Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106457 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-१ प्रज्ञापना |
Translated Chapter : |
પદ-૧ પ્રજ્ઞાપના |
Section : | Translated Section : | ||
Sutra Number : | 157 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से किं तं जलयरपंचिंदियतिरिक्खजोणिया? जलयरपंचिंदियतिरिक्खजोणिया पंचविहा पन्नत्ता, तं जहा–मच्छा, कच्छभा, गाहा, मगरा, सुंसुमारा। से किं तं मच्छा? मच्छा अनेगविहा पन्नत्ता, तं जहा–सण्हमच्छा खवल्लमच्छा जुगमच्छा विज्झिडियमच्छा हलिमच्छा मग्गरिमच्छा रोहियमच्छा हलीसागरा गागरा वडा वडगरा तिमी तिमिंगिला णक्का तंदुलमच्छा कणिक्कामच्छा सालिसच्छियामच्छा लंभणमच्छा पडागा पडागातिपडागा। जे यावन्ने तहप्पगारा। से त्तं मच्छा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૫૭. જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા ભેદે છે ? તે પાંચ ભેદે કહ્યા છે – મત્સ્ય, કચ્છપ, ગાહા, મગર, શિશુમાર. મત્સ્યો કેટલા ભેદે છે ? અનેકવિધ કહ્યા છે – શ્લક્ષ્ણ મત્સ્યો, ખવલ્લ મત્સ્યો, જુંગ મત્સ્યો, વિજ્ઝડિય મત્સ્યો, હલિ મત્સ્ય, મકરી મત્સ્ય, રોહિત મત્સ્ય, હલીસાગર, ગાગર, વડ, વડગર, ગબ્ભય, ઉસગાર, તિમિતિમિંગલ, નક્ર, તંદુલ મત્સ્ય, કર્ણિકા મત્સ્ય, સાલિ, સત્થિય મત્સ્ય, લંભન મત્સ્ય, પતાકા, પતાકાતિપતાકા, આવા પ્રકારના બીજા પણ જે કોઈ હોય તે મત્સ્ય કહ્યા. સૂત્ર– ૧૫૮. કચ્છપો કેટલા ભેદે છે ? બે ભેદે કહ્યા છે – અસ્થિ કચ્છપ અને માંસ કચ્છપ. તે કચ્છપ કહ્યા. સૂત્ર– ૧૫૯. ગાહા કેટલા ભેદે છે ? પાંચ ભેદે કહ્યા છે – દિલી, વેષ્ટક, મૂર્ધજ, પુલક, સીમાકાર. તે ગાહા કહ્યા. સૂત્ર– ૧૬૦. મગર કેટલા ભેદે છે ? બે ભેદે – સોંડ મગર, મટ્ઠ મગર. તે મગર કહ્યા. શિશુમાર કેટલા ભેદે છે ? એક પ્રકારે છે. તે શિશુમાર કહ્યા. તે સિવાય તે પ્રકારના અન્ય પણ મત્સ્યો કહેવા. તે સંક્ષેપથી બે ભેદે કહ્યા – સંમૂર્ચ્છિમ અને ગર્ભવ્યુત્ક્રાંતિક. તેમાં જે સંમૂર્ચ્છિમ છે, તે બધા નપુંસક છે. તેમાં જે ગર્ભવ્યુત્ક્રાંતિક છે, તે ત્રણ ભેદે છે – સ્ત્રી, પુરુષ, નપુંસક. એ પ્રમાણે પર્યાપ્તા, અપર્યાપ્તા જલચર તિર્યંચયોનિકોના સાડા બાર કરોડ જાતિ કુલ યોનિપ્રમુખો હોય છે તેમ કહેલ છે. જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહ્યા. સૂત્ર સંદર્ભ– ૧૫૭–૧૬૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] se kim tam jalayarapamchimdiyatirikkhajoniya? Jalayarapamchimdiyatirikkhajoniya pamchaviha pannatta, tam jaha–machchha, kachchhabha, gaha, magara, sumsumara. Se kim tam machchha? Machchha anegaviha pannatta, tam jaha–sanhamachchha khavallamachchha jugamachchha vijjhidiyamachchha halimachchha maggarimachchha rohiyamachchha halisagara gagara vada vadagara timi timimgila nakka tamdulamachchha kanikkamachchha salisachchhiyamachchha lambhanamachchha padaga padagatipadaga. Je yavanne tahappagara. Se ttam machchha. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 157. Jalachara pamchendriya tiryamchayoniko ketala bhede chhe\? Te pamcha bhede kahya chhe – matsya, kachchhapa, gaha, magara, shishumara. Matsyo ketala bhede chhe\? Anekavidha kahya chhe – shlakshna matsyo, khavalla matsyo, jumga matsyo, vijjhadiya matsyo, hali matsya, makari matsya, rohita matsya, halisagara, gagara, vada, vadagara, gabbhaya, usagara, timitimimgala, nakra, tamdula matsya, karnika matsya, sali, satthiya matsya, lambhana matsya, pataka, patakatipataka, ava prakarana bija pana je koi hoya te matsya kahya. Sutra– 158. Kachchhapo ketala bhede chhe\? Be bhede kahya chhe – asthi kachchhapa ane mamsa kachchhapa. Te kachchhapa kahya. Sutra– 159. Gaha ketala bhede chhe\? Pamcha bhede kahya chhe – dili, veshtaka, murdhaja, pulaka, simakara. Te gaha kahya. Sutra– 160. Magara ketala bhede chhe\? Be bhede – somda magara, mattha magara. Te magara kahya. Shishumara ketala bhede chhe\? Eka prakare chhe. Te shishumara kahya. Te sivaya te prakarana anya pana matsyo kaheva. Te samkshepathi be bhede kahya – sammurchchhima ane garbhavyutkramtika. Temam je sammurchchhima chhe, te badha napumsaka chhe. Temam je garbhavyutkramtika chhe, te trana bhede chhe – stri, purusha, napumsaka. E pramane paryapta, aparyapta jalachara tiryamchayonikona sada bara karoda jati kula yonipramukho hoya chhe tema kahela chhe. Jalachara pamchendriya tiryamchayonika kahya. Sutra samdarbha– 157–160 |