ય પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે. સૂત્ર– ૯૭. આ પાંચ સંવત્સરમાં પહેલા સૂર્ય ક્યાં દેશની અમાસને પરિસમાપ્ત કરે છે? જે દેશમાં સૂર્ય છેલ્લી ૬૨ મી અમાસને પરિસમાપ્ત કરે છે, તે અમાવાસ્યા સ્થાનથી મંડળને ૧૨૪ વડે છેદીને ૯૪ ભાગ ગ્રહણ કરીને અહી તે સૂર્યની પહેલી અમાવાસ્યા સમાપ્ત કરે. એ પ્રમાણે જે આલાવાથી સૂર્ય પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, તેના વડે જ અમાવાસ્યાને કરે છે. તે આ પ્રમાણે – બીજી, ત્રીજી અને બારમી. એ પ્રમાણે આ ઉપાય વડે તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ચોરાણુ – ચોરાણુ ભાગ ગ્રહણ કરીને જે દેશમાં સૂર્ય છેલ્લી ૬૨ – મી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી ?. મંડલને ૧૨૪ વડે છેદીને ૪૭ – ભાગ છોડીને, અહીં સૂર્ય છેલ્લી ૬૨ – મી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. સૂત્ર સંદર્ભ– ૯૫–૯૭
Mool Sutra Transliteration : [sutra] ta etesi nam pamchanham samvachchharanam padhamam punnimasinim sure kamsi desamsi joeti? Ta jamsi nam desamsi sure charimam bavatthim punnimasinim joeti tao punnimasinitthanao mamdalam chauvvisenam saenam chhetta chaunavatim bhage uvainavetta, ettha nam se sure padhamam punnimasinim joeti. Ta etesi nam pamchanham samvachchharanam dochcham punnimasinim sure kamsi desamsi joeti? Ta jamsi nam desamsi sure padhamam punnimasinim joeti tao punnimasinitthanao mamdalam chauvvisenam saenam chhetta do chaunavatim bhage uvainavetta, ettha nam se sure dochcham punnimasinim joeti. Ta etesi nam pamchanham samvachchharanam tachcham punnimasinim sure kamsi desamsi joeti? Ta jamsi nam desamsi sure dochcham punnimasinim joeti tao punnimasinitthanao mamdalam chauvvisenam saenam chhetta chaunautim bhage uvainavetta, ettha nam se sure tachcham punnimasinim joeti. Ta etesi nam pamchanham samvachchharanam duvalasamam punnimasinim sure kamsi desamsi joeti? Ta jamsi nam desamsi sure tachcham punnimasinim joeti tao punnimasinitthanao mamdalam chauvvisenam saenam chhetta atthachhattale bhagasae uvainavetta, ettha nam se sure duvalasamam punnimasinim joeti. Evam khalu etenuvaenam tao-tao punnimasinitthanao mamdalam chauvvisenam saenam chhetta chaunautim-chaunautim bhage uvainavetta tamsi-tamsi desamsi tam-tam punnimasinim sure joeti. Ta etesi nam pamchanham samvachchharanam charimam bavatthim punnimasinim sure kamsi desamsi joeti? Ta jambuddivassa nam divassa painapadinayatae udinadahinayatae jivae mamdalam chauvvisenam saenam chhetta puratthimillamsi chaubhagamamdalamsi sattavisam bhage uvainavetta atthavisaibhage visaha chhetta attharasabhage uvainavetta tihim bhagehim dohi ya kalahi dahinillam chaubhagamamdalam asampatte, ettha nam se sure charimam bavatthim punnimasinim joeti.
Sutra Meaning Transliteration : Sutra– 95. A pamcha samvatsaramam paheli purnimane suryamamdalana kaya deshabhagamam parisamapta kare chhe\? Je deshamam surya chhelli – 62mi purnimane samapta kare chhe, te purnima sthanathi mamdalane 124thi chhedine 94 bhagane grahana karine, ahim te surya paheli purnima parisamapta kare chhe. A pamcha samvatsaramam biji purnimane surya kaya deshamam parisamapta kare chhe\? Je deshamam surya paheli purnimane samapta kare chhe, te purnima sthanathi mamdalane 124 vade chhedine be – 94 bhagamam grahana karine ahim te surya biji purnimane purna kare chhe. A pamcha samvatsaromam triji purnimane surya kaya deshamam samapta kare chhe\? Je deshamam surya biji purnimane purna kare chhe, te purnima sthanathi mamdalane 124 vade chhedine 94 bhaga grahana karine, ahim surya triji purnimane purna kare chhe. A pamcha samvatsaramam barami purnimane surya kaya deshamam paripurna kare chhe\? Te purnima sthanathi mamdalane 124 vade chhedine 846 bhaga grahana karava. (846/124) ahim te surya barami purnima purna kare. E pramane a upayathi te – te purnima sthanathi mamdalane 124 vade chhedine choranu – choranu bhaga grahana karine te – te deshamam te – te purnimane surya parisamapta kare chhe. A pamcha samvatsaromam chhelli basathami purnimane surya kaya deshamam samapta kare chhe\? Jambudvipani purva – pashchima tatha uttara – dakshina lambi jiva vade mamdalane 124thi chhedine purvana chaturbhaga mamdalamam 27 bhaga grahana karine 28 – ma bhagane 20 vade chhedine 18mam bhagane grahana karine trana bhaga ane be kala vade dakshina dishana chaturbhaga mamdalane asamprapta, ahim surya chhelli 62 – mi purnima samapta kare chhe. Sutra– 96. A pamcha samvatsaromam paheli amavasyane chamdra ketala deshamam samapta kare chhe\? Je deshamam chamdra chhelli – 62mi amasane samapta kare chhe, te amavasya sthanathi mamdalane 124 vade chhedine batrisha bhaga grahana karine (32/124), ahim te chamdra paheli amasane parisamapta kare chhe. E pramane je alavathi chamdrano purnima satheno yoga kahyo, te ja alavathi amavasyano pana kahevo. Temam biji, triji, barami amasa kahevi.. E pramane a upayathi te – te amavasya sthanathi mamdalane 124 vade chhedine 32 – 32 bhago grahana karine te – te deshamam te – te amasane chamdra samapta kare chhe. A pamcha samvatsaramam chhelli amasane chamdra kala deshamam parisamapta kare chhe? Je deshamam chamdra chhelli – 62mi purnimanum samapta kare chhe, te purnima sthanathi mamdalane 124 vade chhedine 94 bhaga grahana karine, ahim te surya paheli amavasyane samapta kare. Sutra– 97. A pamcha samvatsaramam pahela surya kyam deshani amasane parisamapta kare chhe? Je deshamam surya chhelli 62 mi amasane parisamapta kare chhe, te amavasya sthanathi mamdalane 124 vade chhedine 94 bhaga grahana karine ahi te suryani paheli amavasya samapta kare. E pramane je alavathi surya purnimane parisamapta kare chhe, tena vade ja amavasyane kare chhe. Te a pramane – biji, triji ane barami. E pramane a upaya vade te amavasya sthanathi mamdalane 124 vade chhedine choranu – choranu bhaga grahana karine je deshamam surya chhelli 62 – mi amavasyane parisamapta kare chhe, te purnima sthanathi\?. Mamdalane 124 vade chhedine 47 – bhaga chhodine, ahim surya chhelli 62 – mi amavasyane parisamapta kare chhe. Sutra samdarbha– 95–97