Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106707
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-१३ परिणाम

Translated Chapter :

પદ-૧૩ પરિણામ

Section : Translated Section :
Sutra Number : 407 Category : Upang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] गतिपरिणामे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! चउव्विहे पन्नत्ते, तं जहा–निरयगतिपरिणामे तिरियगतिपरिणामे मनुयगतिपरिणामे देवगतिपरिणामे। इंदियपरिणामे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–सोइंदियपरिणामे चक्खिंदियपरिणामे घाणिंदियपरिणामे जिब्भिंदियपरिणामे फासिंदियपरिणामे। कसायपरिणामे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! चउव्विहे पन्नत्ते, तं जहा–कोहकसाय-परिणामे मानकसायपरिणामे मायाकसायपरिणामे लोभकसायपरिणामे। लेस्सापरिणामे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! छव्विहे पन्नत्ते, तं जहा–कण्हलेस्सा-परिणामे नीललेस्सापरिणामे काउलेस्सापरिणामे तेउलेस्सापरिणामे पम्हलेस्सापरिणामे सुक्कलेस्सा परिणामे। जोगपरिणामे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! तिविहे पन्नत्ते, तं जहा–मनजोगपरिणामे वइजोगपरिणामे कायजोगपरिणामे। उवओगपरिणामे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–सागारोवओग-परिणामे य अनागारोवओगपरिणामे य। नाणपरिणामे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–आभिनिबोहिय-नाणपरिणामे सुयनाणपरिणामे ओहिनाणपरिणामे मनपज्जवनाणपरिणामे केवलनाणपरिणामे। अन्नाणपरिणामे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! तिविहे पन्नत्ते, तं जहा–मतिअन्नाणपरिणामे सुयअन्नाणपरिणामे विभंगनाणपरिणामे। दंसणपरिणामे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! तिविहे पन्नत्ते, तं जहा–सम्मद्दंसणपरिणामे मिच्छादंसणपरिणामे सम्मामिच्छादंसणपरिणामे। चरित्तपरिणामे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–सामाइयचरित्त-परिणामे छेदोवट्ठावणियचरित्तपरिणामे परिहारविसुद्धियचरित्तपरिणामे सुहुमसंपरायचरित्तपरिणामे अहक्खायचरित्तपरिणामे। वेयपरिणामे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! तिविहे पन्नत्ते, तं जहा–इत्थिवेयपरिणामे पुरिसवेयपरिणामे नपुंसगवेयपरिणामे। नेरइया गतिपरिणामेणं निरयगतिया, इंदियपरिणामेणं पंचिंदिया, कसायपरिणामेणं कोहकसाई वि जाव लोभकसाई वि, लेस्सापरिणामेणं कण्हलेस्सा वि नीललेस्सा वि काउलेस्सा वि, जोगपरिणामेणं मणजोगी वि वइजोगी वि कायजोगी वि, उवओगपरिणामेणं सागारोवउत्ता वि अनागारोवउत्ता वि, नाणपरिणामेणं आभिनिबोहियनाणी वि सुयनाणी वि ओहिनाणी वि, अन्नाणपरिणामेणं मतिअन्नाणी वि सुयअन्नाणी वि विभंगनाणी वि, दंसणपरिणामेणं सम्मद्दिट्ठी वि मिच्छद्दिट्ठी वि सम्मामिच्छ-द्दिट्ठी वि, चरित्तपरिणामेणं नो चरित्ती नो चरित्ताचरित्ती अचरित्ती, वेदपरिणामेणं नो इत्थिवेदगा नो पुरिसवेदगा नपुंसगवेदगा। असुरकुमारा वि एवं चेव, नवरं–देवगतिया, कण्हलेसा वि जाव तेउलेसा वि, वेदपरिणामेणं इत्थिवेयगा वि पुरिसवेयगा वि नो नपुंसगवेदगा। सेसं तं चेव। एवं जाव थणियकुमारा। पुढविकाइया गतिपरिणामेणं तिरियगतिया, इंदियपरिणामेणं एगिंदिया, सेसं जहा नेरइयाणं, नवरं–लेस्सापरिणामेणं तेउलेस्सा वि, जोगपरिणामेणं कायजोगी, नाणपरिणामो नत्थि, अन्नाणपरिणामेणं मतिअन्नाणी वि सुयअन्नाणी वि, दंसणपरिणामेणं मिच्छदिट्ठी। सेसं तं चेव। एवं आउ-वणप्फइकाइया वि। तेऊ वाऊ एवं चेव, नवरं–लेस्सापरिणामेणं जहा नेरइया। बेइंदिया गतिपरिणामेणं तिरियगतिया, इंदियपरिणामेणं बेइंदिया, सेसं जहा नेरइयाणं, नवरं–जोगपरिणामेणं वइयोगी वि काययोगी वि, नाणपरिणामेणं आभिनिबोहियनाणी वि सुयनाणी वि, अन्नाणपरिणामेणं मतिअन्नाणी वि सुयअन्नाणी वि नो विभंगनाणी, दंसणपरिणामेणं सम्मद्दिट्ठी वि मिच्छद्दिट्ठी वि नो सम्मामिच्छदिट्ठी। सेसं तं चेव। एवं जाव चउरिंदिया। नवरं–इंदियपरिवुड्ढी कायव्वा। पंचेंदियतिरिक्खजोणिया गतिपरिणामेणं तिरियगतिया। सेसं जहा नेरइयाणं, नवरं–लेस्सापरिणामेणं जाव सुक्कलेस्सा वि, चरित्तपरिणामेणं नो चरित्ती अचरित्ती वि चरित्ताचरित्ती वि, वेदपरिणामेणं इत्थीवेदगा वि पुरिसवेदगा वि नपुंसगवेदगा वि। मनुस्सा गतिपरिणामेणं मनुयगतिया, इंदियपरिणामेणं पंचेंदिया अनिंदिया वि, कसाय-परिणामेणं कोहकसाई वि जाव अकसाई वि, लेस्सापरिणामेणं कण्हलेस्सा वि जाव अलेस्सा वि, जोगपरिणामेणं मनजोगी वि जाव अजोगी वि, उवओगपरिणामेणं जहा नेरइया, नाणपरिणामेणं आभिनिबोहियनाणी वि जाव केवलनाणी वि, अन्नाणपरिणामेणं तिन्नि वि अन्नाणा, दंसणपरिणामेणं तिन्नि वि दंसणा, चरित्तपरिणामेणं चरित्ती वि अचरित्ती वि चरित्ताचरित्ती वि, वेदपरिणामेणं इत्थि-वेदगा वि पुरिसवेदगा वि नपुंसगवेदगा वि अवेदगा वि। वाणमंतरा गतिपरिणामेणं देवगइया जहा असुरकुमारा। एवं जोतिसिया वि, नवरं–लेस्सापरिणामेणं तेउलेस्सा। वेमानिया वि एवं चेव, नवरं–लेस्सापरिणामेणं तेउलेस्सा वि पम्हलेस्सा वि सुक्कलेस्सा वि। से त्तं जीवपरिणामे।
Sutra Meaning : ભગવન્‌ ! ગતિ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે છે – નરકગતિ પરિણામ, તિર્યંચગતિ પરિણામ – મનુષ્યગતિ પરિણામ – દેવ ગતિ પરિણામ. ભગવન્‌ ! ઇન્દ્રિય પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે – શ્રોત્રેન્દ્રિય પરિણામ, ચક્ષુરિન્દ્રિય પરિણામ, ઘ્રાણેન્દ્રિય પરિણામ, જિહ્વેન્દ્રિય પરિણામ અને સ્પર્શનેન્દ્રિય પરિણામ. ભગવન્‌ ! કષાય પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે – ક્રોધકષાય પરિણામ, માનકષાય પરિણામ, માયાકષાય પરિણામ, લોભકષાય પરિણામ. ભગવન્‌ ! લેશ્યા પરિણામ કેટલા ભેદે છે ? છ ભેદે છે – કૃષ્ણલેશ્યા પરિણામ, નીલલેશ્યા પરિણામ, કાપોત લેશ્યા પરિણામ, તેજોલેશ્યા પરિણામ, પદ્મલેશ્યા પરિણામ અને શુક્લલેશ્યા પરિણામ. ભગવન્‌ ! યોગ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે છે. મનોયોગ પરિણામ, વચનયોગ પરિણામ, કાયયોગ પરિણામ. ભગવન્‌ ! ઉપયોગ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે – સાકારોપયોગ પરિણામ, અનાકારોપયોગ પરિણામ. ભગવન્‌ ! જ્ઞાન પરિણામ કેટલા ભેદે છે ? પાંચ ભેદે – આભિનિબોધિક જ્ઞાન પરિણામ, શ્રુતજ્ઞાન પરિણામ, અવધિજ્ઞાન પરિણામ, મનઃપર્યવજ્ઞાન પરિણામ, કેવળજ્ઞાન પરિણામ. ભગવન્‌! અજ્ઞાન પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ ભેદે છે – મતિ અજ્ઞાન પરિણામ, શ્રુત અજ્ઞાન પરિણામ, વિભંગજ્ઞાન પરિણામ. ભગવન્‌! દર્શન પરિણામ કેટલા ભેદે છે ? ત્રણ ભેદે છે – સમ્યગ્‌દર્શન પીરણામ, મિથ્યાદર્શન પરિણામ, સમ્યગ્‌મિથ્યા દર્શન પરિણામ. ભગવન્‌ ! ચારિત્ર પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે – સામાયિકચારિત્ર પરિણામ છેદોપસ્થાપનીય પરિણામ, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર પરિણામ, સૂક્ષ્મ સંપરાય ચારિત્ર પરિણામ અને યથાખ્યાતચારિત્ર પરિણામ. ભગવન્‌ ! વેદ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે – સ્ત્રીવેદ પરિણામ, પુરુષવેદ પરિણામ, નપુંસકવેદ પરિણામ. નૈરયિકો ગતિ પરિણામથી નરકગતિક, ઇન્દ્રિય પરિણામ થકી પંચેન્દ્રિય, કષાય પરિણામથી ક્રોધ યાવત્‌ લોભ – કષાયી, લેશ્યા પરિણામથી કૃષ્ણ – નીલ – કાપોતલેશ્યી, યોગ પરિણામથી ત્રણે યોગી, ઉપયોગ પરિણામથી સાકાર – અનાકાર ઉપયોગવાળા, જ્ઞાનપરિણામથી આભિનિબોધિક – શ્રુત – અવધિજ્ઞાની, અજ્ઞાન પરિણામથી મતિ – શ્રુત અજ્ઞાની, વિભંગજ્ઞાની. દર્શન પરિણામથી સમ્યક્‌દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, સમ્યગ્‌ – મિથ્યાદૃષ્ટિ. ચારિત્ર પરિણામથી સર્વવિરતિ અને દેશવિરતિ ચારિત્ર વાળા નથી, પણ અચારિત્રી છે. વેદપરિણામથી નપુંસકવેદી છે. અસુરકુમારો પણ એમ જ છે. પણ તેઓ દેવગતિવાળા, કૃષ્ણ યાવત્‌ તેજોલેશ્યી, વેદ પરિણામથી સ્ત્રી કે પુરુષ વેદવાળા હોય છે. બાકી બધું તેમજ છે. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિકો ગતિ પરિણામથી તિર્યંચગતિક, ઇન્દ્રિય પરિણામથી એકેન્દ્રિય છે બાકી બધું નૈરયિકવત્‌ કહેવું. પણ લેશ્યા પરિણામથી તેજોલેશ્યી પણ હોય, યોગ પરિણામથી કાયયોગી, જ્ઞાન પરિણામથી રહિત, અજ્ઞાન પરિણામથી મતિ – શ્રુતઅજ્ઞાની, દર્શન પરિણામ વડે મિથ્યાદૃષ્ટિ છે, બાકી બધું તેમજ જાણવું. અપ્‌કાયિક અને વનસ્પતિકાયિકો એમજ જાણવા. તેઉકાયિકો અને વાયુકાયિકો પણ એમ જ જાણવા, પણ તેઓ લેશ્યા પરિણામથી નૈરયિકવત્‌ જાણવા. બેઇન્દ્રિયો ગતિ પરિણામથી તિર્યંચગતિક, ઇન્દ્રિયપરિણામથી બેઇન્દ્રિય હોય, બાકી બધું નૈરયિકવત્‌ છે. વિશેષ એ કે – યોગ પરિણામથી વચન અને કાયયોગી, જ્ઞાન પરિણામથી આભિનિબોધિક અને શ્રુતજ્ઞાની પણ હોય, અજ્ઞાન પરિણામથી મતિ – શ્રુત અજ્ઞાની પણ હોય. દર્શન પરિણામથી સમ્યગ્‌ અને મિથ્યાદૃષ્ટિ પણ હોય, મિશ્રદૃષ્ટિ ન હોય. બાકી બધું ચઉરિન્દ્રિય સુધી તેમજ કહેવું. માત્ર ઇન્દ્રિયો અધિક કહેવી. પંચેન્દ્રિય તિર્યંચો ગતિ પરિણામથી તિર્યંચગતિક હોય. બાકી બધું નૈરયિકવત્‌ કહેવું. લેશ્યા પરિણામથી શુક્લ – લેશ્યી સુધી પણ હોય, ચારિત્ર પરિણામથી અચારિત્રી કે ચારિત્રાચારિત્રી હોય છે. વેદ પરિણામથી સ્ત્રી – પુરુષ કે નપુંસક વેદી હોય છે. મનુષ્યો ગતિ પરિણામથી મનુષ્યગતિક, ઇન્દ્રિય પરિણામ વડે પંચેન્દ્રિય અને અનિન્દ્રિય પણ હોય, કષાય પરિણામથી ક્રોધકષાયી યાવત્‌ અકષાયી હોય, લેશ્યા પરિણામથી કૃષ્ણલેશ્યી યાવત્‌ અલેશ્યી હોય. યોગ પરિણામથી મનોયોગી યાવત્‌ અયોગી હોય, ઉપયોગ પરિણામથી નૈરયિકોની જેમ જાણવા. જ્ઞાન પરિણામથી આભિનિબોધિક જ્ઞાની યાવત્‌ કેવલજ્ઞાની પણ હોય, અજ્ઞાન પરિણામથી ત્રણે અજ્ઞાનો, દર્શન પરિણામથી ત્રણે દર્શનો, ચારિત્રપરિણામથી સર્વ – વિરતિ, અવિરતિ, દેશ વિરતિ પણ હોય, વેદ પરિણામથી સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી અથવા અવેદી પણ હોય છે. વ્યંતરો ગતિ પરિણામથી દેવગતિ વાળા છે, ઇત્યાદિ અસુરકુમારવત્‌ કહેવું. જ્યોતિષ્કો પણ એમ જ જાણવા. પણ તેઓ માત્ર તેજોલેશ્યી હોય છે. વૈમાનિકો પણ એમ જ જાણવા, પણ લેશ્યા પરિણામ વડે તેજો – પદ્મ – શુક્લ લેશ્યાવાળા હોય છે. એમ જીવ પરિણામ કહ્યા.
Mool Sutra Transliteration : [sutra] gatipariname nam bhamte! Kativihe pannatte? Goyama! Chauvvihe pannatte, tam jaha–nirayagatipariname tiriyagatipariname manuyagatipariname devagatipariname. Imdiyapariname nam bhamte! Kativihe pannatte? Goyama! Pamchavihe pannatte, tam jaha–soimdiyapariname chakkhimdiyapariname ghanimdiyapariname jibbhimdiyapariname phasimdiyapariname. Kasayapariname nam bhamte! Kativihe pannatte? Goyama! Chauvvihe pannatte, tam jaha–kohakasaya-pariname manakasayapariname mayakasayapariname lobhakasayapariname. Lessapariname nam bhamte! Kativihe pannatte? Goyama! Chhavvihe pannatte, tam jaha–kanhalessa-pariname nilalessapariname kaulessapariname teulessapariname pamhalessapariname sukkalessa pariname. Jogapariname nam bhamte! Kativihe pannatte? Goyama! Tivihe pannatte, tam jaha–manajogapariname vaijogapariname kayajogapariname. Uvaogapariname nam bhamte! Kativihe pannatte? Goyama! Duvihe pannatte, tam jaha–sagarovaoga-pariname ya anagarovaogapariname ya. Nanapariname nam bhamte! Kativihe pannatte? Goyama! Pamchavihe pannatte, tam jaha–abhinibohiya-nanapariname suyananapariname ohinanapariname manapajjavananapariname kevalananapariname. Annanapariname nam bhamte! Kativihe pannatte? Goyama! Tivihe pannatte, tam jaha–matiannanapariname suyaannanapariname vibhamgananapariname. Damsanapariname nam bhamte! Kativihe pannatte? Goyama! Tivihe pannatte, tam jaha–sammaddamsanapariname michchhadamsanapariname sammamichchhadamsanapariname. Charittapariname nam bhamte! Kativihe pannatte? Goyama! Pamchavihe pannatte, tam jaha–samaiyacharitta-pariname chhedovatthavaniyacharittapariname pariharavisuddhiyacharittapariname suhumasamparayacharittapariname ahakkhayacharittapariname. Veyapariname nam bhamte! Kativihe pannatte? Goyama! Tivihe pannatte, tam jaha–itthiveyapariname purisaveyapariname napumsagaveyapariname. Neraiya gatiparinamenam nirayagatiya, imdiyaparinamenam pamchimdiya, kasayaparinamenam kohakasai vi java lobhakasai vi, lessaparinamenam kanhalessa vi nilalessa vi kaulessa vi, jogaparinamenam manajogi vi vaijogi vi kayajogi vi, uvaogaparinamenam sagarovautta vi anagarovautta vi, nanaparinamenam abhinibohiyanani vi suyanani vi ohinani vi, annanaparinamenam matiannani vi suyaannani vi vibhamganani vi, damsanaparinamenam sammadditthi vi michchhadditthi vi sammamichchha-dditthi vi, charittaparinamenam no charitti no charittacharitti acharitti, vedaparinamenam no itthivedaga no purisavedaga napumsagavedaga. Asurakumara vi evam cheva, navaram–devagatiya, kanhalesa vi java teulesa vi, vedaparinamenam itthiveyaga vi purisaveyaga vi no napumsagavedaga. Sesam tam cheva. Evam java thaniyakumara. Pudhavikaiya gatiparinamenam tiriyagatiya, imdiyaparinamenam egimdiya, sesam jaha neraiyanam, navaram–lessaparinamenam teulessa vi, jogaparinamenam kayajogi, nanaparinamo natthi, annanaparinamenam matiannani vi suyaannani vi, damsanaparinamenam michchhaditthi. Sesam tam cheva. Evam au-vanapphaikaiya vi. Teu vau evam cheva, navaram–lessaparinamenam jaha neraiya. Beimdiya gatiparinamenam tiriyagatiya, imdiyaparinamenam beimdiya, sesam jaha neraiyanam, navaram–jogaparinamenam vaiyogi vi kayayogi vi, nanaparinamenam abhinibohiyanani vi suyanani vi, annanaparinamenam matiannani vi suyaannani vi no vibhamganani, damsanaparinamenam sammadditthi vi michchhadditthi vi no sammamichchhaditthi. Sesam tam cheva. Evam java chaurimdiya. Navaram–imdiyaparivuddhi kayavva. Pamchemdiyatirikkhajoniya gatiparinamenam tiriyagatiya. Sesam jaha neraiyanam, navaram–lessaparinamenam java sukkalessa vi, charittaparinamenam no charitti acharitti vi charittacharitti vi, vedaparinamenam itthivedaga vi purisavedaga vi napumsagavedaga vi. Manussa gatiparinamenam manuyagatiya, imdiyaparinamenam pamchemdiya animdiya vi, kasaya-parinamenam kohakasai vi java akasai vi, lessaparinamenam kanhalessa vi java alessa vi, jogaparinamenam manajogi vi java ajogi vi, uvaogaparinamenam jaha neraiya, nanaparinamenam abhinibohiyanani vi java kevalanani vi, annanaparinamenam tinni vi annana, damsanaparinamenam tinni vi damsana, charittaparinamenam charitti vi acharitti vi charittacharitti vi, vedaparinamenam itthi-vedaga vi purisavedaga vi napumsagavedaga vi avedaga vi. Vanamamtara gatiparinamenam devagaiya jaha asurakumara. Evam jotisiya vi, navaram–lessaparinamenam teulessa. Vemaniya vi evam cheva, navaram–lessaparinamenam teulessa vi pamhalessa vi sukkalessa vi. Se ttam jivapariname.
Sutra Meaning Transliteration : Bhagavan ! Gati parinama ketala bhede chhe\? Gautama ! Chara bhede chhe – narakagati parinama, tiryamchagati parinama – manushyagati parinama – deva gati parinama. Bhagavan ! Indriya parinama ketala bhede chhe\? Gautama ! Pamcha bhede – shrotrendriya parinama, chakshurindriya parinama, ghranendriya parinama, jihvendriya parinama ane sparshanendriya parinama. Bhagavan ! Kashaya parinama ketala bhede chhe\? Gautama ! Chara bhede – krodhakashaya parinama, manakashaya parinama, mayakashaya parinama, lobhakashaya parinama. Bhagavan ! Leshya parinama ketala bhede chhe\? Chha bhede chhe – krishnaleshya parinama, nilaleshya parinama, kapota leshya parinama, tejoleshya parinama, padmaleshya parinama ane shuklaleshya parinama. Bhagavan ! Yoga parinama ketala bhede chhe\? Gautama ! Trana bhede chhe. Manoyoga parinama, vachanayoga parinama, kayayoga parinama. Bhagavan ! Upayoga parinama ketala bhede chhe\? Gautama ! Be bhede chhe – sakaropayoga parinama, anakaropayoga parinama. Bhagavan ! Jnyana parinama ketala bhede chhe\? Pamcha bhede – abhinibodhika jnyana parinama, shrutajnyana parinama, avadhijnyana parinama, manahparyavajnyana parinama, kevalajnyana parinama. Bhagavan! Ajnyana parinama ketala bhede chhe? Gautama! Trana bhede chhe – mati ajnyana parinama, shruta ajnyana parinama, vibhamgajnyana parinama. Bhagavan! Darshana parinama ketala bhede chhe\? Trana bhede chhe – samyagdarshana piranama, mithyadarshana parinama, samyagmithya darshana parinama. Bhagavan ! Charitra parinama ketala bhede chhe\? Gautama ! Pamcha bhede – samayikacharitra parinama chhedopasthapaniya parinama, parihara vishuddhi charitra parinama, sukshma samparaya charitra parinama ane yathakhyatacharitra parinama. Bhagavan ! Veda parinama ketala bhede chhe\? Gautama ! Trana bhede – striveda parinama, purushaveda parinama, napumsakaveda parinama. Nairayiko gati parinamathi narakagatika, indriya parinama thaki pamchendriya, kashaya parinamathi krodha yavat lobha – kashayi, leshya parinamathi krishna – nila – kapotaleshyi, yoga parinamathi trane yogi, upayoga parinamathi sakara – anakara upayogavala, jnyanaparinamathi abhinibodhika – shruta – avadhijnyani, ajnyana parinamathi mati – shruta ajnyani, vibhamgajnyani. Darshana parinamathi samyakdrishti, mithyadrishti, samyag – mithyadrishti. Charitra parinamathi sarvavirati ane deshavirati charitra vala nathi, pana acharitri chhe. Vedaparinamathi napumsakavedi chhe. Asurakumaro pana ema ja chhe. Pana teo devagativala, krishna yavat tejoleshyi, veda parinamathi stri ke purusha vedavala hoya chhe. Baki badhum temaja chhe. E pramane stanitakumara sudhi janavum. Prithvikayiko gati parinamathi tiryamchagatika, indriya parinamathi ekendriya chhe baki badhum nairayikavat kahevum. Pana leshya parinamathi tejoleshyi pana hoya, yoga parinamathi kayayogi, jnyana parinamathi rahita, ajnyana parinamathi mati – shrutaajnyani, darshana parinama vade mithyadrishti chhe, baki badhum temaja janavum. Apkayika ane vanaspatikayiko emaja janava. Teukayiko ane vayukayiko pana ema ja janava, pana teo leshya parinamathi nairayikavat janava. Beindriyo gati parinamathi tiryamchagatika, indriyaparinamathi beindriya hoya, baki badhum nairayikavat chhe. Vishesha e ke – yoga parinamathi vachana ane kayayogi, jnyana parinamathi abhinibodhika ane shrutajnyani pana hoya, ajnyana parinamathi mati – shruta ajnyani pana hoya. Darshana parinamathi samyag ane mithyadrishti pana hoya, mishradrishti na hoya. Baki badhum chaurindriya sudhi temaja kahevum. Matra indriyo adhika kahevi. Pamchendriya tiryamcho gati parinamathi tiryamchagatika hoya. Baki badhum nairayikavat kahevum. Leshya parinamathi shukla – leshyi sudhi pana hoya, charitra parinamathi acharitri ke charitracharitri hoya chhe. Veda parinamathi stri – purusha ke napumsaka vedi hoya chhe. Manushyo gati parinamathi manushyagatika, indriya parinama vade pamchendriya ane anindriya pana hoya, kashaya parinamathi krodhakashayi yavat akashayi hoya, leshya parinamathi krishnaleshyi yavat aleshyi hoya. Yoga parinamathi manoyogi yavat ayogi hoya, upayoga parinamathi nairayikoni jema janava. Jnyana parinamathi abhinibodhika jnyani yavat kevalajnyani pana hoya, ajnyana parinamathi trane ajnyano, darshana parinamathi trane darshano, charitraparinamathi sarva – virati, avirati, desha virati pana hoya, veda parinamathi strivedi, purushavedi, napumsakavedi athava avedi pana hoya chhe. Vyamtaro gati parinamathi devagati vala chhe, ityadi asurakumaravat kahevum. Jyotishko pana ema ja janava. Pana teo matra tejoleshyi hoya chhe. Vaimaniko pana ema ja janava, pana leshya parinama vade tejo – padma – shukla leshyavala hoya chhe. Ema jiva parinama kahya.