Sutra Navigation: Auppatik ( ઔપપાતિક ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105635
Scripture Name( English ): Auppatik Translated Scripture Name : ઔપપાતિક ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

समवसरण वर्णन

Translated Chapter :

સમવસરણ વર્ણન

Section : Translated Section :
Sutra Number : 35 Category : Upang-01
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जह नरगा गम्मंती, जे नरगा जा वेयणा नरए सारीरमाणसाइं, दुक्खाइं तिरिक्खजोणीए
Sutra Meaning : સૂત્ર ૩૫. જે નરકમાં જાય છે, તે ત્યાં નૈરયિકો જેવી વેદના પામે છે. તિર્યંચયોનિકમાં શારીરિક માનસિક દુઃખ પામે છે. સૂત્ર ૩૬. મનુષ્યજીવન અનિત્ય છે. વ્યાધિ જરા મરણ વેદના પ્રચૂર છે. દેવલોકમાં દેવઋદ્ધિ અને દેવસૌખ્ય પામે છે. સૂત્ર ૩૭. ભગવંતે નરક, તિર્યંચયોનિ, માનુષભાવ, દેવલોક તથા સિદ્ધ, સિદ્ધાવસ્થા અને જીવનિકાયનું કથન કરેલ છે. સૂત્ર ૩૮. જે રીતે જીવ બંધાય છે, મૂકાય છે અને પરિક્લેશ પામે છે. કેટલાક અપ્રતિબદ્ધ જીવો જે રીતે દુઃખોનો અંત કરે છે. સૂત્ર ૩૯. પીડા અને આકુળતાપૂર્ણ ચિત્તવાળા જીવ દુઃખસાગરને પામે છે, જે રીતે વૈરાગ્ય પામેલ જીવ કર્મદળનો ધ્વંસ કરે છે. સૂત્ર સંદર્ભ ૩૫૩૯
Mool Sutra Transliteration : [gatha] jaha naraga gammamti, je naraga ja ya veyana narae. Sariramanasaim, dukkhaim tirikkhajonie.
Sutra Meaning Transliteration : Sutra 35. Je narakamam jaya chhe, te tyam nairayiko jevi vedana pame chhe. Tiryamchayonikamam sharirika manasika duhkha pame chhe. Sutra 36. Manushyajivana anitya chhe. Vyadhi jara marana vedana prachura chhe. Devalokamam devariddhi ane devasaukhya pame chhe. Sutra 37. Bhagavamte naraka, tiryamchayoni, manushabhava, devaloka tatha siddha, siddhavastha ane chha jivanikayanum kathana karela chhe. Sutra 38. Je rite jiva bamdhaya chhe, mukaya chhe ane pariklesha pame chhe. Ketalaka apratibaddha jivo je rite duhkhono amta kare chhe. Sutra 39. Pida ane akulatapurna chittavala jiva duhkhasagarane pame chhe, je rite vairagya pamela jiva karmadalano dhvamsa kare chhe. Sutra samdarbha 3539