Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104478
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-२६ जीव, लंश्या, पक्खियं, दृष्टि, अज्ञान

Translated Chapter :

શતક-૨૬ જીવ, લંશ્યા, પક્ખિયં, દૃષ્ટિ, અજ્ઞાન

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 978 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] नेरइए णं भंते! पावं कम्मं किं बंधी बंधइ बंधिस्सइ? गोयमा! अत्थेगतिए बंधी, पढम-बितिया। सलेस्से णं भंते! नेरइए पावं कम्मं? एवं चेव। एवं कण्हलेस्से वि, नीललेस्से वि, काउलेस्से वि। एवं कण्हपक्खिए सुक्कपक्खिए, सम्मदिट्ठी मिच्छादिट्ठी सम्मामिच्छादिट्ठी, नाणी आभिनिबोहियनाणी सुयनाणी ओहिनाणी, अन्नाणी मइअन्नाणी सुयअन्नाणी विभंगनाणी, आहारसण्णोवउत्ते जाव परिग्गहसण्णोवउत्ते, सवेदए नपुंसकवेदए, सकसायी जाव लोभकसायी सजोगी मणजोगी वइजोगी कायजोगी, सागरोवउत्ते अनागारोवउत्ते– एएसु सव्वेसु पदेसु पढम-बितिया भंगा भाणियव्वा। एवं असुरकुमारस्स वि वत्तव्वया भाणियव्वा, नवरं–तेउलेसा, इत्थिवेदग-पुरिसवेदगा य अब्भहिया, नपुंसगवेदगा न भण्णति, सेसं तं चेव, सव्वत्थ पढम-बितिया भंगा। एवं जाव थणियकुमारस्स। एवं पुढविकाइयस्स वि, आउकाइयस्स वि जाव पंचिंदियतिरिक्ख-जोणियस्स वि सव्वत्थ वि पढम-बितिया भंगा, नवरं–जस्स जा लेस्सा। दिट्ठी, नाणं, अन्नाणं, वेदो, जोगो य अत्थि तं तस्स भाणियव्वं, सेसं तहेव। मणूसस्स जच्चेव जीवपदे वत्तव्वया सच्चेव निरवसेसा भाणियव्वा। वाणमंतरस्स जहा असुरकुमारस्स। जोइसियस्स वेमानियस्स एवं चेव, नवरं–लेस्साओ जाणियव्वाओ, सेसं तहेव भाणियव्वं।
Sutra Meaning : સૂત્ર– ૯૭૮. ભગવન્‌ ! નૈરયિકે પાપકર્મને બાંધ્યુ, બાંધે છે, બાંધશે ? ગૌતમ! કેટલાક બાંધે, પહેલો – બીજો ભંગ. ભગવન્‌ ! સલેશ્યી નૈરયિક પાપકર્મ ? પૂર્વવત્‌. એ પ્રમાણે કૃષ્ણલેશ્યી, નીલલેશ્યી, કાપોતલેશ્યીને જાણવા. એ પ્રમાણે કૃષ્ણપાક્ષિક, શુક્લપાક્ષિકને. સમ્યગ્‌દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, મિશ્રદૃષ્ટિને. જ્ઞાની, આભિનિબોધિક યાવત્‌ અવધિજ્ઞાનીને અજ્ઞાની, મતિ આદિ ત્રણે અજ્ઞાનીને યાવત્‌ પરિગ્રહ સંજ્ઞોપયુક્તને. સવેદકને, નપુંસક વેદકને. સકષાયી યાવત્‌ લોભ – કષાયીને. સયોગી, મન – વચન – કાય યોગીને. સાકાર – અનાકાર ઉપયુક્તને. આ બધા પદમાં પહેલો અને બીજો ભંગ કહેવા. એ પ્રમાણે અસુરકુમારની વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે તેજોલેશ્યા, સ્ત્રીવેદક – પુરુષવેદકને અધિક કહેવા. નપુંસક વેદકને ન કહેવા. બાકી પૂર્વવત્‌. એ રીતે જ પહેલો – બીજો ભંગ કહેવો. આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી કહેવું. આ પ્રમાણે પૃથ્વીકાયિકને, અપ્‌કાયિકને યાવત્‌ પંચેન્દ્રિય તિર્યંચયોનિકને, એ બધે પહેલો – બીજો ભંગ કહેવો. વિશેષ એ કે – જેને જેટલી લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, વેદ, યોગ જે જેને હોય, તે તેને કહેવા. બાકી પૂર્વવત્‌ તેમજ જાણવુ. મનુષ્યને જીવપદની વક્તવ્યતા માફક બધુ સંપૂર્ણ કહેવું. વ્યંતરને અસુરકુમાર મુજબ કહેવા. જ્યોતિષ્ક, વૈમાનિકને તેમજ કહેવા. વિશેષ એ કે લેશ્યા જાણી લેવી. બાકી પૂર્વવત્‌. સૂત્ર– ૯૭૯. ભગવન્‌ ! જીવે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે. એ પ્રમાણે જેમ પાપકર્મની વક્તવ્યતા છે તેમજ જ્ઞાનાવરણીયની કહેવી. વિશેષ એ કે – જીવ અને મનુષ્યમાં સકષાયી યાવત્‌ લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો. બાકીનું પૂર્વવત્‌. યાવત્‌ વૈમાનિક કહેવું. એ રીતે દર્શનાવરણીય કર્મના દંડક પણ સંપૂર્ણ કહેવા. ભગવન્‌ ! જીવે વેદનીયકર્મ શું બાંધ્યુ છે૦ પ્રશ્ન ? ગૌતમ ૧. કેટલાકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે. ૨. કેટલાકે બાંધ્યુ છે, બાંધે છે, બાંધશે નહીં. ૩. કેટલાકે બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે નહીં. સલેશ્યીને એ પ્રમાણે જ ત્રીજા સિવાયના ત્રણ ભંગો છે. કૃષ્ણલેશ્યા યાવત્‌ પદ્મલેશ્યામાં પહેલો – બીજો ભંગ. શુક્લ લેશ્યીને ત્રીજા સિવાયના ત્રણ ભંગ. અલેશ્યીને ચોથો ભંગ કહેવો. કૃષ્ણપાક્ષિકને પહેલા બે ભંગો, શુક્લપાક્ષિકને ત્રીજા સિવાય ત્રણ ભંગો. એ પ્રમાણે સમ્યગ્‌દૃષ્ટિને પણ છે. મિથ્યા દૃષ્ટિ, મિશ્ર દૃષ્ટિને પહેલો – બીજો. જ્ઞાનીને ત્રીજા સિવાયના, આભિનિબોધિક યાવત્‌ મનઃપર્યવજ્ઞાનીને પહેલો – બીજો. કેવળજ્ઞાનીને ત્રીજા સિવાયના. એ પ્રમાણે નોસંજ્ઞોપયુક્ત, અવેદક, અકષાયી, સાકારોપયુક્ત, અનાકાર ઉપયુક્ત એ બધાને ત્રીજા સિવાયના, અયોગીને છેલ્લો, બાકીનાને પહેલો – બીજો ભંગ જાણવો. ભગવન્‌ ! નૈરયિકે વેદનીય કર્મ બાંધ્યુ, બાંધે છે૦ ? આ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી જેને જે હોય તે કહેવું. તેમાં પહેલો – બીજો ભંગ છે. માત્ર મનુષ્યને જીવો મુજબ કહેવા. ભગવન્‌ ! જીવે મોહનીય કર્મ બાંધ્યુ૦ ? જેમ પાપકર્મ તેમ મોહનીય પણ સંપૂર્ણ વૈમાનિક પર્યન્ત કહેવુ. સૂત્ર સંદર્ભ– ૯૭૮, ૯૭૯
Mool Sutra Transliteration : [sutra] neraie nam bhamte! Pavam kammam kim bamdhi bamdhai bamdhissai? Goyama! Atthegatie bamdhi, padhama-bitiya. Salesse nam bhamte! Neraie pavam kammam? Evam cheva. Evam kanhalesse vi, nilalesse vi, kaulesse vi. Evam kanhapakkhie sukkapakkhie, sammaditthi michchhaditthi sammamichchhaditthi, nani abhinibohiyanani suyanani ohinani, annani maiannani suyaannani vibhamganani, aharasannovautte java pariggahasannovautte, savedae napumsakavedae, sakasayi java lobhakasayi sajogi manajogi vaijogi kayajogi, sagarovautte anagarovautte– eesu savvesu padesu padhama-bitiya bhamga bhaniyavva. Evam asurakumarassa vi vattavvaya bhaniyavva, navaram–teulesa, itthivedaga-purisavedaga ya abbhahiya, napumsagavedaga na bhannati, sesam tam cheva, savvattha padhama-bitiya bhamga. Evam java thaniyakumarassa. Evam pudhavikaiyassa vi, aukaiyassa vi java pamchimdiyatirikkha-joniyassa vi savvattha vi padhama-bitiya bhamga, navaram–jassa ja lessa. Ditthi, nanam, annanam, vedo, jogo ya atthi tam tassa bhaniyavvam, sesam taheva. Manusassa jachcheva jivapade vattavvaya sachcheva niravasesa bhaniyavva. Vanamamtarassa jaha asurakumarassa. Joisiyassa vemaniyassa evam cheva, navaram–lessao janiyavvao, sesam taheva bhaniyavvam.
Sutra Meaning Transliteration : Sutra– 978. Bhagavan ! Nairayike papakarmane bamdhyu, bamdhe chhe, bamdhashe\? Gautama! Ketalaka bamdhe, pahelo – bijo bhamga. Bhagavan ! Saleshyi nairayika papakarma\? Purvavat. E pramane krishnaleshyi, nilaleshyi, kapotaleshyine janava. E pramane krishnapakshika, shuklapakshikane. Samyagdrishti, mithyadrishti, mishradrishtine. Jnyani, abhinibodhika yavat avadhijnyanine ajnyani, mati adi trane ajnyanine yavat parigraha samjnyopayuktane. Savedakane, napumsaka vedakane. Sakashayi yavat lobha – kashayine. Sayogi, mana – vachana – kaya yogine. Sakara – anakara upayuktane. A badha padamam pahelo ane bijo bhamga kaheva. E pramane asurakumarani vaktavyata kahevi. Vishesha e ke tejoleshya, strivedaka – purushavedakane adhika kaheva. Napumsaka vedakane na kaheva. Baki purvavat. E rite ja pahelo – bijo bhamga kahevo. A pramane stanitakumara sudhi kahevum. A pramane prithvikayikane, apkayikane yavat pamchendriya tiryamchayonikane, e badhe pahelo – bijo bhamga kahevo. Vishesha e ke – jene jetali leshya, drishti, jnyana, ajnyana, veda, yoga je jene hoya, te tene kaheva. Baki purvavat temaja janavu. Manushyane jivapadani vaktavyata maphaka badhu sampurna kahevum. Vyamtarane asurakumara mujaba kaheva. Jyotishka, vaimanikane temaja kaheva. Vishesha e ke leshya jani levi. Baki purvavat. Sutra– 979. Bhagavan ! Jive jnyanavaraniya karma bamdhyu chhe, bamdhe chhe, bamdhashe. E pramane jema papakarmani vaktavyata chhe temaja jnyanavaraniyani kahevi. Vishesha e ke – jiva ane manushyamam sakashayi yavat lobhakashayimam pahelo, bijo bhamga kahevo. Bakinum purvavat. Yavat vaimanika kahevum. E rite darshanavaraniya karmana damdaka pana sampurna kaheva. Bhagavan ! Jive vedaniyakarma shum bamdhyu chhe0 prashna\? Gautama 1. Ketalake bamdhyu chhe, bamdhe chhe, bamdhashe. 2. Ketalake bamdhyu chhe, bamdhe chhe, bamdhashe nahim. 3. Ketalake bamdhyu chhe, bamdhato nathi, bamdhashe nahim. Saleshyine e pramane ja trija sivayana trana bhamgo chhe. Krishnaleshya yavat padmaleshyamam pahelo – bijo bhamga. Shukla leshyine trija sivayana trana bhamga. Aleshyine chotho bhamga kahevo. Krishnapakshikane pahela be bhamgo, shuklapakshikane trija sivaya trana bhamgo. E pramane samyagdrishtine pana chhe. Mithya drishti, mishra drishtine pahelo – bijo. Jnyanine trija sivayana, abhinibodhika yavat manahparyavajnyanine pahelo – bijo. Kevalajnyanine trija sivayana. E pramane nosamjnyopayukta, avedaka, akashayi, sakaropayukta, anakara upayukta e badhane trija sivayana, ayogine chhello, bakinane pahelo – bijo bhamga janavo. Bhagavan ! Nairayike vedaniya karma bamdhyu, bamdhe chhe0\? A pramane nairayikathi vaimanika sudhi jene je hoya te kahevum. Temam pahelo – bijo bhamga chhe. Matra manushyane jivo mujaba kaheva. Bhagavan ! Jive mohaniya karma bamdhyu0\? Jema papakarma tema mohaniya pana sampurna vaimanika paryanta kahevu. Sutra samdarbha– 978, 979