Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104442 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-२५ |
Translated Chapter : |
શતક-૨૫ |
Section : | उद्देशक-७ संयत | Translated Section : | ઉદ્દેશક-૭ સંયત |
Sutra Number : | 942 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] सामाइयसंजए णं भंते! किं सवेदए होज्जा? अवेदए होज्जा? गोयमा! सवेदए वा होज्जा, अवेदए वा होज्जा। जइ सवेदए–एवं जहा कसायकुसीले तहेव निरवसेसं। एवं छेदोवट्ठावणियसंजए वि। परिहारविसुद्धियसंजओ जहा पुलाओ। सुहुमसंपराय-संजओ अहक्खायसंजओ य तहा नियंठो। सामाइयसंजए णं भंते! किं सरागे होज्जा? वीयरागे होज्जा? गोयमा! सरागे होज्जा, नो वीयरागे होज्जा। एवं जाव सुहुमसंपरायसंजए। अहक्खायसंजए। जहा नियंठे। सामाइयसंजए णं भंते! किं ठियकप्पे होज्जा? अट्ठियकप्पे होज्जा? गोयमा! ठियकप्पे वा होज्जा, अट्ठियकप्पे वा होज्जा। छेदोवट्ठावणियसंजए–पुच्छा। गोयमा! ठियकप्पे होज्जा, नो अट्ठियकप्पे होज्जा। एवं परिहारविसुद्धियसंजए वि। सेसा जहा सामाइयसंजए। सामाइयसंजए णं भंते! किं जिनकप्पे होज्जा? थेरकप्पे होज्जा? कप्पातीते होज्जा? गोयमा! जिनकप्पे वा होज्जा, जहा कसायकुसीले तहेव निरवसेसं। छेदोवट्ठावणिओ परिहार-विसुद्धिओ य जहा बउसो। सेसा जहा नियंठे। | ||
Sutra Meaning : | સૂત્ર– ૯૪૨. ભગવન્ ! સામાયિક સંયત, શું સવેદી હોય કે અવેદી ? ગૌતમ ! સવેદી પણ હોય, અવેદી પણ હોય. જો સવેદી હોય તો કષાયકુશીલવત્ બધું કહેવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત જાણવા. પરિહાર વિશુદ્ધિક સંયતને પુલાકવત્ જાણવા. સૂક્ષ્મ સંપરાય સંયત અને યથાખ્યાત સંયત બંનેને નિર્ગ્રન્થ સમાન જાણવા. ભગવન્ ! સામાયિક સંયત, શું સરાગ હોય કે વીતરાગ હોય ? ગૌતમ ! તે સરાગ હોય, વીતરાગ નહીં. એ પ્રમાણે સૂક્ષ્મ સંપરાય સંયત સુધી કહેવું. યથાખ્યાત સંયતને નિર્ગ્રન્થને સમાન કહેવા. ભગવન્ ! સામાયિક સંયત, શું સ્થિતકલ્પમાં હોય કે અસ્થિત કલ્પમાં હોય ? ગૌતમ! સ્થિતકલ્પમાં પણ હોય, અસ્થિતકલ્પમાં પણ હોય. છેદોપસ્થાપનીય સંયતનો પ્રશ્ન ? ગૌતમ! સ્થિતકલ્પમાં હોય, અસ્થિતકલ્પમાં ન હોય, એ પ્રમાણે પરિહારવિશુદ્ધિ કહેવા. બાકીના સામાયિક સંયતવત્ જાણવા. ભગવન્ ! સામાયિક સંયત, શું જિનકલ્પમાં હોય, સ્થવિર કલ્પમાં હોય કે કલ્પાતીત હોય ? ગૌતમ ! કષાયકુશીલ માફક સંપૂર્ણ કહેવા. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક બકુશ માફક કહેવા. બાકીના નિર્ગ્રન્થ માફક કહેવા. સૂત્ર– ૯૪૩. ભગવન્ ! સામાયિક સંયત શું પુલાક હોય યાવત્ સ્નાતક હોય ? ગૌતમ ! પુલાક, બકુશ યાવત્ કષાય – કુશીલ હોય, પણ નિર્ગ્રન્થ કે સ્નાતક ન હોય. એ પ્રમાણે છેદોપસ્થાપનીય જાણવા. પરિહારવિશુદ્ધિક સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! પુલાક, બકુશ કે પ્રતિસેવના કુશીલ ન હોય પણ કષાયકુશીલ હોય, નિર્ગ્રન્થ કે સ્નાતક ન હોય. એ પ્રમાણે સૂક્ષ્મ – સંપરાય પણ જાણવા. યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ! પુલાક યાવત્ કષાયકુશીલ ન હોય. નિર્ગ્રન્થ કે સ્નાતક હોય. ભગવન્ ! સામાયિક સંયત, શું પ્રતિસેવી હોય કે અપ્રતિસેવી ? ગૌતમ ! પ્રતિસેવી હોય, અપ્રતિસેવી ન હોય. જો પ્રતિસેવી હોય તો શું મૂલગુણ પ્રતિસેવી હોય૦? બાકી પુલાક મુજબ કહેવું. છેદોપસ્થાપનીય સંયતને સામાયિક સંયત માફક જાણવા. પરિહાર વિશુદ્ધિ સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! પ્રતિસેવી ન હોય, અપ્રતિસેવી હોય. એ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી કહેવું. ભગવન્ ! સામાયિક સંયત કેટલા જ્ઞાનમાં હોય ? બે, ત્રણ કે ચાર જ્ઞાનમાં હોય. એ રીતે જેમ કષાયકુશીલ કહ્યા, તેમ ચાર જ્ઞાન ભજનાએ કહેવા. એ પ્રમાણે યાવત્ સૂક્ષ્મસંપરાય કહેવા. યથાખ્યાત સંયતને પાંચ જ્ઞાન ભજનાએ જ્ઞાનોદ્દેશક મુજબ કહેવા. ભગવન્ ! સામાયિક સંયત, કેટલું શ્રુત ભણે ? ગૌતમ! જઘન્યથી અષ્ટ પ્રવચન માતા, કષાયકુશીલમાં કહ્યા મુજબ કહેવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય કહેવા. પરિહાર વિશુદ્ધિ સંયત વિશે પ્રશ્ન? ગૌતમ ! જઘન્યથી નવમાં પૂર્વની બીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટથી અસંપૂર્ણ દશ પૂર્વો ભણે. સૂક્ષ્મ સંપરાય સામાયિક સંયત મુજબ કહેવા. યથાખ્યાત સંયતનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી અષ્ટપ્રવચન માતા, ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વો કે શ્રુતવ્યતિરિક્ત હોય. ભગવન્ ! સામાયિક સંયત શું તીર્થમાં હોય કે અતીર્થમાં ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં પણ હોય, કષાય – કુશીલવત્ કહેવા. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક પુલાકવત્ કહેવા. બાકીના સંયતોને સામાયિક સંયત માફક કહેવા. ભગવન્ ! સામાયિક સંયત, શું સ્વલિંગે હોય, અન્ય લિંગે હોય કે ગૃહી લિંગે હોય ? પુલાક માફક કહેવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા. ભગવન્ ! પરિહાર વિશુદ્ધિક સંયત વિશે પ્રશ્ન? ગૌતમ! તે દ્રવ્યલિંગ અને ભાવલિંગની અપેક્ષાએ સ્વલિંગી હોય, અન્યલિંગી કે ગૃહીલિંગી ન હોય. બાકીના સંયતો, સામાયિક સંયતવત્ કહેવા. ભગવન્ ! સામાયિક સંયત કેટલા શરીરી હોય ? ગૌતમ! ત્રણ, ચાર કે પાંચ. કષાયકુશીલમાં કહ્યા મુજબ જાણવા, એ પ્રમાણે છેદોપસ્થાપનીયને પણ કહેવા. બાકીના સંયત પુલાકવત્ કહેવા. ભગવન્ ! સામાયિક સંયત શું કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં હોય ? ગૌતમ ! જન્મ અને સદ્ભાવને આશ્રીને કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં ન હોય, બકુશ માફક કહેવા. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ કહેવા, પરિહાર વિશુદ્ધિકને પુલાકવત્ કહેવા. બાકીના સામાયિક સંયતવત્ જાણવા. સૂત્ર સંદર્ભ– ૯૪૨, ૯૪૩ | ||
Mool Sutra Transliteration : | [sutra] samaiyasamjae nam bhamte! Kim savedae hojja? Avedae hojja? Goyama! Savedae va hojja, avedae va hojja. Jai savedae–evam jaha kasayakusile taheva niravasesam. Evam chhedovatthavaniyasamjae vi. Pariharavisuddhiyasamjao jaha pulao. Suhumasamparaya-samjao ahakkhayasamjao ya taha niyamtho. Samaiyasamjae nam bhamte! Kim sarage hojja? Viyarage hojja? Goyama! Sarage hojja, no viyarage hojja. Evam java suhumasamparayasamjae. Ahakkhayasamjae. Jaha niyamthe. Samaiyasamjae nam bhamte! Kim thiyakappe hojja? Atthiyakappe hojja? Goyama! Thiyakappe va hojja, atthiyakappe va hojja. Chhedovatthavaniyasamjae–puchchha. Goyama! Thiyakappe hojja, no atthiyakappe hojja. Evam pariharavisuddhiyasamjae vi. Sesa jaha samaiyasamjae. Samaiyasamjae nam bhamte! Kim jinakappe hojja? Therakappe hojja? Kappatite hojja? Goyama! Jinakappe va hojja, jaha kasayakusile taheva niravasesam. Chhedovatthavanio parihara-visuddhio ya jaha bauso. Sesa jaha niyamthe. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 942. Bhagavan ! Samayika samyata, shum savedi hoya ke avedi\? Gautama ! Savedi pana hoya, avedi pana hoya. Jo savedi hoya to kashayakushilavat badhum kahevum. E pramane chhedopasthapaniya samyata janava. Parihara vishuddhika samyatane pulakavat janava. Sukshma samparaya samyata ane yathakhyata samyata bamnene nirgrantha samana janava. Bhagavan ! Samayika samyata, shum saraga hoya ke vitaraga hoya\? Gautama ! Te saraga hoya, vitaraga nahim. E pramane sukshma samparaya samyata sudhi kahevum. Yathakhyata samyatane nirgranthane samana kaheva. Bhagavan ! Samayika samyata, shum sthitakalpamam hoya ke asthita kalpamam hoya\? Gautama! Sthitakalpamam pana hoya, asthitakalpamam pana hoya. Chhedopasthapaniya samyatano prashna\? Gautama! Sthitakalpamam hoya, asthitakalpamam na hoya, e pramane pariharavishuddhi kaheva. Bakina samayika samyatavat janava. Bhagavan ! Samayika samyata, shum jinakalpamam hoya, sthavira kalpamam hoya ke kalpatita hoya\? Gautama ! Kashayakushila maphaka sampurna kaheva. Chhedopasthapaniya ane pariharavishuddhika bakusha maphaka kaheva. Bakina nirgrantha maphaka kaheva. Sutra– 943. Bhagavan ! Samayika samyata shum pulaka hoya yavat snataka hoya\? Gautama ! Pulaka, bakusha yavat kashaya – kushila hoya, pana nirgrantha ke snataka na hoya. E pramane chhedopasthapaniya janava. Pariharavishuddhika samyata vishe prashna\? Gautama! Pulaka, bakusha ke pratisevana kushila na hoya pana kashayakushila hoya, nirgrantha ke snataka na hoya. E pramane sukshma – samparaya pana janava. Yathakhyata samyata vishe prashna\? Gautama! Pulaka yavat kashayakushila na hoya. Nirgrantha ke snataka hoya. Bhagavan ! Samayika samyata, shum pratisevi hoya ke apratisevi\? Gautama ! Pratisevi hoya, apratisevi na hoya. Jo pratisevi hoya to shum mulaguna pratisevi hoya0? Baki pulaka mujaba kahevum. Chhedopasthapaniya samyatane samayika samyata maphaka janava. Parihara vishuddhi samyata vishe prashna\? Gautama ! Pratisevi na hoya, apratisevi hoya. E pramane yathakhyata samyata sudhi kahevum. Bhagavan ! Samayika samyata ketala jnyanamam hoya\? Be, trana ke chara jnyanamam hoya. E rite jema kashayakushila kahya, tema chara jnyana bhajanae kaheva. E pramane yavat sukshmasamparaya kaheva. Yathakhyata samyatane pamcha jnyana bhajanae jnyanoddeshaka mujaba kaheva. Bhagavan ! Samayika samyata, ketalum shruta bhane\? Gautama! Jaghanyathi ashta pravachana mata, kashayakushilamam kahya mujaba kahevum. E pramane chhedopasthapaniya kaheva. Parihara vishuddhi samyata vishe prashna? Gautama ! Jaghanyathi navamam purvani biji achara vastu, utkrishtathi asampurna dasha purvo bhane. Sukshma samparaya samayika samyata mujaba kaheva. Yathakhyata samyatano prashna\? Gautama! Jaghanyathi ashtapravachana mata, utkrishtathi chauda purvo ke shrutavyatirikta hoya. Bhagavan ! Samayika samyata shum tirthamam hoya ke atirthamam gautama! Tirthamam hoya, atirthamam pana hoya, kashaya – kushilavat kaheva. Chhedopasthapaniya ane pariharavishuddhika pulakavat kaheva. Bakina samyatone samayika samyata maphaka kaheva. Bhagavan ! Samayika samyata, shum svalimge hoya, anya limge hoya ke grihi limge hoya\? Pulaka maphaka kaheva. E pramane chhedopasthapaniya pana kaheva. Bhagavan ! Parihara vishuddhika samyata vishe prashna? Gautama! Te dravyalimga ane bhavalimgani apekshae svalimgi hoya, anyalimgi ke grihilimgi na hoya. Bakina samyato, samayika samyatavat kaheva. Bhagavan ! Samayika samyata ketala shariri hoya\? Gautama! Trana, chara ke pamcha. Kashayakushilamam kahya mujaba janava, e pramane chhedopasthapaniyane pana kaheva. Bakina samyata pulakavat kaheva. Bhagavan ! Samayika samyata shum karmabhumimam hoya, akarmabhumimam hoya\? Gautama ! Janma ane sadbhavane ashrine karmabhumimam hoya, akarmabhumimam na hoya, bakusha maphaka kaheva. E pramane chhedopasthapaniya pana kaheva, parihara vishuddhikane pulakavat kaheva. Bakina samayika samyatavat janava. Sutra samdarbha– 942, 943 |