Sutra Navigation: Suryapragnapti ( સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107109 | ||
Scripture Name( English ): | Suryapragnapti | Translated Scripture Name : | સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
प्राभृत-१३ |
Translated Chapter : |
પ્રાભૃત-૧૩ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 109 | Category : | Upang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] ता चंदेणं अद्धमासेणं चंदे कति मंडलाइं चरति? ता चोद्दस चउब्भागमंडलाइं चरति, एगं च चउव्वीससयभागं मंडलस्स। ता आदिच्चेणं अद्धमासेणं चंदे कति मंडलाइं चरति? ता सोलस मंडलाइं चरति, सोलस-मंडलचारी तदा अवराइं खलु दुवे अट्ठकाइं जाइं चंदे केणइ असामण्णकाइं सयमेव पविट्ठित्ता-पविट्ठित्ता चारं चरति। कतराइं खलु ताइं दुवे अट्ठकाइं जाइं चंदे केणइ असामण्णकाइं सयमेव पविट्ठित्ता-पविट्ठित्ता चारं चरति? ता इमाइं खलु ते बे अट्ठकाइं जाइं चंदे केणइ असामण्णकाइं सयमेव पविट्ठित्ता-पविट्ठित्ता चारं चरति, तं जहा–निक्खममाणे चेव अमावासंतेणं, पविसमाणे चेव पुण्णिमासिंतेणं। एताइं खलु दुवे अट्ठकाइं जाइं चंदे केणइ असामण्णकाइं सयमेव पविट्ठित्ता-पविट्ठित्ता चारं चरति। ता पढमायनगते चंदे दाहिणाते भागाते पविसमाणे सत्त अद्धमंडलाइं जाइं चंदे दाहिणाते भागाते पविसमाणे चारं चरति। कतराइं खलु ताइं सत्त अद्धमंडलाइं जाइं चंदे दाहिणाते भागाते पविसमाणे चारं चरति? इमाइं खलु ताइं सत्त अद्ध मंडलाइं जाइं चंदे दाहिणाते भागाते पविसमाणे चारं चरति, तं जहा–बितिए अद्धमंडले चउत्थे अद्धमंडले छट्ठे अद्धमंडले अट्ठमे अद्धमंडले दसमे अद्धमंडले बारसमे अद्धमंडले चउदसमे अद्धमंडले। एताइं खलु ताइं सत्त अद्धमंडलाइं जाइं चंदे दाहिणाते भागाते पविसमाणे चारं चरति। ता पढमायनगते चंदे उत्तराते भागाते पविसमाणे छ अद्धमंडलाइं तेरस य सत्तट्ठिभागाइं अद्धमंडलस्स जाइं चंदे उत्तराते भागाते पविसमाणे चारं चरति। कतराइं खलु ताइं छ अद्धमंडलाइं तेरस य सत्तट्ठिभागाइं अद्धमंडलस्स जाइं चंदे उत्तराते भागाते पविसमाणे चारं चरति? इमाइं खलु ताइं छ अद्धमंडलाइं तेरस य सत्तट्ठिभागाइं अद्धमंडलस्स जाइं चंदे उत्तराते भागाते पविसमाणे चारं चरति, तं जहा–ततिए अद्धमंडले पंचमे अद्धमंडले सत्तमे अद्धमंडले णवमे अद्धमंडले एक्कारसमे अद्धमंडले तेरसमे अद्धमंडले पन्नरसमस्स अद्धमंडलस्स तेरस सत्तट्ठिभागाइं। एताइं खलु ताइं छ अद्धमंडलाइं तेरस य सत्तट्ठिभागाइं अद्धमंडलस्स जाइं चंदे उत्तराते भागाते पविसमाणे चारं चरति। एतावता च पढमे चंदायणे समत्ते भवति। ता नक्खत्ते अद्धमासे नो चंदे अद्धमासे, चंदे अद्धमासे नो नक्खत्ते अद्धमासे। ता नक्खत्ताओ अद्धमासाओ ते चंदे चंदेणं अद्धमासेणं किमधियं चरति? ता एगं अद्धमंडलं चरति चत्तारि य सट्ठिभागाइं अद्धमंडलस्स सत्तट्ठिभागं एगतीसाए छेत्ता नव भागाइं। ता दोच्चायनगते चंदे पुरत्थिमाते भागाते निक्खममाणे सत्त चउप्पन्नाइं जाइं चंदे परस्स चिण्णं पडिचरति, सत्त तेरसकाइं जाइं चंदे अप्पणो चिण्णं पडिचरति। ता दोच्चायनगते चंदे पच्चत्थिमाते भागाते निक्खममाणे छ चउप्पन्नाइं जाइं चंदे परस्स चिण्णं पडिचरति, छ तेरसकाइं जाइं चंदे अप्पणो चिण्णं पडिचरति, अवरकाइं खलु दुवे तेरसकाइं जाइं चंदे केणइ असामण्णकाइं सयमेव पविट्ठित्ता-पविट्ठित्ता चारं चरति। कतराइं खलु ताइं दुवे तेरसकाइं जाइं चंदे केणइ असामण्णकाइं सयमेव पविट्ठित्ता-पविट्ठित्ता चारं चरति। इमाइं खलु ताइं दुवे तेरसकाइं जाइं चंदे केणइ असामन्नकाइं सयमेव पविट्ठित्ता-पविट्ठित्ता चारं चरति, तं जहा–सव्वब्भंतरे चेव मंडले सव्वबाहिरे चेव मंडले। एताणि खलु ताणि दुवे तेरसकाइं जाइं चंदे केणइ असामन्नकाइं सयमेव पविट्ठित्ता-पविट्ठित्ता चारं चरति। एतावता च दोच्चे चंदायणे समत्ते भवति। ता नक्खत्ते मासे नो चंदे मासे, चंदे मासे नो नक्खत्ते मासे। ता नक्खत्ताओ मासाओ चंदे चंदेणं मासेणं किमधियं चरति? ता दो अद्धमंडलाइं चरति अट्ठ य सत्तट्ठिभागाइं अद्धमंडलस्स सत्तट्ठिभागं च एक्कतीसधा छेत्ता अट्ठारस भागाइं। ता तच्चायनगते चंदे पच्चत्थिमाते भागाते पविसमाणे बाहिरानंतरस्स पच्चत्थिमिल्लस्स अद्धमंडलस्स ईतालीसं सत्तट्ठिभागाइं जाइं चंदे अप्पणो परस्स य चिण्णं पडिचरति, तेरस सत्तट्ठिभागाइं जाइं चंदे परस्स चिण्णं पडिचरति, तेरस सत्तट्ठिभागाइं जाइं चंदे अप्पणो परस्स य चिण्णं पडिचरति। एतावता व बाहिराणंतरे पच्चत्थिमिल्ले अद्धमंडले समत्ते भवति। ता तच्चायनगते चंदे पुरत्थिमाते भागाते पविसमाणे बाहिरतच्चस्स पुरत्थिमिल्लस्स अद्ध-मंडलस्स ईतालीसं सत्तट्ठि-भागाइं जाइं चंदे अप्पणो परस्स य चिण्णं पडिचरति, तेरस सत्तट्ठिभागाइं जाइं चंदे परस्स चिण्णं पडिचरति, तेरस सत्तट्ठिभागाइं जाइं चंदे अप्पणो परस्स य चिण्णं पडिचरति। एतावता च बाहिरतच्चे पुरत्थिमिल्ले अद्धमंडले समत्ते भवति। ता तच्चायनगते चंदे पच्चत्थिमाते भागाते पविसमाणे बाहिरचउत्थस्स पच्चत्थिमिल्लस्स अद्धमंडलस्स अट्ठ सत्तट्ठिभागाइं सत्तट्ठिभागं च एक्कतीसधा छेत्ता अट्ठारस भागाइं जाइं चंदे अप्पणो परस्स य चिण्णं पडिचरति। एतावता च बाहिरचउत्थे पच्चत्थिमिल्ले अद्धमंडले समत्ते भवति। एवं खलु चंदेणं मासेणं चंदे तेरस चउप्पन्नगाइं दुवे तेरसकाइं जाइं चंदे परस्स चिण्णं पडिचरति, तेरस तेरसकाइं जाइं चंदे अप्पणो चिण्णं पडिचरति, दुवे ईतालीसकाइं दुवे तेरसकाइं अट्ठ सत्तट्ठिभागाइं सत्तट्ठिभागं च एक्कतीसधा छेत्ता अट्ठारसभागाइं जाइं चंदे अप्पणो परस्स य चिण्णं पडिचरति। अवराइं खलु दुवे तेरसगाइं जाइं चंदे केणइ असामण्णगाइं सयमेव पविट्ठित्ता-पविट्ठित्ता चारं चरति इच्चेसा चंदमसोऽभिगमन-निक्खमण-वुड्ढि-निवुड्ढि-अनवट्ठितसंठाणसंठितो विउव्वण-गिड्ढिपत्ते रूवी चंदे देवे आहितेति वदेज्जा। | ||
Sutra Meaning : | ચંદ્ર અર્ધમાસ વડે કેટલા મંડલો ગતિ કરે છે ? તે ચૌદ અને પંદરમાં મંડલનો ચતુર્ભાગ ગતિ કરે છે અને મંડલના ૧૨૪ – ભાગા તે ગતિ કરે છે.. સૂર્ય – અર્ધમાસમાં ચંદ્ર કેટલા મંડલો ગતિ કરે છે ? ૧૬ – મંડલો ગતિ કરે છે. સોળ મંડલચારમાં ત્યારે અવરાતા નિશ્ચે બે અષ્ટકોમાં ચંદ્ર કેટલા અસામાન્યકમાં સ્વયં જ પ્રવેશી – પ્રવેશીને ગતિ કરે છે? આ તે બે અષ્ટકો છે, જેમાં ચંદ્ર, કોઈ અસામાન્યકમાં સ્વયં જ પ્રવેશી – પ્રવેશીને ગતિ કરે છે. તે આ પ્રમાણે – અમાસના અંતેથી નિષ્ક્રમણ કરતા અને પૂર્ણિમાસાંતમાં પ્રવેશ કરતા. નિશ્ચે આ બે અષ્ટકો જ્યારે ચંદ્ર કોઈ અસામાન્યમાં સ્વયં જ પ્રવેશી – પ્રવેશીને ગતિ કરે છે, તે પ્રથમ અયનગત ચંદ્ર દક્ષિણના ભાગથી પ્રવેશ કરતા સાત અર્ધમંડલમાં જે ચંદ્ર દક્ષિણના ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે, નિશ્ચે તે કેટલા સાત અર્ધમંડલો છે, જેમાં ચંદ્ર દક્ષિણ ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે ? નિશ્ચે આ તે સાત અર્ધમંડલો જેમાં ચંદ્ર દક્ષિણ ભાગથી પ્રવેશ કરતા ગતિ કરે છે, તે બીજું અર્દ્ધમંડલ, ચોથું અર્ધમંડલ, છઠ્ઠું અર્ધમંડલ, આઠમું અર્ધમંડલ, દશમું અર્ધમંડલ, બારમું અર્ધમંડલ, ચૌદમું અર્ધમંડલ છે. નિશ્ચે આ સાત અર્ધમંડલો છે, જેમાં ચંદ્ર દક્ષિણ ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે. તે પહેલાં અયનગત ચંદ્ર ઉત્તરના ભાગથી પ્રવેશ કરતો છ અર્ધમંડલ અને અર્ધમંડલના ૧૩/૬૭ ભાગો જેમાં ચંદ્ર ઉત્તરના ભાગથી પ્રવેશ કરતો ચાર ચરે છે. નિશ્ચે કયા તે છ અર્ધમંડલો અને અર્ધમંડલના ૧૩/૬૭ ભાગો છે, જેમાં ચંદ્ર ઉત્તરના ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે ? નિશ્ચે આ તે છ અર્ધમંડલો અને અર્ધમંડલના ૧૩/૬૭ ભાગો છે, જેમાં ચંદ્ર ઉત્તરના ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે, તે આ પ્રમાણે – ત્રીજા અર્ધમંડલમાં, પાંચમાં અર્ધમંડલમાં, સાતમા અર્ધમંડલમાં, નવમાં અર્ધમંડલમાં, અગિયારમા અર્ધમંડલમાં, તેરમા અર્ધમંડલમાં, પંદર મંડલના ૧૩/૬૭ ભાગ. તે આ છ અર્ધમંડલો અને અર્ધમંડલના ૧૩/૬૭ ભાગમાં જ્યાં ચંદ્ર ઉત્તર ભાગથી પ્રવેશ કરતો ચાર ચરે છે. આટલા પ્રમાણમાં પહેલું ચંદ્ર – અયન સમાપ્ત થાય. જે નક્ષત્ર અર્ધમાસ ચંદ્ર અર્ધમાસ નથી, ચંદ્ર અર્ધમાસ તે નક્ષત્ર અર્ધમાસ નથી. તે નક્ષત્ર અર્ધમાસથી તે ચંદ્ર ચંદ્ર અર્ધમાસથી કેટલો અધિક ગતિ કરે છે ? એક અર્ધમંડલ અને અર્ધમંડલના ૪/૬૭ ભાગ, અને ૬૭ ભાગને ૩૧ વડે છેદીને નવ ભાગ એટલા પ્રમાણમાં(૧,૪/૬૭, ૯/૩૧) ગતિ કરે છે. તે બીજા અયનગત ચંદ્ર પૂર્વ ભાગથી નીકળતો સાત અર્ધ મંડલના – ચોપન સડસઠાંશ (૫૪/૬૭) ભાગ જઈને ચંદ્ર બીજાએ ચીર્ણ માર્ગને પ્રતિચરે છે અને સાત અર્ધ મંડલના તેરસ સડસઠાંશ (૧૩/૬૭) ભાગ જઈને ચંદ્ર પોતાના ચિર્ણને ચરે છે. તે બીજા અયનગત ચંદ્ર પશ્ચિમ ભાગથી નિષ્ક્રમણ કરતો ૫૪ ભાગ જઈ ચંદ્ર બીજાનો ચિર્ણ માર્ગ પ્રતિચરે છે અને છ – તેરસ જઈને ચંદ્ર સ્વયં ચિર્ણને પ્રતિચરે છે. અપરક નિશ્ચે બે – તેરસ ભાગ જેમાં ચંદ્ર કેટલા અસામાન્ય માર્ગમાં સ્વયં જ પ્રવેશી – પ્રવેશીને ગતિ કરે છે ? નિશ્ચે તે બે અર્ધમંડલના – તેર સડસઠાંશ(૧૩/૬૭)ભાગ છે, જેમાં ચંદ્ર કેટલા અસામાન્ય માર્ગમાં પ્રવેશી – પ્રવેશીને ગતિ કરે છે – ચાર ચરે છે તેમ કહ્યું છે. તે સર્વ બાહ્ય અને સર્વ અભ્યંતર મંડળ ઉપર (૧૩/૬૭) ભાગ ચાલે છે નિશ્ચે આ તે બે – તેરસ ભાગ છે, જેમાં ચંદ્ર કેટલાક યાવત્ ચારને ચરે છે. આટલા પ્રમાણમાં બીજું ચંદ્ર – અયન સમાપ્ત થાય છે. તેમ જાણવું. તે નક્ષત્રમાસ, ચંદ્રમાસ નથી અને ચંદ્રમાસ નક્ષત્રમાસ નથી. તે નક્ષત્રમાસથી ચંદ્ર માસ કેટલો અધિક ચરે છે ? નક્ષત્રમાસ કરતા ચંદ્રમાસમાં ચંદ્ર, બે અર્ધમંડળ અને ત્રીજા અર્ધ મંડળના ૮/૬૭ ભાગો તથા૬૭ ભાગને ૩૧ વડે છેદીને ૧૮ – ભાગ ગતિ કરે છે. અર્થાત (૨ – ૮/૬૭, ૧૮/૩૧) ભાગ અધિક ચાલે છે. તે ત્રીજા અયનમાં રહેલ ચંદ્ર પશ્ચિમ ભાગથી પ્રવેશ કરતો બાહ્ય અનંતર પશ્ચિમના અર્ધમંડલના ૪૧/૬૭ ભાગો જેમાં ચંદ્ર પોતાના કે બીજાના ચીર્ણ માર્ગને ચરે છે. ૧૩/૬૭ ભાગ જેમાં ચંદ્ર બીજાના ચીર્ણને પ્રતિચરે છે. ૧૩/૬૭ ભાગ ચંદ્ર સ્વયં ચીર્ણ માર્ગને પ્રતિચરે છે. આટલામાં બાહ્ય અનંતર પશ્ચિમી અર્ધમંડલ સમાપ્ત થાય છે. તે અયનગત ચંદ્ર પૂર્વ ભાગથી પ્રવેશતા બાહ્ય ત્રીજા પૂર્વના અર્દ્ધમંડલને ૪૧/૬૭ ભાગ જેમાં ચંદ્ર પોતાના અને બીજાના ચીર્ણ માર્ગને પ્રતિચરે છે. ૧૩/૬૭ ભાગ જેમાં ચંદ્ર બીજાનો ચીર્ણ માર્ગ પ્રતિચરે છે અને ૧૩/૬૭ ભાગ, જેમાં ચંદ્ર પોતાના ચીર્ણ માર્ગ પ્રતિચરે છે. આટલામાં બાહ્ય ત્રીજા પૂર્વી અર્ધમંડલમાં સમાપ્ત થાય છે. તે ત્રીજા અયનગત ચંદ્ર પશ્ચિમ ભાગથી પ્રવેશતો બાહ્ય ચોથા પશ્ચિમી અર્ધમંડલના સ્વ – પર ચલિત ૮/૬૭ અને ૧૮ ભાગને ૩૧ – વડે છેદીને – ૧૮ ભાગો જેમાં ચંદ્ર પોતાના કે બીજાના ચીર્ણ માર્ગને પ્રતિચરે છે. આટલા કાળમાં બાહ્ય ચોથું પશ્ચિમી અર્ધમંડલ સમાપ્ત થાય છે. એ પ્રમાણે ચંદ્રમાસથી ચંદ્ર ૫૪/૬૭ ભાગ ઉપર બે વાર ચાલીને જેમાં ચંદ્ર બીજાનો ચીર્ણ માર્ગ પ્રતિચરે છે. ત્યાં ૧૩/૬૭ મંડળ ભાગ ઉપર તેર – વાર ચાલે છે. જેમાં ચંદ્ર સ્વયં ચીર્ણ માર્ગને પ્રતિચરે છે. સ્વ અને પર ચલિત ૪૧/૬૭ મંડળ ભાગ ઉપર બે વખત, ૧૩/૬૭ મંડળ ભાગ ઉપર બે વખત, ૮/૬૭, ૧૮/૩૧ મંડળ ભાગ ઉપર એક વખત ચાલે છે. અન્ય અચલિત ૧૩/૬૭ મંડળ ભાગ ઉપર પ્રવેશીને બે વખતગતિ કરે છે. એ રીતે આ ચંદ્રમાસ અભિગમન – નિષ્ક્રમણ, વૃદ્ધિહાનિ, અનવસ્થિત સંસ્થાન સંસ્થિતિ, વિકુર્વણા – ઋદ્ધિ પ્રાપ્ત રૂપી ચંદ્ર દેવ ચંદ્ર દેવ કહેલ છે, તેમ કહેવું. | ||
Mool Sutra Transliteration : | [sutra] ta chamdenam addhamasenam chamde kati mamdalaim charati? Ta choddasa chaubbhagamamdalaim charati, egam cha chauvvisasayabhagam mamdalassa. Ta adichchenam addhamasenam chamde kati mamdalaim charati? Ta solasa mamdalaim charati, solasa-mamdalachari tada avaraim khalu duve atthakaim jaim chamde kenai asamannakaim sayameva pavitthitta-pavitthitta charam charati. Kataraim khalu taim duve atthakaim jaim chamde kenai asamannakaim sayameva pavitthitta-pavitthitta charam charati? Ta imaim khalu te be atthakaim jaim chamde kenai asamannakaim sayameva pavitthitta-pavitthitta charam charati, tam jaha–nikkhamamane cheva amavasamtenam, pavisamane cheva punnimasimtenam. Etaim khalu duve atthakaim jaim chamde kenai asamannakaim sayameva pavitthitta-pavitthitta charam charati. Ta padhamayanagate chamde dahinate bhagate pavisamane satta addhamamdalaim jaim chamde dahinate bhagate pavisamane charam charati. Kataraim khalu taim satta addhamamdalaim jaim chamde dahinate bhagate pavisamane charam charati? Imaim khalu taim satta addha mamdalaim jaim chamde dahinate bhagate pavisamane charam charati, tam jaha–bitie addhamamdale chautthe addhamamdale chhatthe addhamamdale atthame addhamamdale dasame addhamamdale barasame addhamamdale chaudasame addhamamdale. Etaim khalu taim satta addhamamdalaim jaim chamde dahinate bhagate pavisamane charam charati. Ta padhamayanagate chamde uttarate bhagate pavisamane chha addhamamdalaim terasa ya sattatthibhagaim addhamamdalassa jaim chamde uttarate bhagate pavisamane charam charati. Kataraim khalu taim chha addhamamdalaim terasa ya sattatthibhagaim addhamamdalassa jaim chamde uttarate bhagate pavisamane charam charati? Imaim khalu taim chha addhamamdalaim terasa ya sattatthibhagaim addhamamdalassa jaim chamde uttarate bhagate pavisamane charam charati, tam jaha–tatie addhamamdale pamchame addhamamdale sattame addhamamdale navame addhamamdale ekkarasame addhamamdale terasame addhamamdale pannarasamassa addhamamdalassa terasa sattatthibhagaim. Etaim khalu taim chha addhamamdalaim terasa ya sattatthibhagaim addhamamdalassa jaim chamde uttarate bhagate pavisamane charam charati. Etavata cha padhame chamdayane samatte bhavati. Ta nakkhatte addhamase no chamde addhamase, chamde addhamase no nakkhatte addhamase. Ta nakkhattao addhamasao te chamde chamdenam addhamasenam kimadhiyam charati? Ta egam addhamamdalam charati chattari ya satthibhagaim addhamamdalassa sattatthibhagam egatisae chhetta nava bhagaim. Ta dochchayanagate chamde puratthimate bhagate nikkhamamane satta chauppannaim jaim chamde parassa chinnam padicharati, satta terasakaim jaim chamde appano chinnam padicharati. Ta dochchayanagate chamde pachchatthimate bhagate nikkhamamane chha chauppannaim jaim chamde parassa chinnam padicharati, chha terasakaim jaim chamde appano chinnam padicharati, avarakaim khalu duve terasakaim jaim chamde kenai asamannakaim sayameva pavitthitta-pavitthitta charam charati. Kataraim khalu taim duve terasakaim jaim chamde kenai asamannakaim sayameva pavitthitta-pavitthitta charam charati. Imaim khalu taim duve terasakaim jaim chamde kenai asamannakaim sayameva pavitthitta-pavitthitta charam charati, tam jaha–savvabbhamtare cheva mamdale savvabahire cheva mamdale. Etani khalu tani duve terasakaim jaim chamde kenai asamannakaim sayameva pavitthitta-pavitthitta charam charati. Etavata cha dochche chamdayane samatte bhavati. Ta nakkhatte mase no chamde mase, chamde mase no nakkhatte mase. Ta nakkhattao masao chamde chamdenam masenam kimadhiyam charati? Ta do addhamamdalaim charati attha ya sattatthibhagaim addhamamdalassa sattatthibhagam cha ekkatisadha chhetta attharasa bhagaim. Ta tachchayanagate chamde pachchatthimate bhagate pavisamane bahiranamtarassa pachchatthimillassa addhamamdalassa italisam sattatthibhagaim jaim chamde appano parassa ya chinnam padicharati, terasa sattatthibhagaim jaim chamde parassa chinnam padicharati, terasa sattatthibhagaim jaim chamde appano parassa ya chinnam padicharati. Etavata va bahiranamtare pachchatthimille addhamamdale samatte bhavati. Ta tachchayanagate chamde puratthimate bhagate pavisamane bahiratachchassa puratthimillassa addha-mamdalassa italisam sattatthi-bhagaim jaim chamde appano parassa ya chinnam padicharati, terasa sattatthibhagaim jaim chamde parassa chinnam padicharati, terasa sattatthibhagaim jaim chamde appano parassa ya chinnam padicharati. Etavata cha bahiratachche puratthimille addhamamdale samatte bhavati. Ta tachchayanagate chamde pachchatthimate bhagate pavisamane bahirachautthassa pachchatthimillassa addhamamdalassa attha sattatthibhagaim sattatthibhagam cha ekkatisadha chhetta attharasa bhagaim jaim chamde appano parassa ya chinnam padicharati. Etavata cha bahirachautthe pachchatthimille addhamamdale samatte bhavati. Evam khalu chamdenam masenam chamde terasa chauppannagaim duve terasakaim jaim chamde parassa chinnam padicharati, terasa terasakaim jaim chamde appano chinnam padicharati, duve italisakaim duve terasakaim attha sattatthibhagaim sattatthibhagam cha ekkatisadha chhetta attharasabhagaim jaim chamde appano parassa ya chinnam padicharati. Avaraim khalu duve terasagaim jaim chamde kenai asamannagaim sayameva pavitthitta-pavitthitta charam charati ichchesa chamdamasobhigamana-nikkhamana-vuddhi-nivuddhi-anavatthitasamthanasamthito viuvvana-giddhipatte ruvi chamde deve ahiteti vadejja. | ||
Sutra Meaning Transliteration : | Chamdra ardhamasa vade ketala mamdalo gati kare chhe\? Te chauda ane pamdaramam mamdalano chaturbhaga gati kare chhe ane mamdalana 124 – bhaga te gati kare chhe.. Surya – ardhamasamam chamdra ketala mamdalo gati kare chhe\? 16 – mamdalo gati kare chhe. Sola mamdalacharamam tyare avarata nishche be ashtakomam chamdra ketala asamanyakamam svayam ja praveshi – praveshine gati kare chhe? A te be ashtako chhe, jemam chamdra, koi asamanyakamam svayam ja praveshi – praveshine gati kare chhe. Te a pramane – amasana amtethi nishkramana karata ane purnimasamtamam pravesha karata. Nishche a be ashtako jyare chamdra koi asamanyamam svayam ja praveshi – praveshine gati kare chhe, te prathama ayanagata chamdra dakshinana bhagathi pravesha karata sata ardhamamdalamam je chamdra dakshinana bhagathi pravesha karato gati kare chhe, nishche te ketala sata ardhamamdalo chhe, jemam chamdra dakshina bhagathi pravesha karato gati kare chhe\? Nishche a te sata ardhamamdalo jemam chamdra dakshina bhagathi pravesha karata gati kare chhe, te bijum arddhamamdala, chothum ardhamamdala, chhaththum ardhamamdala, athamum ardhamamdala, dashamum ardhamamdala, baramum ardhamamdala, chaudamum ardhamamdala chhe. Nishche a sata ardhamamdalo chhe, jemam chamdra dakshina bhagathi pravesha karato gati kare chhe. Te pahelam ayanagata chamdra uttarana bhagathi pravesha karato chha ardhamamdala ane ardhamamdalana 13/67 bhago jemam chamdra uttarana bhagathi pravesha karato chara chare chhe. Nishche kaya te chha ardhamamdalo ane ardhamamdalana 13/67 bhago chhe, jemam chamdra uttarana bhagathi pravesha karato gati kare chhe\? Nishche a te chha ardhamamdalo ane ardhamamdalana 13/67 bhago chhe, jemam chamdra uttarana bhagathi pravesha karato gati kare chhe, te a pramane – trija ardhamamdalamam, pamchamam ardhamamdalamam, satama ardhamamdalamam, navamam ardhamamdalamam, agiyarama ardhamamdalamam, terama ardhamamdalamam, pamdara mamdalana 13/67 bhaga. Te a chha ardhamamdalo ane ardhamamdalana 13/67 bhagamam jyam chamdra uttara bhagathi pravesha karato chara chare chhe. Atala pramanamam pahelum chamdra – ayana samapta thaya. Je nakshatra ardhamasa chamdra ardhamasa nathi, chamdra ardhamasa te nakshatra ardhamasa nathi. Te nakshatra ardhamasathi te chamdra chamdra ardhamasathi ketalo adhika gati kare chhe\? Eka ardhamamdala ane ardhamamdalana 4/67 bhaga, ane 67 bhagane 31 vade chhedine nava bhaga etala pramanamam(1,4/67, 9/31) gati kare chhe. Te bija ayanagata chamdra purva bhagathi nikalato sata ardha mamdalana – chopana sadasathamsha (54/67) bhaga jaine chamdra bijae chirna margane pratichare chhe ane sata ardha mamdalana terasa sadasathamsha (13/67) bhaga jaine chamdra potana chirnane chare chhe. Te bija ayanagata chamdra pashchima bhagathi nishkramana karato 54 bhaga jai chamdra bijano chirna marga pratichare chhe ane chha – terasa jaine chamdra svayam chirnane pratichare chhe. Aparaka nishche be – terasa bhaga jemam chamdra ketala asamanya margamam svayam ja praveshi – praveshine gati kare chhe\? Nishche te be ardhamamdalana – tera sadasathamsha(13/67)bhaga chhe, jemam chamdra ketala asamanya margamam praveshi – praveshine gati kare chhe – chara chare chhe tema kahyum chhe. Te sarva bahya ane sarva abhyamtara mamdala upara (13/67) bhaga chale chhe Nishche a te be – terasa bhaga chhe, jemam chamdra ketalaka yavat charane chare chhe. Atala pramanamam bijum chamdra – ayana samapta thaya chhe. Tema janavum. Te nakshatramasa, chamdramasa nathi ane chamdramasa nakshatramasa nathi. Te nakshatramasathi chamdra masa ketalo adhika chare chhe\? Nakshatramasa karata chamdramasamam chamdra, be ardhamamdala ane trija ardha mamdalana 8/67 bhago tatha67 bhagane 31 vade chhedine 18 – bhaga gati kare chhe. Arthata (2 – 8/67, 18/31) bhaga adhika chale chhe. Te trija ayanamam rahela chamdra pashchima bhagathi pravesha karato bahya anamtara pashchimana ardhamamdalana 41/67 bhago jemam chamdra potana ke bijana chirna margane chare chhe. 13/67 bhaga jemam chamdra bijana chirnane pratichare chhe. 13/67 bhaga chamdra svayam chirna margane pratichare chhe. Atalamam bahya anamtara pashchimi ardhamamdala samapta thaya chhe. Te ayanagata chamdra purva bhagathi praveshata bahya trija purvana arddhamamdalane 41/67 bhaga jemam chamdra potana ane bijana chirna margane pratichare chhe. 13/67 bhaga jemam chamdra bijano chirna marga pratichare chhe ane 13/67 bhaga, jemam chamdra potana chirna marga pratichare chhe. Atalamam bahya trija purvi ardhamamdalamam samapta thaya chhe. Te trija ayanagata chamdra pashchima bhagathi praveshato bahya chotha pashchimi ardhamamdalana sva – para chalita 8/67 ane 18 bhagane 31 – vade chhedine – 18 bhago jemam chamdra potana ke bijana chirna margane pratichare chhe. Atala kalamam bahya chothum pashchimi ardhamamdala samapta thaya chhe. E pramane chamdramasathi chamdra 54/67 bhaga upara be vara chaline jemam chamdra bijano chirna marga pratichare chhe. Tyam 13/67 mamdala bhaga upara tera – vara chale chhe. Jemam chamdra svayam chirna margane pratichare chhe. Sva ane para chalita 41/67 mamdala bhaga upara be vakhata, 13/67 mamdala bhaga upara be vakhata, 8/67, 18/31 mamdala bhaga upara eka vakhata chale chhe. Anya achalita 13/67 mamdala bhaga upara praveshine be vakhatagati kare chhe. E rite a chamdramasa abhigamana – nishkramana, vriddhihani, anavasthita samsthana samsthiti, vikurvana – riddhi prapta rupi chamdra deva chamdra deva kahela chhe, tema kahevum. |