Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104339 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-२४ |
Translated Chapter : |
શતક-૨૪ |
Section : | उद्देशक-१ नैरयिक | Translated Section : | ઉદ્દેશક-૧ નૈરયિક |
Sutra Number : | 839 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जइ सण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति किं संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्ख- जोणिएहिंतो उववज्जंति? असंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति? गोयमा! संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, नो असंखेज्जवासाउय सण्णिपंचिंदियतिरिक्खजोणि-एहिंतो उववज्जंति। जइ संखेज्जवासाउय-सण्णिपंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति– किं जलचरेहिंतो उववज्जंति–पुच्छा। गोयमा! जलचरेहिंतो उववज्जंति, जहा असण्णी जाव पज्जत्तएहिंतो उववज्जंति, नो अपज्जत्त-एहिंतो उववज्जंति। पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए नेरइएसु उववज्जित्तए, से णं भंते! कतिसु पुढवीसु उववज्जेज्जा? गोयमा! सत्तसु पुढवीसु उववज्जेज्जा, तं जहा–रयणप्पभाए जाव अहेसत्तमाए। पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए रयणप्पभा-पुढविनेरइएसु उववज्जित्तए, से णं भंते! केवतियकालट्ठितीएसु उववज्जेज्जा? गोयमा! जहन्नेणं दसवासस हस्सट्ठितीएसु, उक्कोसेणं सागरोवमट्ठितीएसु उववज्जेज्जा। ते णं भंते! जीवा एगसमएणं केवतिया उववज्जंति? जहेव असण्णी। तेसि णं भंते! जीवाणं सरीरगा किंसंघयणी पन्नत्ता? गोयमा! छव्विसंघयणी पन्नत्ता, तं जहा–वइरोसभनारायसंघयणी, उसभनारायसंघयणी जाव छेवट्टसंघयणी। सरीरोगाहणा जहेव असण्णीणं जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं जोयणसहस्सं। तेसि णं भंते! जीवाणं सरीरगा किंसंठिया पन्नत्ता? गोयमा! छव्विहसंठिया पन्नत्ता, तं जहा–समचउरंसा, निग्गोहा जाव हुंडा। तेसि णं भंते! जीवाण कति लेस्साओ पन्नत्ताओ? गोयमा! छल्लेस्साओ पन्नत्ताओ, तं जहा–कण्हलेस्सा जाव सुक्कलेस्सा। दिट्ठी तिविहा वि। तिन्नि नाणा तिन्नि अन्नाणा भयणाए। जोगो तिविहो वि। सेसं जहा असण्णीणं जाव अनुबंधो, नवरं–पंच समुग्घाया आदिल्लगा। वेदो तिविहो वि, अवसेसं तं चेव जाव– से णं भंते! पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए रयणप्पभाए जाव गतिरागतिं करेज्जा? गोयमा! भवादेसेणं जहन्नेणं दो भवग्गहणाइं, उक्कोसेणं अट्ठ भवग्गहणाइं। कालादेसेणं जहन्नेणं दसवाससहस्साइं अंतो-मुहुत्तमब्भहियाइं, उक्कोसेण चत्तारि सागरोवमाइं चउहिं पुव्व-कोडीहिं अब्भहियाइं, एवतियं कालं सेवेज्जा, एवतियं कालं गतिरागतिं करेज्जा। पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए जहन्नकाल ट्ठितीएसु रयणप्पभापुढविने-रइएसु उववज्जित्तए, से णं भंते! केवतियकालट्ठितीएसु उववज्जेज्जा? गोयमा! जहन्नेणं दसवाससहस्सट्ठितीएसु, उक्कोसेण वि दसवाससहस्सट्ठितीएसु उववज्जेज्जा ते णं भंते! जीवा एगसमएणं केवतिया उववज्जंति? एवं सो चेव पढमो गमओ निरवसेसो भाणियव्वो जाव कालादेसेणं जहन्नेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाइं, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चत्तालीसाए वाससहस्सेहिं अब्भहि-याओ, एवतियं कालं सेवेज्जा, एवतियं कालं गतिरागतिं करेज्जा। सो चेव उक्कोसकालट्ठितीएसु उववन्नो जहन्नेणं सागरोवमट्ठितीएसु, उक्कोसेण वि सागरोवम-ट्ठितीएसु उववज्जेज्जा अवसेसो परिणामादीओ भवादेसपज्जवसाणी सो चेव पढमगमो नेयव्वो जाव कालादेसेणं जहन्नेणं सागरोवमं अंतोमुहुत्तमब्भहियं, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं पुव्वकोडीहिं अब्भहियाइं, एवतियं कालं सेवेज्जा, एवतियं कालं गतिरागतिं करेज्जा। जहन्नकालट्ठितीयपज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए रयणप्पभपुढविनेरइएसु उववज्जित्तए, से णं भंते! केवतिकालट्ठितीएसु उववज्जेज्जा? गोयमा! जहन्नेणं दसवाससहस्सट्ठितीएसु, उक्कोसेणं सागरोवमट्ठितीएसु उववज्जेज्जा। ते णं भंते! जीवा एगसमएणं केवतिया उववज्जंति? अवसेसो सो चेव गमओ, नवरं–इमाइं अट्ठ नाणत्ताइं– १. सरीरोगाहणा जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं धणुपुहत्तं २. लेस्साओ तिन्नि आदिल्लाओ ३. नो सम्मदिट्ठी, मिच्छा दिट्ठी, नो सम्मामिच्छदिट्ठी ४. नो नाणी, दो अन्नाणा नियमं ५. समुग्घाया आदिल्ला तिन्नि ६. आउं ७. अज्झवसाणा ८. अणुबंधो य जहेव असण्णीणं। अवसेसं जहा पढमगमए जाव कालादेसेणं जहन्नेणं दसवाससहस्साइं अंतोमुहुत्त-मब्भहियाइं, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाइं, एवतियं कालं सेवेज्जा, एवतियं कालं गतिरागतिं करेज्जा। सो चेव जहन्नकालट्ठितीएसु उववन्नो जहन्नेणं दसवाससहस्सट्ठितीएसु, उक्कोसेण वि दसवाससहस्सट्ठितीएसु उववज्जेज्जा। ते णं भंते! जीवा एगसमएणं केवतिया उववज्जंति? एवं सो चेव चउत्थो गमयो निरवसेसो भाणियव्वो जाव कालादेसेणं जहन्नेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाइं, उक्कोसेणं चत्तालीसं वाससहस्साइं चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाइं, एवतियं कालं सेवेज्जा, एवतियं कालं गतिरागतिं करेज्जा। सो चेव उक्कोसकालट्ठितीएसु उववन्नो जहन्नेणं सागरोवमट्ठितीएसु, उक्कोसेण वि सागरोवमट्ठितीएसु उववज्जेज्जा ते णं भंते! जीवा एगसमएणं केवतिया उववज्जंति? एवं सो चेव चउत्थो गमओ निरवसेसो भाणियव्वो जाव कालादेसेणं जहन्नेणं सागरोवमं अंतोमुहुत्तमब्भहियं, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाइं, एवतियं कालं सेवेज्जा, एवतियं कालं गतिरागतिं करेज्जा। उक्कोसकालट्ठितीयपज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए रयणप्पभापुढविनेरइएसु उववज्जित्तए, से णं भंते! केवतिकालट्ठितीएसु उववज्जेज्जा? गोयमा! जहन्नेणं दसवाससहस्सट्ठितीएसु, उक्कोसेणं सागरोवमट्ठितीएसु उववज्जेज्जा। ते णं भंते! जीवा एगसमएणं केवतिया उववज्जंति? अवसेसो परिणामादीओ भवादेस-पज्जवसाणो सो चेव पढमगमओ नेयव्वो, नवर–ठिती जहन्नेणं पुव्वकोडी, उक्कोसेण वि पुव्वकोडी। एवं अनुबंधो वि, सेसं तं चेव। कालादेसेणं जहन्नेणं पुव्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं पुव्वकोडीहिं अब्भहियाइं, एवतियं कालं सेवे-ज्जा, एवतियं कालं गतिरागतिं करेज्जा। सो चेव जहन्नकालट्ठितीएसु उववन्नो जहन्नेणं दसवाससहस्सट्ठितीएसु, उक्कोसेण वि दसवाससहस्सट्ठितीएसु उववज्जेज्जा। ते णं भंते! जीवा एगसमएणं केवतिया उववज्जंति? सो चेव सत्तमो गमओ निरवसेसो भाणियव्वो जाव भवा-देसो त्ति। कालादेसेणं जहन्नेणं पुव्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चत्तालीसाए वाससह-स्सेहिं अब्भहियाओ, एवतियं कालं सेवेज्जा, एवतियं कालं गतिरागतिं करेज्जा। उक्कोसकालट्ठितीयपज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए उक्कोसकालट्ठितीएसु रयणप्पभापुढविनेरइएसु उववज्जित्तए, से णं भंते! केवतिकालट्ठितीएसु उववज्जेज्जा? गोयमा! जहन्नेणं सागरोवमट्ठितीएसु, उक्कोसेण वि सागरोवमट्ठितीएसु उववज्जेज्जा। ते णं भंते! जीवा एगसमएणं केवतिया उववज्जंति? सो चेव सत्तमगमओ निरवसेसो भाणियव्वो जाव भवादेसो त्ति। कालादेसेणं जहन्नेणं सागरोवमं पुव्वकोडीए अब्भहियं, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं पुव्वकोडीहिं अब्भहियाइं, एवतियं कालं सेवेज्जा, एवतियं कालं गतिरागतिं करेज्जा। एवं एते नव गमका। उक्खेव-निक्खेवओ नवसु वि जहेव असण्णीणं। | ||
Sutra Meaning : | ૧. જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાંથી ઉપજે તો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાંથી ઉપજે કે અસંખ્યાત૦થી ? ગૌતમ! સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચથી ઉપજે. અસંખ્યાત૦ નહીં. જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી૦ યાવત્ ઉપજે ? તો જલચરથી ઉપજે૦ પ્રશ્ન ? ગૌતમ ! જલચરથી ઉપજે, જેમ અસંજ્ઞી યાવત્ પર્યાપ્તાથી ઉપજે, અપર્યાપ્તાથી નહીં. ભગવન્ ! પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે નૈરયિકમાં ઉપજવા યોગ્ય છે, તે હે ભગવન્ ! કઈ પૃથ્વીમાં ઉપજે? ગૌતમ! રત્નપ્રભાદિ સાતે પૃથ્વીમાં. ભગવન્ ! પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે રત્નપ્રભાપૃથ્વી નૈરયિકમાં ઉપજવા યોગ્ય છે, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ. ભગવન્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે ? અસંજ્ઞીવત્. ભગવન્ ! તે જીવોના શરીરો કયા સંઘયણવાળા છે ? ગૌતમ! છ સંઘયણી. તે આ – વજ્રઋષભનારાચ સંઘયણી યાવત્ સેવાર્ત્ત સંઘયણી. શરીરાવગાહના, અસંજ્ઞીવત્. જઘન્ય થી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન. ભગવન્ ! તે જીવોનું શરીર કયા સંસ્થાને છે ? છ સંસ્થાને, તે આ – સમચતુરસ્ર, ન્યગ્રોધ યાવત્ હુંડક. ભગવન્ ! તે જીવોને કેટલી લેશ્યા છે ? ગૌતમ ! છ – કૃષ્ણ યાવત્ શુક્લ લેશ્યા. દૃષ્ટિ ત્રણે. જ્ઞાન ત્રણે. અજ્ઞાન ભજનાએ. યોગ ત્રણે. બાકી બધુ અનુબંધ પર્યન્ત, અસંજ્ઞી માફક કહેવું. વિશેષ એ કે સમુદ્ઘાતો પહેલા પાંચ છે, વેદ ત્રણે છે. બાકી પૂર્વવત્ યાવત્ ભગવન્ ! તે પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક યાવત્ તિર્યંચયોનિક રત્નપ્રભા૦ યાવત્ કરે? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ વડે. કાલાદેશથી જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ, આટલો કાળ રહે યાવત્ કરે. ૨. પર્યાપ્તા સંખ્યાત યાવત્ જઘન્ય કાળ ભવિક યાવત્ તે હે ભગવન્ ! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં યાવત્ ઉપજે. ભગવન્ ! તે જીવો એ પ્રમાણે પહેલા ગમ મુજબ નિરવશેષ કહેવું યાવત્ કાલાદેશથી યાવત્ કરે. ૩. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય સાગરોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પણ તેમજ ઉપજે. બાકી પરિમાણાદિથી ભવાદેશ પર્યન્ત બધુ પહેલા ગામ પ્રમાણે જાણવુ × –. ૪. ભગવન્ ! જઘન્યકાલ સ્થિતિક પર્યાપ્ત સંખ્યાત વર્ષ આયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે રત્નપ્રભા પૃથ્વીમાં યાવત્ ઉત્પન્ન થવાયોગ્ય છે, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ. ભગવન્ ! તે જીવો૦ બાકી પહેલા ગમ મુજબ. વિશેષ આ – આ આઠમાં વિશેષતા છે. શરીરાવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ધનુષ્ પૃથક્ત્વ. લેશ્યા – પહેલી ત્રણ, મિથ્યાદૃષ્ટિ, નિયમા બે અજ્ઞાન – જ્ઞાની નહીં, પહેલા ત્રણ સમુદ્ઘાત, આયુ, અધ્યવસાય, અનુબંધ ત્રણે અસંજ્ઞી મુજબ, બાકી પહેલા ગમ મુજબ. ૫. જો તે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજે, તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સાગરોપમ સ્થિતિમાં ઉપજે. એ પ્રમાણે ચોથો ગમ સંપૂર્ણ કહેવો. ૬. ભગવન્ ! ઉત્કૃષ્ટ કાળસ્થિતિક પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુવાળા યાવત્ તિર્યંચયોનિક, જે રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, ભગવન્ ! તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિકમાં ઉપજે. ભગવન્ ! તે જીવોના પરિમાણાદિથી ભવાદેશ પર્યન્ત પહેલા ગમ મુજબ જાણવુ. માત્ર સ્થિતિ જઘન્યથી પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી. એ પ્રમાણે અનુબંધ પણ. બાકી પૂર્વવત્ કાલાદેશથી જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ અધિક પૂર્વકોડી આદિ ૭. જો તે જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થઈ જઘન્ય કે ઉત્કૃષ્ટ બંને ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો હે ભગવન્ ! તે જીવો સાતમા ગમ મુજબ સંપૂર્ણ કહેવા યાવત્ ભવાદેશ પણ યાવત્ કાલાદેશથી ૮. ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક પર્યાપ્ત યાવત્ તિર્યંચયોનિકમાં હે ભગવન્ ! જે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક યાવત્ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે ભગવન્ ! કેટલા કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્ ! તે જીવો સાતમા ગમ મુજબ સંપૂર્ણ કહેવા યાવત્ ભવાદેશથી યાવત્ કાલાદેશથી આ પ્રમાણે આ નવ ગમ છે. તેના ઉત્ક્ષેપ – નિક્ષેપ નવેમાં અસંજ્ઞી માફક કહેવા. | ||
Mool Sutra Transliteration : | [sutra] jai sannipamchimdiyatirikkhajoniehimto uvavajjamti kim samkhejjavasauyasannipamchimdiyatirikkha- joniehimto uvavajjamti? Asamkhejjavasauyasannipamchimdiyatirikkhajoniehimto uvavajjamti? Goyama! Samkhejjavasauyasannipamchimdiyatirikkhajoniehimto uvavajjamti, no asamkhejjavasauya sannipamchimdiyatirikkhajoni-ehimto uvavajjamti. Jai samkhejjavasauya-sannipamchimdiya-tirikkhajoniehimto uvavajjamti– kim jalacharehimto uvavajjamti–puchchha. Goyama! Jalacharehimto uvavajjamti, jaha asanni java pajjattaehimto uvavajjamti, no apajjatta-ehimto uvavajjamti. Pajjattasamkhejjavasauyasannipamchimdiyatirikkhajonie nam bhamte! Je bhavie neraiesu uvavajjittae, se nam bhamte! Katisu pudhavisu uvavajjejja? Goyama! Sattasu pudhavisu uvavajjejja, tam jaha–rayanappabhae java ahesattamae. Pajjattasamkhejjavasauyasannipamchimdiyatirikkhajonie nam bhamte! Je bhavie rayanappabha-pudhavineraiesu uvavajjittae, se nam bhamte! Kevatiyakalatthitiesu uvavajjejja? Goyama! Jahannenam dasavasasa hassatthitiesu, ukkosenam sagarovamatthitiesu uvavajjejja. Te nam bhamte! Jiva egasamaenam kevatiya uvavajjamti? Jaheva asanni. Tesi nam bhamte! Jivanam sariraga kimsamghayani pannatta? Goyama! Chhavvisamghayani pannatta, tam jaha–vairosabhanarayasamghayani, usabhanarayasamghayani java chhevattasamghayani. Sarirogahana jaheva asanninam jahannenam amgulassa asamkhejjaibhagam, ukkosenam joyanasahassam. Tesi nam bhamte! Jivanam sariraga kimsamthiya pannatta? Goyama! Chhavvihasamthiya pannatta, tam jaha–samachauramsa, niggoha java humda. Tesi nam bhamte! Jivana kati lessao pannattao? Goyama! Chhallessao pannattao, tam jaha–kanhalessa java sukkalessa. Ditthi tiviha vi. Tinni nana tinni annana bhayanae. Jogo tiviho vi. Sesam jaha asanninam java anubamdho, navaram–pamcha samugghaya adillaga. Vedo tiviho vi, avasesam tam cheva java– Se nam bhamte! Pajjattasamkhejjavasauyasannipamchimdiyatirikkhajonie rayanappabhae java gatiragatim karejja? Goyama! Bhavadesenam jahannenam do bhavaggahanaim, ukkosenam attha bhavaggahanaim. Kaladesenam jahannenam dasavasasahassaim amto-muhuttamabbhahiyaim, ukkosena chattari sagarovamaim chauhim puvva-kodihim abbhahiyaim, evatiyam kalam sevejja, evatiyam kalam gatiragatim karejja. Pajjattasamkhejjavasauyasannipamchimdiyatirikkhajonie nam bhamte! Je bhavie jahannakala tthitiesu rayanappabhapudhavine-raiesu uvavajjittae, se nam bhamte! Kevatiyakalatthitiesu uvavajjejja? Goyama! Jahannenam dasavasasahassatthitiesu, ukkosena vi dasavasasahassatthitiesu uvavajjejja Te nam bhamte! Jiva egasamaenam kevatiya uvavajjamti? Evam so cheva padhamo gamao niravaseso bhaniyavvo java kaladesenam jahannenam dasavasasahassaim amtomuhuttamabbhahiyaim, ukkosenam chattari puvvakodio chattalisae vasasahassehim abbhahi-yao, evatiyam kalam sevejja, evatiyam kalam gatiragatim karejja. So cheva ukkosakalatthitiesu uvavanno jahannenam sagarovamatthitiesu, ukkosena vi sagarovama-tthitiesu uvavajjejja avaseso parinamadio bhavadesapajjavasani so cheva padhamagamo neyavvo java kaladesenam jahannenam sagarovamam amtomuhuttamabbhahiyam, ukkosenam chattari sagarovamaim chauhim puvvakodihim abbhahiyaim, evatiyam kalam sevejja, evatiyam kalam gatiragatim karejja. Jahannakalatthitiyapajjattasamkhejjavasauyasannipamchimdiyatirikkhajonie nam bhamte! Je bhavie rayanappabhapudhavineraiesu uvavajjittae, se nam bhamte! Kevatikalatthitiesu uvavajjejja? Goyama! Jahannenam dasavasasahassatthitiesu, ukkosenam sagarovamatthitiesu uvavajjejja. Te nam bhamte! Jiva egasamaenam kevatiya uvavajjamti? Avaseso so cheva gamao, navaram–imaim attha nanattaim– 1. Sarirogahana jahannenam amgulassa asamkhejjaibhagam, ukkosenam dhanupuhattam 2. Lessao tinni adillao 3. No sammaditthi, michchha ditthi, no sammamichchhaditthi 4. No nani, do annana niyamam 5. Samugghaya adilla tinni 6. Aum 7. Ajjhavasana 8. Anubamdho ya jaheva asanninam. Avasesam jaha padhamagamae java kaladesenam jahannenam dasavasasahassaim amtomuhutta-mabbhahiyaim, ukkosenam chattari sagarovamaim chauhim amtomuhuttehim abbhahiyaim, evatiyam kalam sevejja, evatiyam kalam gatiragatim karejja. So cheva jahannakalatthitiesu uvavanno jahannenam dasavasasahassatthitiesu, ukkosena vi dasavasasahassatthitiesu uvavajjejja. Te nam bhamte! Jiva egasamaenam kevatiya uvavajjamti? Evam so cheva chauttho gamayo niravaseso bhaniyavvo java kaladesenam jahannenam dasavasasahassaim amtomuhuttamabbhahiyaim, ukkosenam chattalisam vasasahassaim chauhim amtomuhuttehim abbhahiyaim, evatiyam kalam sevejja, evatiyam kalam gatiragatim karejja. So cheva ukkosakalatthitiesu uvavanno jahannenam sagarovamatthitiesu, ukkosena vi sagarovamatthitiesu uvavajjejja Te nam bhamte! Jiva egasamaenam kevatiya uvavajjamti? Evam so cheva chauttho gamao niravaseso bhaniyavvo java kaladesenam jahannenam sagarovamam amtomuhuttamabbhahiyam, ukkosenam chattari sagarovamaim chauhim amtomuhuttehim abbhahiyaim, evatiyam kalam sevejja, evatiyam kalam gatiragatim karejja. Ukkosakalatthitiyapajjattasamkhejjavasauyasannipamchimdiyatirikkhajonie nam bhamte! Je bhavie rayanappabhapudhavineraiesu uvavajjittae, se nam bhamte! Kevatikalatthitiesu uvavajjejja? Goyama! Jahannenam dasavasasahassatthitiesu, ukkosenam sagarovamatthitiesu uvavajjejja. Te nam bhamte! Jiva egasamaenam kevatiya uvavajjamti? Avaseso parinamadio bhavadesa-pajjavasano so cheva padhamagamao neyavvo, navara–thiti jahannenam puvvakodi, ukkosena vi puvvakodi. Evam anubamdho vi, sesam tam cheva. Kaladesenam jahannenam puvvakodi dasahim vasasahassehim abbhahiya, ukkosenam chattari sagarovamaim chauhim puvvakodihim abbhahiyaim, evatiyam kalam seve-jja, evatiyam kalam gatiragatim karejja. So cheva jahannakalatthitiesu uvavanno jahannenam dasavasasahassatthitiesu, ukkosena vi dasavasasahassatthitiesu uvavajjejja. Te nam bhamte! Jiva egasamaenam kevatiya uvavajjamti? So cheva sattamo gamao niravaseso bhaniyavvo java bhava-deso tti. Kaladesenam jahannenam puvvakodi dasahim vasasahassehim abbhahiya, ukkosenam chattari puvvakodio chattalisae vasasaha-ssehim abbhahiyao, evatiyam kalam sevejja, evatiyam kalam gatiragatim karejja. Ukkosakalatthitiyapajjattasamkhejjavasauyasannipamchimdiyatirikkhajonie nam bhamte! Je bhavie ukkosakalatthitiesu rayanappabhapudhavineraiesu uvavajjittae, se nam bhamte! Kevatikalatthitiesu uvavajjejja? Goyama! Jahannenam sagarovamatthitiesu, ukkosena vi sagarovamatthitiesu uvavajjejja. Te nam bhamte! Jiva egasamaenam kevatiya uvavajjamti? So cheva sattamagamao niravaseso bhaniyavvo java bhavadeso tti. Kaladesenam jahannenam sagarovamam puvvakodie abbhahiyam, ukkosenam chattari sagarovamaim chauhim puvvakodihim abbhahiyaim, evatiyam kalam sevejja, evatiyam kalam gatiragatim karejja. Evam ete nava gamaka. Ukkheva-nikkhevao navasu vi jaheva asanninam. | ||
Sutra Meaning Transliteration : | 1. Jo samjnyi pamchendriya tiryamchayonikamamthi upaje to samkhyata varshayushka samjnyi pamchendriya tiryamchayonikamamthi upaje ke asamkhyata0thi\? Gautama! Samkhyata varshayu samjnyi pamchendriya tiryamchathi upaje. Asamkhyata0 nahim. Jo samkhyata varshayushka samjnyi0 yavat upaje\? To jalacharathi upaje0 prashna\? Gautama ! Jalacharathi upaje, jema asamjnyi yavat paryaptathi upaje, aparyaptathi nahim. Bhagavan ! Paryapta samkhyata varshayushka samjnyi pamchendriya tiryamchayonika, je nairayikamam upajava yogya chhe, te he bhagavan ! Kai prithvimam upaje? Gautama! Ratnaprabhadi sate prithvimam. Bhagavan ! Paryapta samkhyata varshayushka samjnyi pamchendriya tiryamchayonika je ratnaprabhaprithvi nairayikamam upajava yogya chhe, te ketala kala sthitimam upaje? Gautama! Jaghanya 10,000 varsha, utkrishta sagaropama. Bhagavan ! Te jivo eka samayamam ketala upaje\? Asamjnyivat. Bhagavan ! Te jivona shariro kaya samghayanavala chhe\? Gautama! Chha samghayani. Te a – vajrarishabhanaracha samghayani yavat sevartta samghayani. Shariravagahana, asamjnyivat. Jaghanya thi amgulano asamkhyata bhaga, utkrishtathi 1000 yojana. Bhagavan ! Te jivonum sharira kaya samsthane chhe\? Chha samsthane, te a – samachaturasra, nyagrodha yavat humdaka. Bhagavan ! Te jivone ketali leshya chhe\? Gautama ! Chha – krishna yavat shukla leshya. Drishti trane. Jnyana trane. Ajnyana bhajanae. Yoga trane. Baki badhu anubamdha paryanta, asamjnyi maphaka kahevum. Vishesha e ke samudghato pahela pamcha chhe, veda trane chhe. Baki purvavat yavat bhagavan ! Te paryapta samkhyata varshayushka yavat tiryamchayonika ratnaprabha0 yavat kare? Gautama! Bhavadeshathi jaghanya be bhava, utkrishtathi atha bhava grahana vade. Kaladeshathi jaghanyathi amtarmuhurtta adhika 10,000 varsha, utkrishtathi chara purvakodi adhika chara sagaropama, atalo kala rahe yavat kare. 2. Paryapta samkhyata yavat jaghanya kala bhavika yavat te he bhagavan ! Ketali kala sthitimam upaje? Gautama! Jaghanya ane utkrishta bamne 10,000 varsha sthitimam yavat upaje. Bhagavan ! Te jivo e pramane pahela gama mujaba niravashesha kahevum yavat kaladeshathi yavat kare. 3. Te ja utkrishta kala sthitimam utpanna thaya to jaghanya sagaropama sthitimam, utkrishta pana temaja upaje. Baki parimanadithi bhavadesha paryanta badhu pahela gama pramane janavu –. 4. Bhagavan ! Jaghanyakala sthitika paryapta samkhyata varsha ayushka samjnyi pamchendriya tiryamchayonika je ratnaprabha prithvimam yavat utpanna thavayogya chhe, te ketala kala sthitimam upaje\? Gautama ! Jaghanya 10,000 varsha, utkrishta sagaropama. Bhagavan ! Te jivo0 baki pahela gama mujaba. Vishesha a – a athamam visheshata chhe. Shariravagahana jaghanyathi amgulano asamkhyata bhaga, utkrishta dhanush prithaktva. Leshya – paheli trana, mithyadrishti, niyama be ajnyana – jnyani nahim, pahela trana samudghata, ayu, adhyavasaya, anubamdha trane asamjnyi mujaba, baki pahela gama mujaba. 5. Jo te utkrishta kala sthitimam upaje, to jaghanyathi ane utkrishtathi sagaropama sthitimam upaje. E pramane chotho gama sampurna kahevo. 6. Bhagavan ! Utkrishta kalasthitika paryapta samkhyata varshayuvala yavat tiryamchayonika, je ratnaprabha prithvi nairayikamam utpanna thava yogya hoya, bhagavan ! Te ketala kalani sthitimam upaje\? Gautama ! Jaghanya 10,000 varsha, utkrishta sagaropama sthitikamam upaje. Bhagavan ! Te jivona parimanadithi bhavadesha paryanta pahela gama mujaba janavu. Matra sthiti jaghanyathi purvakodi, utkrishtathi pana purvakodi. E pramane anubamdha pana. Baki purvavat kaladeshathi jaghanyathi 10,000 varsha adhika purvakodi adi 7. Jo te jaghanya kala sthitimam utpanna thai jaghanya ke utkrishta bamne 10,000 varsha sthitimam utpanna thaya to he bhagavan ! Te jivo satama gama mujaba sampurna kaheva yavat bhavadesha pana yavat kaladeshathi 8. Utkrishta kala sthitika paryapta yavat tiryamchayonikamam he bhagavan ! Je utkrishta kala sthitika yavat utpanna thava yogya chhe, te bhagavan ! Ketala kala sthitimam utpanna thaya? Gautama! Jaghanyathi ane utkrishtathi pana sagaropama sthitimam upaje. Bhagavan ! Te jivo satama gama mujaba sampurna kaheva yavat bhavadeshathi yavat kaladeshathi a pramane a nava gama chhe. Tena utkshepa – nikshepa navemam asamjnyi maphaka kaheva. |