Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103922
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-८

Translated Chapter :

શતક-૮

Section : उद्देशक-९ प्रयोगबंध Translated Section : ઉદ્દેશક-૯ પ્રયોગબંધ
Sutra Number : 422 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] कतिविहे णं भंते! बंधे पन्नत्ते? गोयमा! दुविहे बंधे पन्नत्ते, तं जहा–पयोगबंधे य, वीससाबंधे य।
Sutra Meaning : સૂત્ર– ૪૨૨. ભગવન્‌ ! બંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ ! બંધ બે ભેદે કહ્યો છે. તે આ – પ્રયોગબંધ, વીસ્રસાબંધ. સૂત્ર– ૪૨૩. વીસ્રસાબંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ ! બે ભેદે છે. – સાદિક વીસ્રસાબંધ, અનાદિક વીસ્રસા બંધ. ભગવન્‌ ! અનાદિક વીસ્રસાબંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ પ્રકારે છે, તે આ – ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વીસ્રસા બંધ, અધર્માસ્તિકાયનો અન્યોન્ય વીસ્રસા બંધ, આકાશાસ્તિકાયનો અન્યોન્ય વીસ્રસાબંધ. ભગવન્‌ ! ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વીસ્રસા બંધ શું દેશ બંધ છે કે સર્વબંધ ? ગૌતમ ! દેશબંધ છે, સર્વબંધ નથી. એ પ્રમાણે અધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વીસ્રસાબંધ પણ જાણવો. એ પ્રમાણે આકાશા – સ્તિકાયનો અન્યોન્ય અનાદિક વીસ્રસાબંધ પણ જાણવો. ભગવન્‌ ! ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વીસ્રસાબંધ કાળથી કેટલો હોય ? ગૌતમ ! સર્વકાળ રહે છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો અન્યોન્ય વિસ્રસાબંધ પણ સર્વકાળ જાણવો. ભગવન્‌ ! સાદિક વીસ્રસાબંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ ! ત્રણ ભેદે કહ્યો છે. તે આ – બંધનપ્રત્યયિક, ભાજનપ્રત્યયિક, પરિણામપ્રત્યયિક તે બંધનપ્રત્યયિક સાદિક વીસ્રસાબંધ શું છે ? પરમાણુ પુદ્‌ગલ, દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક યાવત્‌ દશપ્રદેશિક, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક, અનંતપ્રદેશિક પુદ્‌ગલ સ્કંધોની, ભગવન્‌ ! વિમાત્રાએ સ્નિગ્ધતાથી, વિમાત્રાએ ઋક્ષતાથી, વિમાત્રાએ સ્નિગ્ધતા – રૂક્ષતાથી બંધનપ્રત્યયિક બંધ સમુત્પન્ન થાય છે. જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ. ભગવન્‌ ! ભાજન પ્રત્યયિક વીસ્રસાબંધ શું છે ? ગૌતમ ! જૂનો દારુ, જૂનો ગોળ, જૂના ચોખાનો ભાજન પ્રત્યયિક સાદિ વીસ્રસા બંધ સમુત્પન્ન થાય છે. તે જઘન્યથી અંતમુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ રહે. તે પરિણામ પ્રત્યયિક શું છે ? જે વાદળ, આમ્રવૃક્ષનું શતક – ૩ – માં યાવત્‌ અમોઘનો પરિણામ પ્રત્યયિક બંધ સમુત્પન્ન થાય. તે જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ હોય છે. આ પરિણામ પ્રત્યયિક છે, આ સાદિક વીસ્રસાબંધ છે, આ વીસ્રસાબંધ છે. સૂત્ર સંદર્ભ– ૪૨૨, ૪૨૩
Mool Sutra Transliteration : [sutra] kativihe nam bhamte! Bamdhe pannatte? Goyama! Duvihe bamdhe pannatte, tam jaha–payogabamdhe ya, visasabamdhe ya.
Sutra Meaning Transliteration : Sutra– 422. Bhagavan ! Bamdha ketala bhede kahyo chhe\? Gautama ! Bamdha be bhede kahyo chhe. Te a – prayogabamdha, visrasabamdha. Sutra– 423. Visrasabamdha ketala bhede kahyo chhe\? Gautama ! Be bhede chhe. – sadika visrasabamdha, anadika visrasa bamdha. Bhagavan ! Anadika visrasabamdha ketala bhede chhe\? Gautama ! Trana prakare chhe, te a – dharmastikayano anyonya anadika visrasa bamdha, adharmastikayano anyonya visrasa bamdha, akashastikayano anyonya visrasabamdha. Bhagavan ! Dharmastikayano anyonya anadika visrasa bamdha shum desha bamdha chhe ke sarvabamdha\? Gautama ! Deshabamdha chhe, sarvabamdha nathi. E pramane adharmastikayano anyonya anadika visrasabamdha pana janavo. E pramane akasha – stikayano anyonya anadika visrasabamdha pana janavo. Bhagavan ! Dharmastikayano anyonya anadi visrasabamdha kalathi ketalo hoya\? Gautama ! Sarvakala rahe chhe. E pramane adharmastikaya ane akashastikayano anyonya visrasabamdha pana sarvakala janavo. Bhagavan ! Sadika visrasabamdha ketala bhede kahyo chhe\? Gautama ! Trana bhede kahyo chhe. Te a – bamdhanapratyayika, bhajanapratyayika, parinamapratyayika Te bamdhanapratyayika sadika visrasabamdha shum chhe\? Paramanu pudgala, dvipradeshika, tripradeshika yavat dashapradeshika, samkhyata pradeshika, asamkhyata pradeshika, anamtapradeshika pudgala skamdhoni, bhagavan ! Vimatrae snigdhatathi, vimatrae rikshatathi, vimatrae snigdhata – rukshatathi bamdhanapratyayika bamdha samutpanna thaya chhe. Jaghanyathi eka samaya, utkrishtathi asamkhyakala. Bhagavan ! Bhajana pratyayika visrasabamdha shum chhe\? Gautama ! Juno daru, juno gola, juna chokhano bhajana pratyayika sadi visrasa bamdha samutpanna thaya chhe. Te jaghanyathi amtamuhurtta, utkrishtathi samkhyatakala rahe. Te parinama pratyayika shum chhe\? Je vadala, amravrikshanum shataka – 3 – mam yavat amoghano parinama pratyayika bamdha samutpanna thaya. Te jaghanyathi eka samaya, utkrishtathi chha masa hoya chhe. A parinama pratyayika chhe, a sadika visrasabamdha chhe, a visrasabamdha chhe. Sutra samdarbha– 422, 423