Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106628 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-६ व्युत्क्रान्ति |
Translated Chapter : |
પદ-૬ વ્યુત્ક્રાન્તિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 328 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] रयणप्पभापुढविनेरइया णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। सक्करप्पभापुढविनेरइया णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं सत्त रातिंदियाणि। वालुयप्पभापुढविनेरइया णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं अद्धमासं। पंकप्पभापुढविनेरइया णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं मासं। धूमप्पभापुढविनेरइया णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं दो मासा। तमापुढविनेरइया णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चत्तारि मासा। अहेसत्तमापुढविनेरइया णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं छम्मासा। असुरकुमारा णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। नागकुमारा णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। एवं सुवण्णकुमाराणं विज्जुकुमाराणं अग्गिकुमाराणं दीवकुमाराणं उदहिकुमाराणं दिसाकुमाराणं वाउकुमाराणं थणियकुमाराणं य पत्तेयं-पत्तेयं जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। पुढविकाइया णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! अनुसमयम-विरहियं उववाएणं पन्नत्ता। एवं आउकाइयाण वि तेउकाइयाण वि वाउकाइयाण वि वणप्फइकाइयाण वि अनुसमयं अविरहिया उववाएणं पन्नत्ता। बेइंदिया णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं। एवं तेइंदिय-चउरिंदिया। सम्मुच्छिमपंचेंदियतिरिक्खजोणिया णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं। गब्भवक्कंतियपंचेंदियतिरिक्खजोणिया णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। सम्मुच्छिममनुस्सा णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। गब्भवक्कंतियमनुस्साणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। वाणमंतराणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। जोइसियाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। सोहम्मकप्पे देवा णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। ईसाने कप्पे देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। सणंकुमारदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं नव रातिंदियाइं वीसा य मुहुत्ता। माहिंददेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं बारस राइंदियाइं दस मुहुत्ता। बंभलोए देवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं अद्धतेवीसं रातिंदियाइं। लंतगदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं पणतालीसं रातिंदियाइं। महासुक्कदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं असीतिं रातिंदियाइं। सहस्सारदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं रातिंदियसतं। आणयदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं संखेज्जा मासा। पाणयदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं संखेज्जा मासा। आरणदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं संखेज्जा वासा। अच्चुयदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं संखेज्जा वासा। हेट्ठिमगेवेज्जाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं संखेज्जाइं वाससताइं। मज्झिमगेवेज्जाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं संखेज्जाइं वाससहस्साइं। उवरिमगेवेज्जगदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं संखेज्जाइं वाससत-सहस्साइं। विजय-वेजयंत-जयंतापराजियदेवाणं पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं उक्कोसेणं असंखेज्जं कालं। सव्वट्ठसिद्धगदेवा णं भंते! केवतियं कालं विरहिता उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं पलिओवमस्स संखेज्जइभागं। सिद्धा णं भंते! केवतियं कालं विरहिया सिज्झणयाए पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं छम्मासा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૨૮. ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક કેટલો કાળ ઉપપાત વિરહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪ – મુહૂર્ત્ત. ભગવન્ ! શર્કરાપ્રભા પૃથ્વી નૈરયિક કેટલો કાળ ઉપપાત વિરહિત હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાત રાત્રિદિન. ભગવન્ ! વાલુકાપ્રભા પૃથ્વી નૈરયિક કેટલો કાળ ઉપપાત વિરહિત હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અર્દ્ધમાસ. ભગવન્ ! પંકપ્રભા પૃથ્વી નૈરયિક કેટલો કાળ ઉપપાત વિરહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧ – માસ, ભગવન્ ! ધૂમપ્રભા પૃથ્વી નૈરયિક કેટલો કાળ ઉપપાત વિરહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨ – માસ, ભગવન્ ! તમઃપ્રભાપૃથ્વી નૈરયિક કેટલો કાળ ઉપપાત વિરહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૪ – માસ ભગવન્! અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક કેટલો કાળ ઉપપાત રહિત હોય છે ? ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ. ભગવન્ ! અસુરકુમારો કેટલો કાળ ઉપપાતરહિત હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪ – મુહૂર્ત્ત. ભગવન્ ! નાગકુમાર કેટલો કાળ ઉપપાતરહિત હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪ – મુહૂર્ત્ત. એ પ્રમાણે સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર,અગ્નિકુમાર, દ્વીપકુમાર, દિક્કુમાર, ઉદધિકુમાર, વાયુકુમાર, અને સ્તનિત કુમારો બધામાં આ જ કાળ જાણવો. ભગવન્ ! પૃથ્વીકાયિકો કેટલો કાળ ઉપપાતરહિત હોય ? ગૌતમ ! પ્રતિસમય ઉપપાતથી અવિરહિત છે. એ પ્રમાણે અપ્કાયિકથી વનસ્પતિકાયિક સુધીના પ્રતિસમય ઉપપાતથી અવિરહિત છે. ભગવન્ ! બેઇન્દ્રિયો કેટલો કાળ ઉપપાત રહિત હોય છે ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત એ પ્રમાણે તેઇન્દ્રિયો અને ચઉરિન્દ્રિયો પણ જાણવા. ભગવન્! સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો કેટલો કાળ ઉપપાત રહિત હોય છે? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. ભગવન્ ! ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયો કેટલો કાળ ઉપપાત રહિત હોય છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત્ત. ભગવન્ ! સંમૂર્ચ્છિમ મનુષ્યો કેટલો કાળ ઉપપાત રહિત હોય? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪ – મુહૂર્ત્ત. ભગવન્ ! ગર્ભજ મનુષ્યો કેટલો કાળ ઉપપાતરહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત્ત. વ્યંતર સંબંધી પૃચ્છા – ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪ – મુહૂર્ત્ત. જ્યોતિષ્કો સંબંધી પૃચ્છા – જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪ – મુહૂર્ત્ત હોય છે. ભગવન્ ! સૌધર્મકલ્પે દેવો કેટલો કાળ ઉપપાત રહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪ – મુહૂર્ત્ત. ઈશાનકલ્પના દેવોનો પણ તે જ કાળ છે. ભગવન્ ! સનત્કુમાર કલ્પે દેવો કેટલો કાળ ઉપપાત રહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ નવ રાત્રિદિન, ૨૦ મુહૂર્ત્ત. ભગવન્ ! માહેન્દ્રકલ્પે દેવો કેટલો કાળ ઉપપાત રહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર રાત્રિદિન, ૧૦ – મુહૂર્ત્ત. ભગવન્ ! બ્રહ્મલોક કલ્પે દેવો કેટલો કાળ ઉપપાત રહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાડા બાવીશ રાત્રિદિન. ભગવન્ ! લાંતક કલ્પે દેવો કેટલો કાળ ઉપપાત રહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૪૫ – રાત્રિદિન, ભગવન્ ! મહાશુક્ર કલ્પે દેવો કેટલો કાળ ઉપપાત રહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૮૦ – રાત્રિદિન. ભગવન્ ! સહસ્રારકલ્પે દેવો કેટલો કાળ ઉપપાત રહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧૦૦ – રાત્રિદિન. ભગવન્ ! આનત કલ્પે દેવો કેટલો કાળ ઉપપાત રહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટા સંખ્યાતા માસ. ભગવન્ ! પ્રાણત દેવો કેટલો કાળ ઉપપાત રહિત હોય ? આનત કલ્પ મુજબ જાણવું. ભગવન્ ! આરણ દેવો કેટલો કાળ ઉપપાત રહિત હોય? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ. અચ્યુત કલ્પે તે પ્રમાણે જ છે. ભગવન્ ! નીચલી ગ્રૈવેયકના દેવોનો ઉપપાત વિરહ કેટલો કાળ છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ. ભગવન્ ! મધ્યમ ગ્રૈવેયક દેવો૦ ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતા હજાર વર્ષ. ભગવન્ ! ઉપલી ગ્રૈવેયકના દેવો૦? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતા લાખ વર્ષ. ભગવન્ ! વિજય આદિ ચાર અનુત્તર દેવો૦ ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ. ભગવન્ ! સિદ્ધો કેટલો કાળ સિદ્ધિથી વિરહિત હોય છે ? હે ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ. સૂત્ર– ૩૨૯. ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક કેટલો કાળ મરણ રહિત કહ્યા છે ? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪ – મુહૂર્ત્ત. એ પ્રમાણે સિદ્ધો સિવાયની ઉદ્વર્તના અનુત્તરોપપાતિક સુધી કહેવી. દેવોમાં ‘ચ્યવન’ કહેવું. સૂત્ર સંદર્ભ– ૩૨૮, ૩૨૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] rayanappabhapudhavineraiya nam bhamte! Kevatiyam kalam virahiya uvavaenam pannatta? Goyama! Jahannenam egam samayam, ukkosenam chauvvisam muhutta. Sakkarappabhapudhavineraiya nam bhamte! Kevatiyam kalam virahiya uvavaenam pannatta? Goyama! Jahannenam egam samayam, ukkosenam satta ratimdiyani. Valuyappabhapudhavineraiya nam bhamte! Kevatiyam kalam virahiya uvavaenam pannatta? Goyama! Jahannenam egam samayam, ukkosenam addhamasam. Pamkappabhapudhavineraiya nam bhamte! Kevatiyam kalam virahiya uvavaenam pannatta? Goyama! Jahannenam egam samayam, ukkosenam masam. Dhumappabhapudhavineraiya nam bhamte! Kevatiyam kalam virahiya uvavaenam pannatta? Goyama! Jahannenam egam samayam, ukkosenam do masa. Tamapudhavineraiya nam bhamte! Kevatiyam kalam virahiya uvavaenam pannatta? Goyama! Jahannenam egam samayam, ukkosenam chattari masa. Ahesattamapudhavineraiya nam bhamte! Kevatiyam kalam virahiya uvavaenam pannatta? Goyama! Jahannenam egam samayam, ukkosenam chhammasa. Asurakumara nam bhamte! Kevatiyam kalam virahiya uvavaenam pannatta? Goyama! Jahannenam egam samayam, ukkosenam chauvvisam muhutta. Nagakumara nam bhamte! Kevatiyam kalam virahiya uvavaenam pannatta? Goyama! Jahannenam egam samayam, ukkosenam chauvvisam muhutta. Evam suvannakumaranam vijjukumaranam aggikumaranam divakumaranam udahikumaranam disakumaranam vaukumaranam thaniyakumaranam ya patteyam-patteyam jahannenam egam samayam, ukkosenam chauvvisam muhutta. Pudhavikaiya nam bhamte! Kevatiyam kalam virahiya uvavaenam pannatta? Goyama! Anusamayama-virahiyam uvavaenam pannatta. Evam aukaiyana vi teukaiyana vi vaukaiyana vi vanapphaikaiyana vi anusamayam avirahiya uvavaenam pannatta. Beimdiya nam bhamte! Kevatiyam kalam virahiya uvavaenam pannatta? Goyama! Jahannenam egam samayam, ukkosenam amtomuhuttam. Evam teimdiya-chaurimdiya. Sammuchchhimapamchemdiyatirikkhajoniya nam bhamte! Kevatiyam kalam virahiya uvavaenam pannatta? Goyama! Jahannenam egam samayam, ukkosenam amtomuhuttam. Gabbhavakkamtiyapamchemdiyatirikkhajoniya nam bhamte! Kevatiyam kalam virahiya uvavaenam pannatta? Goyama! Jahannenam egam samayam, ukkosenam barasa muhutta. Sammuchchhimamanussa nam bhamte! Kevatiyam kalam virahiya uvavaenam pannatta? Goyama! Jahannenam egam samayam, ukkosenam chauvvisam muhutta. Gabbhavakkamtiyamanussanam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam barasa muhutta. Vanamamtaranam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam chauvvisam muhutta. Joisiyanam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam chauvvisam muhutta. Sohammakappe deva nam bhamte! Kevatiyam kalam virahiya uvavaenam pannatta? Goyama! Jahannenam egam samayam, ukkosenam chauvvisam muhutta. Isane kappe devanam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam chauvvisam muhutta. Sanamkumaradevanam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam nava ratimdiyaim visa ya muhutta. Mahimdadevanam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam barasa raimdiyaim dasa muhutta. Bambhaloe devanam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam addhatevisam ratimdiyaim. Lamtagadevanam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam panatalisam ratimdiyaim. Mahasukkadevanam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam asitim ratimdiyaim. Sahassaradevanam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam ratimdiyasatam. Anayadevanam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam samkhejja masa. Panayadevanam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam samkhejja masa. Aranadevanam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam samkhejja vasa. Achchuyadevanam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam samkhejja vasa. Hetthimagevejjanam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam samkhejjaim vasasataim. Majjhimagevejjanam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam samkhejjaim vasasahassaim. Uvarimagevejjagadevanam puchchha. Goyama! Jahannenam egam samayam, ukkosenam samkhejjaim vasasata-sahassaim. Vijaya-vejayamta-jayamtaparajiyadevanam puchchha. Goyama! Jahannenam egam samayam ukkosenam asamkhejjam kalam. Savvatthasiddhagadeva nam bhamte! Kevatiyam kalam virahita uvavaenam pannatta? Goyama! Jahannenam egam samayam, ukkosenam paliovamassa samkhejjaibhagam. Siddha nam bhamte! Kevatiyam kalam virahiya sijjhanayae pannatta? Goyama! Jahannenam egam samayam, ukkosenam chhammasa. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 328. Bhagavan ! Ratnaprabha prithvi nairayika ketalo kala upapata virahita hoya\? Jaghanya eka samaya, utkrishta 24 – muhurtta. Bhagavan ! Sharkaraprabha prithvi nairayika ketalo kala upapata virahita hoya\? Gautama ! Jaghanya eka samaya, utkrishta sata ratridina. Bhagavan ! Valukaprabha prithvi nairayika ketalo kala upapata virahita hoya\? Gautama ! Jaghanya eka samaya, utkrishta arddhamasa. Bhagavan ! Pamkaprabha prithvi nairayika ketalo kala upapata virahita hoya\? Jaghanya eka samaya, utkrishta 1 – masa, Bhagavan ! Dhumaprabha prithvi nairayika ketalo kala upapata virahita hoya\? Jaghanya eka samaya, utkrishta 2 – masa, Bhagavan ! Tamahprabhaprithvi nairayika ketalo kala upapata virahita hoya\? Jaghanya eka samaya, utkrishta 4 – masa Bhagavan! Adhahsaptami prithvi nairayika ketalo kala upapata rahita hoya chhe\? Gautama ! Jaghanya eka samaya ane utkrishtathi chha masa. Bhagavan ! Asurakumaro ketalo kala upapatarahita hoya\? Gautama ! Jaghanya eka samaya, utkrishta 24 – muhurtta. Bhagavan ! Nagakumara ketalo kala upapatarahita hoya\? Gautama ! Jaghanya eka samaya, utkrishta 24 – muhurtta. E pramane suvarnakumara, vidyutakumara,agnikumara, dvipakumara, dikkumara, udadhikumara, vayukumara, ane stanita kumaro badhamam a ja kala janavo. Bhagavan ! Prithvikayiko ketalo kala upapatarahita hoya\? Gautama ! Pratisamaya upapatathi avirahita chhe. E pramane apkayikathi vanaspatikayika sudhina pratisamaya upapatathi avirahita chhe. Bhagavan ! Beindriyo ketalo kala upapata rahita hoya chhe\? Gautama ! Jaghanyathi eka samaya, utkrishtathi amtarmuhurtta e pramane teindriyo ane chaurindriyo pana janava. Bhagavan! Sammurchchhima pamchendriya tiryamcho ketalo kala upapata rahita hoya chhe? Gautama ! Jaghanya eka samaya, utkrishtathi amtarmuhurtta. Bhagavan ! Garbhaja tiryamcha pamchendriyo ketalo kala upapata rahita hoya chhe\? Gautama ! Jaghanya eka samaya, utkrishta bara muhurtta. Bhagavan ! Sammurchchhima manushyo ketalo kala upapata rahita hoya? Jaghanya eka samaya, utkrishta 24 – muhurtta. Bhagavan ! Garbhaja manushyo ketalo kala upapatarahita hoya\? Jaghanya eka samaya, utkrishta bara muhurtta. Vyamtara sambamdhi prichchha – gautama ! Jaghanya eka samaya, utkrishta 24 – muhurtta. Jyotishko sambamdhi prichchha – jaghanya eka samaya, utkrishta 24 – muhurtta hoya chhe. Bhagavan ! Saudharmakalpe devo ketalo kala upapata rahita hoya\? Jaghanya eka samaya, utkrishta 24 – muhurtta. Ishanakalpana devono pana te ja kala chhe. Bhagavan ! Sanatkumara kalpe devo ketalo kala upapata rahita hoya\? Jaghanya eka samaya, utkrishta nava ratridina, 20 muhurtta. Bhagavan ! Mahendrakalpe devo ketalo kala upapata rahita hoya\? Jaghanya eka samaya, utkrishta bara ratridina, 10 – muhurtta. Bhagavan ! Brahmaloka kalpe devo ketalo kala upapata rahita hoya\? Jaghanya eka samaya, utkrishta sada bavisha ratridina. Bhagavan ! Lamtaka kalpe devo ketalo kala upapata rahita hoya\? Jaghanya eka samaya, utkrishta 45 – ratridina, Bhagavan ! Mahashukra kalpe devo ketalo kala upapata rahita hoya\? Jaghanya eka samaya, utkrishta 80 – ratridina. Bhagavan ! Sahasrarakalpe devo ketalo kala upapata rahita hoya\? Jaghanya eka samaya, utkrishta 100 – ratridina. Bhagavan ! Anata kalpe devo ketalo kala upapata rahita hoya\? Jaghanya eka samaya, utkrishta samkhyata masa. Bhagavan ! Pranata devo ketalo kala upapata rahita hoya\? Anata kalpa mujaba janavum. Bhagavan ! Arana devo ketalo kala upapata rahita hoya? Jaghanya eka samaya, utkrishta samkhyata varsha. Achyuta kalpe te pramane ja chhe. Bhagavan ! Nichali graiveyakana devono upapata viraha ketalo kala chhe\? Gautama ! Jaghanya eka samaya, utkrishta samkhyata varsha. Bhagavan ! Madhyama graiveyaka devo0\? Jaghanya eka samaya, utkrishta samkhyata hajara varsha. Bhagavan ! Upali graiveyakana devo0? Jaghanya eka samaya, utkrishta samkhyata lakha varsha. Bhagavan ! Vijaya adi chara anuttara devo0\? Jaghanya eka samaya, utkrishta palyopamano asamkhyata bhaga. Bhagavan ! Siddho ketalo kala siddhithi virahita hoya chhe\? He gautama! Jaghanya eka samaya, utkrishta chha masa. Sutra– 329. Bhagavan ! Ratnaprabha prithvi nairayika ketalo kala marana rahita kahya chhe\? Gautama! Jaghanya eka samaya, utkrishta 24 – muhurtta. E pramane siddho sivayani udvartana anuttaropapatika sudhi kahevi. Devomam ‘chyavana’ kahevum. Sutra samdarbha– 328, 329 |