Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105917
Scripture Name( English ): Jivajivabhigam Translated Scripture Name : જીવાભિગમ ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

चतुर्विध जीव प्रतिपत्ति

Translated Chapter :

ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ

Section : नैरयिक उद्देशक-३ Translated Section : નૈરયિક ઉદ્દેશક-૩
Sutra Number : 117 Category : Upang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए नेरइया केरिसयं पोग्गलपरिणामं पच्चणुभवमाणा विहरंति? गोयमा! अनिट्ठं जाव अमणामं। एवं जाव अहेसत्तमाए। एवं– वेदना लेस्स खुहा पिवासा वाहि उस्सास अनुताव कोह मान माया लोह आहारसण्णा भयसण्णा मेहुणसण्णा परिग्गहसण्णा पोग्गल परिणामाइं।
Sutra Meaning : સૂત્ર– ૧૧૭. ભગવન્‌ ! આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક કેવા પ્રકારના પુદ્‌ગલ પરિણામોને અનુભવતા વિચરે છે ? ગૌતમ ! અનિષ્ટ યાવત્‌ અમણામ. એ રીતે અધઃસપ્તમી સુધી જાણવું. સૂત્ર– ૧૧૮. આ સાતમી પૃથ્વીમાં પ્રાયઃ નરવૃષભ, વાસુદેવ, જલચર, માંડલિક, રાજા અને મહારંભી ગૃહસ્થ ઉત્પન્ન થાય છે. સૂત્ર– ૧૧૯. નારકોમાં અંતર્મુહૂર્ત્ત, તિર્યંચ અને મનુષ્યોમાં ચાર અંતર્મુહૂર્ત્ત, દેવોમાં અર્ધમાસ ઉત્કૃષ્ટ વિકુર્વણા કાળ કહ્યો છે. સૂત્ર– ૧૨૦. જે પુદ્‌ગલ અનિષ્ટ છે, તે નિયમા તેઓ આહાર કરે છે તેમનું સંસ્થાન નિયમા જઘન્ય અને હુંડ જાણવું. સૂત્ર– ૧૨૧. બધા નૈરયિકોની વિકુર્વણા અશુભ જ હોય છે. વૈક્રિય શરીર પણ અસંહનનયુક્ત અને હુંડ સંસ્થાન હોય છે. સૂત્ર– ૧૨૨. સર્વે નરક પૃથ્વીઓમાં અને કોઈપણ સ્થિતિવાળા નૈરયિકનો જન્મ અને નરકભવ અશાતાવાળો અને દુઃખમય હોય છે. સૂત્ર– ૧૨૩. નૈરયિક જીવમાં કોઈ જીવ ઉપપાત સમયે, પૂર્વ સાંગતિક દેવના નિમિત્તે, કોઈ શુભ અધ્યવસાયથી અથવા કર્માનુભાવથી સાતાનું વેદન કરે છે. સૂત્ર– ૧૨૪. સેંકડો વેદનાથી અવગાઢ હોવાથી દુઃખોથી વ્યાપ્ત નારક ઉત્કૃષ્ટ ૫૦૦ યોજન ઉછળે છે. સૂત્ર– ૧૨૫. રાત – દિન દુઃખોથી પચતા નૈરયિકોને નરકમાં પલક ઝપકાવવા માત્ર કાળ પણ સુખ નથી, સદા દુઃખી જ રહે છે. સૂત્ર– ૧૨૬. તૈજસ – કાર્મણ શરીર, સૂક્ષ્મ શરીર અને અપર્યાપ્તા જીવો દ્વારા મૂકાતા શરીર હજારો ખંડોમાં ખંડિત થઈ વિખરાય છે. સૂત્ર– ૧૨૭. નરકોમાં નૈરયિકોને અતિશીત – અતિઉષ્ણ – અતિ તૃષા, અતિ ભૂખ, અતિ ભય અને સેંકડો દુઃખ નિરંતર રહે છે. સૂત્ર– ૧૨૮. આ ગાથાઓમાં ભિન્ન મુહૂર્ત્તો, પુદ્‌ગલ, અશુભ, અશાતા, ઉપપાત, ઉત્પાત, અક્ષી, શરીરનું વર્ણન છે. સૂત્ર– ૧૨૯. તે આ નૈરયિકોનું વર્ણન થયું. સૂત્ર સંદર્ભ– ૧૧૭–૧૨૯
Mool Sutra Transliteration : [sutra] imise nam bhamte! Rayanappabhae pudhavie neraiya kerisayam poggalaparinamam pachchanubhavamana viharamti? Goyama! Anittham java amanamam. Evam java ahesattamae. Evam– vedana lessa khuha pivasa vahi ussasa anutava koha mana maya loha aharasanna bhayasanna mehunasanna pariggahasanna poggala parinamaim.
Sutra Meaning Transliteration : Sutra– 117. Bhagavan ! A ratnaprabha prithvina nairayika keva prakarana pudgala parinamone anubhavata vichare chhe\? Gautama ! Anishta yavat amanama. E rite adhahsaptami sudhi janavum. Sutra– 118. A satami prithvimam prayah naravrishabha, vasudeva, jalachara, mamdalika, raja ane maharambhi grihastha utpanna thaya chhe. Sutra– 119. Narakomam amtarmuhurtta, tiryamcha ane manushyomam chara amtarmuhurtta, devomam ardhamasa utkrishta vikurvana kala kahyo chhe. Sutra– 120. Je pudgala anishta chhe, te niyama teo ahara kare chhe temanum samsthana niyama jaghanya ane humda janavum. Sutra– 121. Badha nairayikoni vikurvana ashubha ja hoya chhe. Vaikriya sharira pana asamhananayukta ane humda samsthana hoya chhe. Sutra– 122. Sarve naraka prithviomam ane koipana sthitivala nairayikano janma ane narakabhava ashatavalo ane duhkhamaya hoya chhe. Sutra– 123. Nairayika jivamam koi jiva upapata samaye, purva samgatika devana nimitte, koi shubha adhyavasayathi athava karmanubhavathi satanum vedana kare chhe. Sutra– 124. Semkado vedanathi avagadha hovathi duhkhothi vyapta naraka utkrishta 500 yojana uchhale chhe. Sutra– 125. Rata – dina duhkhothi pachata nairayikone narakamam palaka jhapakavava matra kala pana sukha nathi, sada duhkhi ja rahe chhe. Sutra– 126. Taijasa – karmana sharira, sukshma sharira ane aparyapta jivo dvara mukata sharira hajaro khamdomam khamdita thai vikharaya chhe. Sutra– 127. Narakomam nairayikone atishita – atiushna – ati trisha, ati bhukha, ati bhaya ane semkado duhkha niramtara rahe chhe. Sutra– 128. A gathaomam bhinna muhurtto, pudgala, ashubha, ashata, upapata, utpata, akshi, shariranum varnana chhe. Sutra– 129. Te a nairayikonum varnana thayum. Sutra samdarbha– 117–129