Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105952
Scripture Name( English ): Jivajivabhigam Translated Scripture Name : જીવાભિગમ ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

चतुर्विध जीव प्रतिपत्ति

Translated Chapter :

ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ

Section : देवयोनिक Translated Section : દેવયોનિક
Sutra Number : 152 Category : Upang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से किं तं देवा? देवा चउव्विहा पन्नत्ता, तं जहा–भवनवासी वाणमंतरा जोइसिया वेमाणिया।
Sutra Meaning : સૂત્ર– ૧૫૨. તે દેવો કોણ છે ? ચાર ભેદે છે, તે આ – ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. સૂત્ર– ૧૫૩. તે ભવનવાસી શું છે ? દશ ભેદે કહેલા છે – અસુરકુમાર આદિ, જેમ પ્રજ્ઞાપના સૂત્રમાં દેવોના ભેદો કહ્યા છે, તેમ કહેવા યાવત્‌ અનુત્તરોપપાતિકો પાંચ ભેદે કહ્યા છે – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સર્વાર્થસિદ્ધ. આ અનુત્તરોપપાતિક કહ્યા. સૂત્ર– ૧૫૪. ભગવન્‌ ! તે ભવનવાસી દેવોના ભવનો ક્યાં કહ્યા છે ? ભગવન્‌ ! ભવનવાસી દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ ૧,૮૦,૦૦૦ યોજન બાહલ્યવાળી રત્નપ્રભા પૃથ્વીમાં ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રાનુસાર ભવનાવાસ સુધી બધું જ કહેવું. ત્યાં ભવનવાસી દેવોના ૭,૭૨,૦૦,૦૦૦ ભવનાવાસો કહેલા છે. ત્યાં ઘણા ભવનવાસી દેવો વસે છે – અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર આદિનું વર્ણન પ્રજ્ઞાપના મુજબ કહેવું. સૂત્ર– ૧૫૫. ભગવન્‌ ! અસુરકુમાર દેવોના ભવનો ક્યાં કહ્યા છે ? એ પ્રમાણે પ્રજ્ઞાપનાના ‘સ્થાનપદ’માં કહ્યા મુજબ જાણવું યાવત્‌ તે દેવો સુખપૂર્વક વિચરે છે. ભગવન્‌ ! દક્ષિણના અસુરકુમાર દેવોના ભવનોની પૃચ્છા. સ્થાનપદ મુજબ ‘ચમર’ સુધી કહેવું. ત્યાં અસુર – કુમારરાજ અસુરકુમારેન્દ્ર વસે છે યાવત્‌ દિવ્ય સુખોપભોગ કરતો વિચરે છે. સૂત્ર સંદર્ભ– ૧૫૨–૧૫૫
Mool Sutra Transliteration : [sutra] se kim tam deva? Deva chauvviha pannatta, tam jaha–bhavanavasi vanamamtara joisiya vemaniya.
Sutra Meaning Transliteration : Sutra– 152. Te devo kona chhe\? Chara bhede chhe, te a – bhavanavasi, vyamtara, jyotishka, vaimanika. Sutra– 153. Te bhavanavasi shum chhe\? Dasha bhede kahela chhe – asurakumara adi, jema prajnyapana sutramam devona bhedo kahya chhe, tema kaheva yavat anuttaropapatiko pamcha bhede kahya chhe – vijaya, vaijayamta, jayamta, aparajita, sarvarthasiddha. A anuttaropapatika kahya. Sutra– 154. Bhagavan ! Te bhavanavasi devona bhavano kyam kahya chhe\? Bhagavan ! Bhavanavasi devo kyam vase chhe\? Gautama ! A 1,80,000 yojana bahalyavali ratnaprabha prithvimam ityadi prajnyapana sutranusara bhavanavasa sudhi badhum ja kahevum. Tyam bhavanavasi devona 7,72,00,000 bhavanavaso kahela chhe. Tyam ghana bhavanavasi devo vase chhe – asurakumara, nagakumara, suvarnakumara adinum varnana prajnyapana mujaba kahevum. Sutra– 155. Bhagavan ! Asurakumara devona bhavano kyam kahya chhe\? E pramane prajnyapanana ‘sthanapada’mam kahya mujaba janavum yavat te devo sukhapurvaka vichare chhe. Bhagavan ! Dakshinana asurakumara devona bhavanoni prichchha. Sthanapada mujaba ‘chamara’ sudhi kahevum. Tyam asura – kumararaja asurakumarendra vase chhe yavat divya sukhopabhoga karato vichare chhe. Sutra samdarbha– 152–155