Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106597 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-३ अल्पबहुत्त्व |
Translated Chapter : |
પદ-૩ અલ્પબહુત્ત્વ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 297 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] अह भंते! सव्वजीवप्पबहुं महादंडयं वत्तइस्सामि–१. सव्वत्थोवा गब्भक्कंतिया मनुस्सा, २. मनुस्सीओ संखेज्जगुणाओ, ३. बादरतेउक्काइया पज्जत्तया असंखेज्जगुणा, ४. अनुत्तरोववाइया देवा असंखेज्जगुणा, ५. उवरिमगेवेज्जगा देवा संखे-ज्जगुणा, ६. मज्झिमगेवेज्जगा देवा संखेज्ज-गुणा, ७. हेट्ठिमगेवेज्जगा देवा संखेज्जगुणा, ८. अच्चुते कप्पे देवा संखेज्जगुणा, ९. आरण कप्पे देवा संखेज्जगुणा, १०. पाणए कप्पे देवा संखेज्जगुणा, ११. आणए कप्पे देवा संखेज्जगुणा, ... ...१२. अधेसत्तमाए पुढवीए नेरइया असंखेज्जगुणा, १३. छट्ठीए तमाए पुढवीए नेरइया असंखेज्जगुणा, १४. सहस्सारे कप्पे देवा असंखेज्जगुणा, १५. महासुक्के कप्पे देवाअसंखेज्जगुणा, १६. पंचमाए धूमप्पभाए पुढवीए नेरइया असंखेज्जगुणा, १७. लंतए कप्पे देवा असंखेज्जगुणा, १८. चउत्थीए पंकप्पभाए पुढवीए नेरइया असंखेज्जगुणा, १९. बंभलोए कप्पे देवा असंखेज्जगुणा, ... ...२०. तच्चाए वालुयप्पभाए पुढवीए नेरइया असंखेज्जगुणा, २१. माहिंदे कप्पे देवा असंखेज्जगुणा, २२. सणंकुमारे कप्पे देवा असंखेज्जगुणा, २३. दोच्चाए सक्करप्पभाए पुढ-वीए नेरइया असंखेज्जगुणा, २४. सम्मुच्छिममनुस्सा असंखेज्जगुणा, २५. ईसाने कप्पे देवा असंखेज्जगुणा, २६. ईसाने कप्पे देवीओ संखेज्जगुणाओ, २७. सोहम्मे कप्पे देवा संखेज्जगुणा, २८. सोहम्मे कप्पे देवीओ संखेज्जगुणाओ, २९. भवनवासी देवा असंखेज्जगुणा, ... ...३०. भवनवासिणीओ देवीओ संखेज्जगुणाओ, ३१. इमीसे रतणप्पभाए पुढवीए नेरइया असंखेज्जगुणा, ३२. खहयरपंचेदियतिरिक्खजोणिया पुरिसा असंखेज्जगुणा, ३३. खहयरपंचेंदिय- तिरिक्खजोणिणीओ संखेज्जगुणाओ, ३४. थलयरपंचेंदियतिरिक्खजोणिया पुरिसा संखेज्जगुणा, ३५. थलयरपंचेंदियतिरिक्खजोणिणीओ संखेज्जगुणाओ, ३६. जलयरपंचेंदियतिरिक्खजोणिया पुरिसा संखेज्जगुणा, ३७. जलयरपंचेंदियतिरिक्खजोणिणीओ संखेज्जगुणाओ, ३८. वाणमंतरा देवा संखेज्जगुणा, ३९. वाणमंतरीओ देवीओ संखेज्जगुणाओ, ... ...४०. जोइसिया देवा संखेज्जगुणा, ४१. जोइसिणीओ देवीओ संखेज्जगुणाओ, ४२. खहयर-पंचेंदियतिरिक्खजोणिया नपुंसया संखेज्जगुणा, ४३. थलयरपंचेंदियतिरिक्खजोणिया नपुंसया संखेज्जगुणा, ४४. जलयरपंचेंदियतिरिक्खजोणिया नपुंसया संखेज्जगुणा, ४५. चउरिंदिया पज्जत्तया संखेज्जगुणा, ४६. पंचेंदिया पज्जत्तया विसेसाहिया, ४७. बेइंदिया पज्जत्तया संखे-ज्जगुणा, ४८. तेइंदिया पज्जत्तया विसेसाहिया, ४९. पंचिंदिया अपज्जत्तया असंखेज्जगुणा, ... ...५०. चउरिंदिया अपज्जत्तया विसेसाहिया ५१. तेइंदिया अपज्जत्तया विसेसाहिया, ५२. बेइंदिया अपज्जत्तया विसेसाहिया, ५३. पत्तेयसरीरबादरवणस्सइकाइया पज्जत्तगा असं खेज्जगुणा, ५४. बादरनिगोदा पज्जत्तगा असंखेज्जगुणा, ५५. बादरपुढविकाइया पज्जत्तगा असंखेज्जगुणा, ५६. बादरआउकाइया पज्जत्तगा असंखेज्जगुणा, ५७. बादरवाउकाइया पज्जत्तगा असंखेज्जगुणा, ५८. बादरतेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, ५९. पत्तेयसरीरबादर-वणस्सइकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, ६०. बादरनिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा, ...६१. बादरपुढविकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, ६२. बादरआउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, ६३. बादरवाउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, ६४. सुहुमतेउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, ६५. सुहुमपुढविकाइया अपज्जत्तगा विसेसाहिया, ६६. सुहुम-आउकाइया अपज्जत्तगा विसेसाहिया, ६७. सुहुमवाउकाइया अपज्जत्तगा विसेसाहिया, ६८. सुहुमतेउकाइया पज्जत्तगा संखेज्जगुणा, ६९. सुहुमपुढविकाइया पज्जत्तगा विसेसाहिया, ... ... ७०. सुहुमआउकाइया पज्जत्तगा विसेसाहिया, ७१. सुहुमवाउकाइया पज्जत्तगा विसेसाहिया, ७२. सुहुमनिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा, ७३. सुहुमनिगोदा पज्जत्तगा संखेज्जगुणा, ७४. अभवसिद्धिया अनंतगुणा, ७५. पडिवडितसम्मद्दिट्ठी अनंतगुणा, ७६. सिद्धा अनंतगुणा, ७७. बादरवणस्सतिकाइया पज्जत्तया अनंतगुणा, ७८. बादरपज्जत्तया विसेसाहिया, ७९. बादरवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, ८०. बादरअपज्जत्तगा विसेसाहिया, ... ...८१. बादरा विसेसाहिया, ८२. सुहुमवणस्सइकाइया अपज्जत्तया असंखेज्जगुणा, ८३. सुहुमा अपज्जत्तया विसेसाहिया, ८४. सुहुमवणस्सइकाइया पज्जत्तया संखेज्जगुणा, ८५. सुहुम-पज्जत्तया विसेसाहिया, ८६. सुहुमा विसेसाहिया, ८७. भवसिद्धिया विसेसाहिया, ८८. निगोदजीवा विसेसाहिया, ८९. वणस्सतिजीवा विसेसाहिया, ९०. एगिंदिया विसेसाहिया, ... ... ९१. तिरिक्खजोणिया विसेसाहिया, ९२. मिच्छद्दिट्ठी विसेसाहिया, ९३. अविरता विसेसाहिया, ९४. सकसाई विसेसाहिया, ९५. छउमत्था विसेसाहिया, ९६. सजोगी विसेसाहिया, ९७. संसारत्था विसेसाहिया, ९८. सव्वजीवा विसेसाहिया। | ||
Sutra Meaning : | ભગવન્ ! હવે સર્વ જીવોના અલ્પબહુત્વ મહાદંડકનું વર્ણન કરીશ. ૧ – સૌથી થોડાં ગર્ભજ મનુષ્યો છે, ૨ – માનુષી તેનાથી સંખ્યાતગણી છે, ૩ – પર્યાપ્તા બાદર તેઉકાયિક તેનાથી અસંખ્યાતગણા, ૪ – અનુત્તરોપપાતિક દેવો તેનાથી અસંખ્યાતગણા, ૫ – ઉપલી ગ્રૈવેયકના દેવો તેનાથી સંખ્યાતગણા, ૬ – મધ્યમ ગ્રૈવેયક દેવો તેનાથી સંખ્યાતગણા, ૭ – નીચલા ગ્રૈવેયક દેવો તેનાથી સંખ્યાતગણા, ૮ થી ૧૧ – અચ્યુત – આરણ – પ્રાણત – આનતકલ્પના દેવો અનુક્રમે તેનાથી સંખ્યાતગણા – સંખ્યાતગણા છે. ૧૨, ૧૩ – સાતમી અને છઠ્ઠી પૃથ્વીના નારકો તેનાથી ઉત્તરોત્તર અસંખ્યાતગણા છે, ૧૪,૧૫ – સહસ્રાર અને મહાશુક્રના દેવો ક્રમશઃ તેનાથી અસંખ્યાતગણા, ૧૬ – પાંચમી પૃથ્વીના નારકો તેનાથી અસંખ્યાતગણા, ૧૭ – લાંતક કલ્પે દેવો તેનાથી અસંખ્યાતગણા, ૧૮ – ચોથી પૃથ્વીના નારકો તેનાથી અસંખ્યાતગણા, ૧૯ – બ્રહ્મલોક કલ્પે દેવો તેનાથી અસંખ્યાતગણા, ૨૦ – ત્રીજી પૃથ્વીના નારકો તેનાથી અસંખ્યાત ગણા, ૨૧ – માહેન્દ્રકલ્પના દેવો તેનાથી અસંખ્યાતગણા, ૨૨ – સનત્કુમાર કલ્પના દેવો તેનાથી અસંખ્યાતગણા, ૨૩ – બીજી પૃથ્વીના નારકો તેનાથી અસંખ્યાતગણા, ૨૪ – સંમૂર્ચ્છિમ મનુષ્યો તેનાથી અસંખ્યાતગણા, ૨૫ – ઈશાનકલ્પના દેવો તેનાથી અસંખ્યાતગણા, ૨૬ થી ૨૮ – ઇશાનકલ્પ ની દેવી, સૌધર્મના દેવો, સૌધર્મની દેવી ક્રમશઃ તેનાથી સંખ્યાતગણી, ૨૯ – ભવનવાસી દેવો તેનાથી અસંખ્યાતગણા, ૩૦ – ભવનવાસી દેવી તેનાથી સંખ્યાતગણી છે. ૩૧ – રત્નપ્રભા પૃથ્વીના નારકો અસંખ્યાતગણા છે. ૩૨ – ખેચર પંચેન્દ્રિય પુરુષ તિર્યંચો અસંખ્યાતગણા, ૩૩ – ખેચર પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રી તેનાથી સંખ્યાતગણી. ૩૪ થી ૩૭ – સ્થલચર પંચેન્દ્રિય પુરુષ તિર્યંચો, પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રી, જલચર પંચેન્દ્રિય પુરુષ તિર્યંચો, જલચર પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીઓ ક્રમશઃ સંખ્યાતગણા છે. ૩૮ થી ૪૧ – વ્યંતર દેવ, વ્યંતર દેવી, જ્યોતિષ્ક દેવ, જ્યોતિષ્ક દેવી ક્રમશઃ સંખ્યાતગણા છે. ૪૨ થી ૪૪ – ખેચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચ સ્થલચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચ, જલચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચ ક્રમશઃ સંખ્યાતગણા છે, ૪૫ – પર્યાપ્તા ચઉરિન્દ્રિયો તેનાથી સંખ્યાતગણા છે, ૪૬ થી ૪૮ – પર્યાપ્તા પંચેન્દ્રિયો, પર્યાપ્તા બેઇન્દ્રિય, પર્યાપ્તા તેઇન્દ્રિય ઉત્તરોત્તર વિશેષાધિક છે. ૪૯ – અપર્યાપ્તા પંચેન્દ્રિય તેનાથી અસંખ્યાતગણા છે, ૫૦ – અપર્યાપ્તા ચઉરિન્દ્રિયો વિશેષાધિક છે. ૫૧ – ૫૨ – તેથી અપર્યાપ્તા તેઇન્દ્રિય, અપર્યાપ્તા બેઇન્દ્રિયો ક્રમશઃ વિશેષાધિક છે. ૫૩ થી ૬૪ – પર્યાપ્તા પ્રત્યેક બાદર વનસ્પતિકાય, પર્યાપ્તા બાદર નિગોદ, પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, પર્યાપ્તા બાદર અપ્કાય, પર્યાપ્તા બાદર વાયુકાય, અપર્યાપ્તા બાદર તેઉકાય અપર્યાપ્તા પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાય, અપર્યાપ્તા બાદર નિગોદો, અપર્યાપ્તા બાદર પૃથ્વીકાય, અપર્યાપ્તા બાદર અપ્કાય, અપર્યાપ્તા બાદર વાયુકાય, અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય ક્રમશઃ અસંખ્યાતગણા છે. ૬૫ થી ૬૭ – તેનાથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય અપર્યાપ્તા સૂક્ષ્મ અપ્કાય, અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય ક્રમશઃ વિશેષાધિક છે. ૬૮ થી ૭૧ – તેથી પર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય, પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય, પર્યાપ્તા સૂક્ષ્મ અપ્કાય, પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય વિશેષાધિક છે. ૭૨ – અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગણા, ૭૩ – પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદ સંખ્યાતગણા છે. ૭૪ થી ૭૬ – અભવ્યો, પતિત સમ્યક્દૃષ્ટિ, સિદ્ધો ક્રમશઃ અનંતગણા છે, ૭૭ – તેનાથી પર્યાપ્તા બાદર વનસ્પતિકાય અનંત ગણા છે, ૭૮ – તેનાથી બાદર પર્યાપ્તા વિશેષાધિક છે, ૭૯ – અપર્યાપ્તા બાદર વનસ્પતિકાય અસંખ્યાતગણા છે, ૮૦ – બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે, ૮૧ – તેનાથી બાદર જીવો વિશેષાધિક છે. ૮૨ – અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાય અસંખ્યાતગણા છે. ૮૩ – સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે, ૮૪ – પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિક સંખ્યાતગણા છે. ૮૫ – સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે. ૮૬ – સૂક્ષ્મો વિશેષાધિક છે. ૮૭ – ભવસિદ્ધિકો વિશેષાધિક છે, ૮૮ – નિગોદો વિશેષાધિક છે. ૮૯ – વનસ્પતિજીવો વિશેષાધિક છે. ૯૦, ૯૧ – એકેન્દ્રિયો, તિર્યંચ ક્રમશઃ વિશેષાધિક છે. ૯૨ થી ૯૮ – મિથ્યાદૃષ્ટિ, અવિરતિ, સકષાયી, છદ્મસ્થ, સયોગી, સંસારી, સર્વજીવો ઉત્તરોત્તર વિશેષાધિક છે. | ||
Mool Sutra Transliteration : | [sutra] aha bhamte! Savvajivappabahum mahadamdayam vattaissami–1. Savvatthova gabbhakkamtiya manussa, 2. Manussio samkhejjagunao, 3. Badarateukkaiya pajjattaya asamkhejjaguna, 4. Anuttarovavaiya deva asamkhejjaguna, 5. Uvarimagevejjaga deva samkhe-jjaguna, 6. Majjhimagevejjaga deva samkhejja-guna, 7. Hetthimagevejjaga deva samkhejjaguna, 8. Achchute kappe deva samkhejjaguna, 9. Arana kappe deva samkhejjaguna, 10. Panae kappe deva samkhejjaguna, 11. Anae kappe deva samkhejjaguna,.. ..12. Adhesattamae pudhavie neraiya asamkhejjaguna, 13. Chhatthie tamae pudhavie neraiya asamkhejjaguna, 14. Sahassare kappe deva asamkhejjaguna, 15. Mahasukke kappe devaasamkhejjaguna, 16. Pamchamae dhumappabhae pudhavie neraiya asamkhejjaguna, 17. Lamtae kappe deva asamkhejjaguna, 18. Chautthie pamkappabhae pudhavie neraiya asamkhejjaguna, 19. Bambhaloe kappe deva asamkhejjaguna,.. ..20. Tachchae valuyappabhae pudhavie neraiya asamkhejjaguna, 21. Mahimde kappe deva asamkhejjaguna, 22. Sanamkumare kappe deva asamkhejjaguna, 23. Dochchae sakkarappabhae pudha-vie neraiya asamkhejjaguna, 24. Sammuchchhimamanussa asamkhejjaguna, 25. Isane kappe deva asamkhejjaguna, 26. Isane kappe devio samkhejjagunao, 27. Sohamme kappe deva samkhejjaguna, 28. Sohamme kappe devio samkhejjagunao, 29. Bhavanavasi deva asamkhejjaguna,.. ..30. Bhavanavasinio devio samkhejjagunao, 31. Imise ratanappabhae pudhavie neraiya asamkhejjaguna, 32. Khahayarapamchediyatirikkhajoniya purisa asamkhejjaguna, 33. Khahayarapamchemdiya- tirikkhajoninio samkhejjagunao, 34. Thalayarapamchemdiyatirikkhajoniya purisa samkhejjaguna, 35. Thalayarapamchemdiyatirikkhajoninio samkhejjagunao, 36. Jalayarapamchemdiyatirikkhajoniya purisa samkhejjaguna, 37. Jalayarapamchemdiyatirikkhajoninio samkhejjagunao, 38. Vanamamtara deva samkhejjaguna, 39. Vanamamtario devio samkhejjagunao,.. ..40. Joisiya deva samkhejjaguna, 41. Joisinio devio samkhejjagunao, 42. Khahayara-pamchemdiyatirikkhajoniya napumsaya samkhejjaguna, 43. Thalayarapamchemdiyatirikkhajoniya napumsaya samkhejjaguna, 44. Jalayarapamchemdiyatirikkhajoniya napumsaya samkhejjaguna, 45. Chaurimdiya pajjattaya samkhejjaguna, 46. Pamchemdiya pajjattaya visesahiya, 47. Beimdiya pajjattaya samkhe-jjaguna, 48. Teimdiya pajjattaya visesahiya, 49. Pamchimdiya apajjattaya asamkhejjaguna,.. ..50. Chaurimdiya apajjattaya visesahiya 51. Teimdiya apajjattaya visesahiya, 52. Beimdiya apajjattaya visesahiya, 53. Patteyasarirabadaravanassaikaiya pajjattaga asam khejjaguna, 54. Badaranigoda pajjattaga asamkhejjaguna, 55. Badarapudhavikaiya pajjattaga asamkhejjaguna, 56. Badaraaukaiya pajjattaga asamkhejjaguna, 57. Badaravaukaiya pajjattaga asamkhejjaguna, 58. Badarateukaiya apajjattaga asamkhejjaguna, 59. Patteyasarirabadara-vanassaikaiya apajjattaga asamkhejjaguna, 60. Badaranigoda apajjattaga asamkhejjaguna, ..61. Badarapudhavikaiya apajjattaga asamkhejjaguna, 62. Badaraaukaiya apajjattaga asamkhejjaguna, 63. Badaravaukaiya apajjattaga asamkhejjaguna, 64. Suhumateukaiya apajjattaga asamkhejjaguna, 65. Suhumapudhavikaiya apajjattaga visesahiya, 66. Suhuma-aukaiya apajjattaga visesahiya, 67. Suhumavaukaiya apajjattaga visesahiya, 68. Suhumateukaiya pajjattaga samkhejjaguna, 69. Suhumapudhavikaiya pajjattaga visesahiya,.. .. 70. Suhumaaukaiya pajjattaga visesahiya, 71. Suhumavaukaiya pajjattaga visesahiya, 72. Suhumanigoda apajjattaga asamkhejjaguna, 73. Suhumanigoda pajjattaga samkhejjaguna, 74. Abhavasiddhiya anamtaguna, 75. Padivaditasammadditthi anamtaguna, 76. Siddha anamtaguna, 77. Badaravanassatikaiya pajjattaya anamtaguna, 78. Badarapajjattaya visesahiya, 79. Badaravanassaikaiya apajjattaya asamkhejjaguna, 80. Badaraapajjattaga visesahiya,.. ..81. Badara visesahiya, 82. Suhumavanassaikaiya apajjattaya asamkhejjaguna, 83. Suhuma apajjattaya visesahiya, 84. Suhumavanassaikaiya pajjattaya samkhejjaguna, 85. Suhuma-pajjattaya visesahiya, 86. Suhuma visesahiya, 87. Bhavasiddhiya visesahiya, 88. Nigodajiva visesahiya, 89. Vanassatijiva visesahiya, 90. Egimdiya visesahiya,.. .. 91. Tirikkhajoniya visesahiya, 92. Michchhadditthi visesahiya, 93. Avirata visesahiya, 94. Sakasai visesahiya, 95. Chhaumattha visesahiya, 96. Sajogi visesahiya, 97. Samsarattha visesahiya, 98. Savvajiva visesahiya. | ||
Sutra Meaning Transliteration : | Bhagavan ! Have sarva jivona alpabahutva mahadamdakanum varnana karisha. 1 – sauthi thodam garbhaja manushyo chhe, 2 – manushi tenathi samkhyatagani chhe, 3 – paryapta badara teukayika tenathi asamkhyatagana, 4 – anuttaropapatika devo tenathi asamkhyatagana, 5 – upali graiveyakana devo tenathi samkhyatagana, 6 – madhyama graiveyaka devo tenathi samkhyatagana, 7 – nichala graiveyaka devo tenathi samkhyatagana, 8 thi 11 – achyuta – arana – pranata – anatakalpana devo anukrame tenathi samkhyatagana – samkhyatagana chhe. 12, 13 – satami ane chhaththi prithvina narako tenathi uttarottara asamkhyatagana chhe, 14,15 – sahasrara ane mahashukrana devo kramashah tenathi asamkhyatagana, 16 – pamchami prithvina narako tenathi asamkhyatagana, 17 – lamtaka kalpe devo tenathi asamkhyatagana, 18 – chothi prithvina narako tenathi asamkhyatagana, 19 – brahmaloka kalpe devo tenathi asamkhyatagana, 20 – triji prithvina narako tenathi asamkhyata gana, 21 – mahendrakalpana devo tenathi asamkhyatagana, 22 – sanatkumara kalpana devo tenathi asamkhyatagana, 23 – biji prithvina narako tenathi asamkhyatagana, 24 – sammurchchhima manushyo tenathi asamkhyatagana, 25 – ishanakalpana devo tenathi asamkhyatagana, 26 thi 28 – ishanakalpa ni devi, saudharmana devo, saudharmani devi kramashah tenathi samkhyatagani, 29 – bhavanavasi devo tenathi asamkhyatagana, 30 – bhavanavasi devi tenathi samkhyatagani chhe. 31 – ratnaprabha prithvina narako asamkhyatagana chhe. 32 – khechara pamchendriya purusha tiryamcho asamkhyatagana, 33 – khechara pamchendriya tiryamcha stri tenathi samkhyatagani. 34 thi 37 – sthalachara pamchendriya purusha tiryamcho, pamchendriya tiryamcha stri, jalachara pamchendriya purusha tiryamcho, jalachara pamchendriya tiryamcha strio kramashah samkhyatagana chhe. 38 thi 41 – vyamtara deva, vyamtara devi, jyotishka deva, jyotishka devi kramashah samkhyatagana chhe. 42 thi 44 – khechara pamchendriya napumsaka tiryamcha sthalachara pamchendriya napumsaka tiryamcha, jalachara pamchendriya napumsaka tiryamcha kramashah samkhyatagana chhe, 45 – paryapta chaurindriyo tenathi samkhyatagana chhe, 46 thi 48 – paryapta pamchendriyo, paryapta beindriya, paryapta teindriya uttarottara visheshadhika chhe. 49 – aparyapta pamchendriya tenathi asamkhyatagana chhe, 50 – aparyapta chaurindriyo visheshadhika chhe. 51 – 52 – tethi aparyapta teindriya, aparyapta beindriyo kramashah visheshadhika chhe. 53 thi 64 – paryapta pratyeka badara vanaspatikaya, paryapta badara nigoda, paryapta badara prithvikaya, paryapta badara apkaya, paryapta badara vayukaya, aparyapta badara teukaya aparyapta pratyekasharira badara vanaspatikaya, aparyapta badara nigodo, aparyapta badara prithvikaya, aparyapta badara apkaya, aparyapta badara vayukaya, aparyapta sukshma teukaya kramashah asamkhyatagana chhe. 65 thi 67 – tenathi aparyapta sukshma prithvikaya aparyapta sukshma apkaya, aparyapta sukshma vayukaya kramashah visheshadhika chhe. 68 thi 71 – tethi paryapta sukshma teukaya, paryapta sukshma prithvikaya, paryapta sukshma apkaya, paryapta sukshma vayukaya visheshadhika chhe. 72 – aparyapta sukshma nigoda asamkhyatagana, 73 – paryapta sukshma nigoda samkhyatagana chhe. 74 thi 76 – abhavyo, patita samyakdrishti, siddho kramashah anamtagana chhe, 77 – tenathi paryapta badara vanaspatikaya anamta gana chhe, 78 – tenathi badara paryapta visheshadhika chhe, 79 – aparyapta badara vanaspatikaya asamkhyatagana chhe, 80 – badara aparyapta visheshadhika chhe, 81 – tenathi badara jivo visheshadhika chhe. 82 – aparyapta sukshma vanaspatikaya asamkhyatagana chhe. 83 – sukshma aparyapta visheshadhika chhe, 84 – paryapta sukshma vanaspatikayika samkhyatagana chhe. 85 – sukshma paryapta visheshadhika chhe. 86 – sukshmo visheshadhika chhe. 87 – bhavasiddhiko visheshadhika chhe, 88 – nigodo visheshadhika chhe. 89 – vanaspatijivo visheshadhika chhe. 90, 91 – ekendriyo, tiryamcha kramashah visheshadhika chhe. 92 thi 98 – mithyadrishti, avirati, sakashayi, chhadmastha, sayogi, samsari, sarvajivo uttarottara visheshadhika chhe. |