Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103661
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-३

Translated Chapter :

શતક-૩

Section : उद्देशक-१ चमर विकुर्वणा Translated Section : ઉદ્દેશક-૧ ચમર વિકુર્વણા
Sutra Number : 161 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तेणं कालेणं तेणं समएणं बलिचंचा रायहानी अणिंदा अपुरोहिया या वि होत्था। तए णं ते बलिचंचारायहाणिवत्थव्वया बहवे असुरकुमारा देवा य देवीओ य तामलिं बालतवस्सिं ओहिणा आभोएंति, आभोएत्ता अन्नमन्नं सद्दावेंति, सद्दावेत्ता एवं वयासि– एवं खलु देवानुप्पिया! बलिचंचा रायहानी अणिंदा अपुरोहिया, अम्हे य णं देवानुप्पिया! इंदाहीणा इंदाहिट्ठिया इंदाहीणकज्जा, अयं च णं देवानुप्पिया! तामली बालतवस्सी तामलित्तीए नगरीए बहिया उत्तरपुरत्थिमे दिसिभागे नियत्तणियमंडलं आलिहित्ता संलेहणाज्झूसणाज्झूसिए भत्तपाणपडियाइक्खिए पाओवगमणं निवण्णे, तं सेयं खलु देवानुप्पिया! अम्हं तामलिं बालतवस्सिं बलिचंचाए रायहानीए ठितिपकप्पं पकरावेत्तए त्ति कट्टु अन्नमन्नस्स अंतिए एयमट्ठं पडिसुणेंति, पडिसुणेत्ता बलिचंचाए रायहानीए मज्झंमज्झेणं निग्गच्छंति, निग्गच्छित्ता जेणेव रुयगिदे उप्पायपव्वए तेणेव उवागच्छति, उवागच्छित्ता वेउव्वियसमुग्घाएणं समोहण्णंति, समोहणित्ता जाव उत्तरवेउव्वियाइं रूवाइं विकुव्वंति, विकुव्वित्ता ताए उक्किट्ठाए तुरियाए चवलाए चंडाए जइणाए छेयाए सीहाए सिग्घाए उद्धुयाए दिव्वाए देवगईए तिरियं असंखेज्जाणं दीव-समुद्दाणं मज्झंमज्झेणं वीईवयमाणा-वीईवयमाणा जेणेव जंबुद्दीवे जेणेव भारहे वासे जेणेव तामलित्ती नगरी जेणेव तामली मोरियपुत्ते तेणेव उवागच्छंति, उवागच्छित्ता तामलिस्स बालतवस्सिस्स उप्पिं सपक्खिं सपडिदिसिं ठिच्चा दिव्वं देविड्ढिं दिव्वं देवज्जुतिं दिव्वं देवाणुभागं दिव्वं बत्तीसतिविहं नट्टविहिं उवदंसेंति, उवदंसेत्ता तामलिं बालतवस्सिं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेंति, करेत्ता वंदंति नमंसंति, वंदित्ता नमंसित्ता एवं वयासी– एवं खलु देवानुप्पिया! अम्हे बलिचंचारायहानीवत्थव्वया बहवे असुरकुमारा देवा य देवीओ य देवाणुप्पियं वंदामो नमंसामो सक्कारेमो सम्माणेमो कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामो। अम्हण्णं देवानुप्पिया! बलिचंचा रायहानी अणिंदा अपुरोहिया, अम्हे य णं देवानुप्पिया! इंदाहीणा इंदाहिट्ठिया इंदाहीणकज्जा, तं तुब्भे णं देवानुप्पिया! बलिचंचं रायहाणिं आढाह परियाणह सुमरह, अट्ठं बंधह, निदाणं पकरेह, ठितिपकप्पं पकरेह, तए णं तुब्भे कालमासे कालं किच्चा बलिचंचाए रायहानीए उववज्जिस्सह, तए णं तुब्भे अम्हं इंदा भविस्सह, तए णं तुब्भे अम्हेहिं सद्धिं दिव्वाइं भोगभोगाइं भुंजमाणा विहरिस्सइ। तए णं से तामली बालतवस्सी तेहिं बलिचंचारायहाणिवत्थव्वएहिं बहूहिं असुरकुमारेहिं देवेहिं देवीहि य एवं वुत्ते समाणे एयमट्ठं नो आढाइ, नो परियाणेइ, तुसिणीए संचिट्ठइ। तए णं ते बलिचंचारायहाणिवत्थव्वया बहवे असुरकुमारा देवा य देवीओ य तामलिं मोरियपुत्तं दोच्चं पि तच्चं पि तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेंति जाव अम्हं च णं देवानुप्पिया! बलिचंचा रायहानी अणिंदा अपुरोहिया, अम्हे य णं देवानुप्पिया! इंदाहीणा इंदाहिट्ठिआ इंदाहीणकज्जा, तं तुब्भे णं देवानुप्पिया! बलिचंचं रायहाणिं आढाह परियाणह सुमरह, अट्ठं बंधह, निदाणं पकरेह, ठितिपकप्पं पकरेह जाव दोच्चं पि तच्चं पि एवं वुत्ते समाणे एयमट्ठं नो आढाइ, नो परियाणेइ, तुसिणीए संचिट्ठइ। तए णं ते बलिचंचारायहाणिवत्थव्वया बहवे असुरकुमारा देवा य देवीओ य तामलिणा बाल-तवस्सिणा अणाढाइज्जमाणा अपरियाणिज्जमाणा जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया।
Sutra Meaning : સૂત્ર– ૧૬૧. ત્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવ – દેવીઓએ તામલિ બાલતપસ્વીને અવધિ વડે જોયો. પછી પરસ્પર બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! બલિચંચા રાજધાની ઇન્દ્ર, પુરોહિત રહિત છે હે દેવાનુપ્રિયો ! આપણે ઇન્દ્રાધીન અને ઇન્દ્રાધિષ્ઠિત છીએ. ઇન્દ્રના તાબે કાર્ય કરીએ છીએ. હે દેવાનુપ્રિયો ! આ તામલી બાલતપસ્વી તામ્રલિપ્તી – નગરી બહાર ઈશાનખૂણામાં નિર્વર્તનિક મંડલને આલેખીને સંલેખના તપ સ્વીકારી, ભોજન – પાનને ત્યજીને, પાદપોપગમન અનશને રહ્યો છે. હે દેવાનુપ્રિયો ! એ શ્રેય છે કે આપણે તામલી બાલતપસ્વીને બલિચંચા રાજધાનીનો સ્થિતિ સંકલ્પ કરાવીએ – એમ કરીને, પરસ્પર એકબીજા સંમત થઈને, બલીચંચાની ઠીક મધ્યેથી નીકળીને જ્યાં રુચકેન્દ્ર ઉત્પાત પર્વત છે ત્યાં આવીને વૈક્રિય સમુદ્‌ઘાત વડે સમવહત થઈ યાવત્‌ ઉત્તરવૈક્રિયરૂપોને વિકુર્વે છે. પછી ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ, ચંડ, જયવતી, નિપુણ, સિંહ જેવી, શીઘ્ર, ઉદ્‌ભૂત અને દિવ્ય દેવગતિ વડે તિર્છા અસંખ્ય દ્વીપ સમુદ્રોની વચ્ચે જે જંબૂદ્વીપ દ્વીપ છે, ત્યાં આવીને, ભરતક્ષેત્રમાં જ્યાં તામ્રલિપ્તી નગરી છે, જ્યાં તામલિ મૌર્યપુત્ર છે, ત્યાં આવે છે. ત્યાં આવીને તામલિ બાલતપસ્વીની ઉપર, બંને બાજુ, ચારે દિશાએ રહીને દિવ્ય – દેવઋદ્ધિ, દેવદ્યુતિ, દેવાનુભાવ, બત્રીશવિધ નાટ્યવિધિ દેખાડે છે. પછી તામલી બાલતપસ્વીને ત્રણ વખત આદક્ષિણ – પ્રદક્ષિણા કરી, વંદી, નમી, આમ કહ્યું – હે દેવાનુપ્રિય ! અમે બલીચંચા રાજધાનીમાં રહેતા ઘણા અસુરકુમાર દેવ – દેવીઓ આપ દેવાનુપ્રિયને વંદન – નમસ્કાર યાવત્‌ પર્યુપાસના કરીએ છીએ. હે દેવાનુપ્રિય! અમારી બલીચંચા રાજધાની હાલ ઇન્દ્ર, પુરોહિત રહિત છે. અમે બધા ઇન્દ્રાધીન, ઇન્દ્રિધિષ્ઠિત, ઇન્દ્રાધીનકાર્યા છીએ. દેવાનુપ્રિય! તમે બલીચંચા રાજધાનીનો આદર કરો, સ્વામિત્વ સ્વીકારો, મનમાં લાવી, તે સંબંધે નિદાન કરો, કે તમે કાળમાસે કાળ કરીને બલીચંચા રાજધાનીમાં ઇન્દ્રરૂપે. ઉત્પન્ન થશો. ત્યારે તમે અમારા ઇન્દ્ર થશો. ત્યારે તમે અમારી સાથે દિવ્ય ભોગોને ભોગવતા વિચરશો. ત્યારે તે તામલી બાલતપસ્વીએ તે બલીચંચા રાજધાનીના રહીશો ઘણા અસુરકુમાર દેવ – દેવીઓએ આમ કહ્યું ત્યારે આ અર્થનો આદર ન કર્યો, સ્વીકારી નહીં, મૌન રહ્યો. ત્યારે તે બલીચંચાના રહીશ ઘણા અસુરકુમાર દેવ – દેવીઓએ તામલી મૌર્યપુત્રને બે – ત્રણ વખત ત્રણ પ્રદક્ષિણા કરી યાવત્‌ હે દેવાનુપ્રિય! અમારી બલીચંચા ઇન્દ્રરહિત છે યાવત્‌ તમે તેના સ્વામી થાઓ. યાવત્‌ બે – ત્રણ વાર આમ કહેવા છતાં યાવત્‌ તામલી મૌન રહ્યો. ત્યારે તે બલીચંચાના ઘણા અસુરકુમાર દેવ – દેવીઓનો તામલીએ અનાદર કરતા, તેમની વાત ન સ્વીકારતા જે દિશામાંથી આવ્યા હતા, ત્યાં પાછા ગયા. સૂત્ર– ૧૬૨. તે કાળે, તે સમયે ઇશાનકલ્પ ઇન્દ્ર, પુરોહિત રહિત હતો. ત્યારે તે તામલી બાલતપસ્વી પ્રતિપૂર્ણ ૬૦,૦૦૦ વર્ષનો પર્યાય પાળીને, દ્વિમાસિક સંલેખનાથી આત્માને જોડીને ૧૨૦ ભક્ત અનશન વડે છેદીને કાળ માસે કાળ કરી ઇશાન કલ્પે ઇશાનાવતંસક વિમાનમાં ઉપપાત સભામાં દેવશય્યામાં, દેવદૂષ્યથી આવરિત, અંગુલના અસંખ્ય ભાગ માત્ર અવગાહનાથી, ઇશાન દેવેન્દ્રના વિરહકાળ સમયે ઇશાન દેવેન્દ્રપણે ઉત્પન્ન થયો. ત્યારે તે ઇશાન દેવેન્દ્ર દેવરાજ જે તુરંત જન્મેલ, તેણે પંચવિધ પર્યાપ્તિથી પર્યાપ્તિભાવ પૂર્ણ કર્યો. તે આ – આહાર પર્યાપ્તિ યાવત્‌ ભાષામન પર્યાપ્તિ. ત્યારે તે બલીચંચા રાજધાનીના રહીશો ઘણા અસુર કુમાર દેવ – દેવીઓએ તામલી બાલતપસ્વીને કાલગત જાણી ઈશાન કલ્પે દેવેન્દ્રપણે ઉત્પન્ન થયો જોઈને ઘણા ક્રોધિત – કુપિત – ચંડિક થઈ ગુસ્સામાં ધમધમતા બલીચંચા રાજધાનીની વચ્ચેથી નીકળીને ઉત્કૃષ્ટ યાવત્‌ ગતિથી ભરતક્ષેત્રના તામ્રલિપ્તી નગરમાં તામલી બાલતપસ્વીના શરીર પાસે આવ્યા. તામલીના મૃતકને. ડાબે પગે દોરડી બાંધી. તેના મુખમાં ત્રણ વાર થૂંકી, તામ્રલિપ્તીના શૃંગાટક – ત્રિક – ચતુષ્ક – ચત્વર – મહાપથ – પથોમાં મુડદાને ઢસડતા મોટા શબ્દથી ઉદ્‌ઘોષણા કરતા આ પ્રમાણે બોલ્યા – પોતાની મેળે તપસ્વીનો વેશ પહેરી, પ્રાણામા પ્રવ્રજ્યાથી પ્રવ્રજિત તે તામલી બાલતપસ્વી કોણ ? ઈશાનકલ્પે થયેલ દેવેન્દ્ર દેવરાજ ઈશાન કોણ ? એમ કરી, તામલીના શરીરની હીલણા – નિંદા – ખિંસા – ગર્હા – અવમાનના – તર્જના – તાડના – પરિવધ – કદર્થના કરે છે. શરીરને આડુ – અવળુ ઢસડે છે. એ રીતે હીલના યાવત્‌ આકડવિકડ કરીને એકાંતમાં નાંખી ચાલ્યા ગયા. સૂત્ર– ૧૬૩. ત્યારે તે ઇશાન કલ્પવાસી ઘણા વૈમાનિક દેવો દેવીઓએ જોયું – બલીચંચાના રહીશ ઘણા અસુર કુમાર દેવ – દેવીઓએ તામલી બાલતપસ્વીના શરીરની હીલણા – નિંદા યાવત્‌ આકડવિકડ કરે છે. તે જોઈને ક્રોધિત થઈ યાવત્‌ ગુસ્સાથી ધમધમતા જ્યાં ઇશાનેન્દ્ર છે, ત્યાં જઈને બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ જોડી, જય – વિજયથી વધાવી આમ કહ્યું – હે દેવાનુપ્રિય! બલીચંચાના રહીશ ઘણા અસુરકુમાર દેવ – દેવીઓ આપ દેવાનુપ્રિયને કાલગત જાણીને, ઈશાન કલ્પે ઇન્દ્રપણે ઉત્પન્ન થયેલ જોઈને ક્રોધપૂર્વક યાવત્‌ એકાંતમાં આપનુ શરીર ફેંકીને પાછા ગયા. ત્યારે તે ઇશાનેન્દ્રએ તે ઇશાનકલ્પવાસી ઘણા દેવ – દેવી પાસે આ અર્થ જાણી, અવધારી ક્રોધથી યાવત્‌ ધમધમતા તે ઉત્તમ દેવશય્યામાં રહીને ભ્રૂકૂટીને ત્રણ વળ દઈ, ભવા ચડાવી બલીચંચા સામે, નીચે, સપક્ષ, સપ્રતિદિશ(બરાબર સામે એકીટશે) જોયું. ત્યારે તે બલીચંચાને ઇશાનેન્દ્રએ આ રીતે જોતાં, તેમના દિવ્યપ્રભાવથી બલીચંચા અંગારા જેવી, આગના કણિયા જેવી, રાખ જેવી, તપ્ત વેણુકણ જેવી, તપીને લ્હાય જેવી થઈ ગઈ. ત્યારે બલીચંચાના રહીશ ઘણા અસુરકુમાર દેવ – દેવીઓએ બલીચંચા રાજધાનીને અંગારા જેવી યાવત્‌ લ્હાય જેવી તપેલી જોઈ, તેનાથી ભય પામ્યા – ત્રાસ્યા – ઉદ્વેગ પામ્યા – ભયભીત થઈ ચારે બાજુ દોડવા – ભાગવા – એકબીજાની સોડમાં ભરાવા લાગ્યા. જ્યારે તે બલીચંચાના રહીશો એ એમ જાણ્યુ કે ઇશાનેન્દ્ર કોપેલ છે, ત્યારે તેઓ ઇશાનેન્દ્રની દિવ્ય – દેવઋદ્ધિ, દેવદ્યુતિ, દેવાનુભાગ, તેજોલેશ્યાને સહન ન કરતા બધા સપક્ષ અને સપ્રતિદિશામાં રહીને, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી, ઇશાનેન્દ્રને જય – વિજય વડે વધાવીને આ પ્રમાણે કહ્યું અહો ! આપ દેવાનુપ્રિયને દિવ્ય દેવઋદ્ધિ યાવત્‌ સામે આણેલી છે. આપ દેવાનુપ્રિયની તે દિવ્ય – દેવઋદ્ધિ યાવત્‌ લબ્ધ, પ્રાપ્ત અને સામે આણેલી છે તે અમે જોઈ. અમે આપની ક્ષમા માંગીએ છીએ. હે દેવાનુપ્રિય ! અમને ક્ષમા કરો. આપ ક્ષમા કરવાને યોગ્ય છો. ફરી વાર અમે એમ નહીં કરીએ. એ રીતે સારી રીતે, વિનયપૂર્વક વારંવાર ખમાવે છે. બલીચંચા રહીશ ઘણા અસુરકુમાર દેવ – દેવીઓએ પોતાના અપરાધ બદલ ઇશાનેન્દ્રની સમ્યક્‌ વિનય – પૂર્વક વારંવાર ક્ષમા માંગી ત્યારે ઇશાનેન્દ્રે તે દિવ્ય દેવઋદ્ધિ યાવત્‌ તેજોલેશ્યાને સંહરી લીધી. હે ગૌતમ ! ત્યારથી તે બલીચંચા રહીશ ઘણા અસુરકુમાર દેવ – દેવીઓ ઇશાનેન્દ્રનો આદર કરે છે યાવત્‌ પર્યુપાસે છે. દેવેન્દ્ર ઇશાનની આજ્ઞા – સેવા – આદેશ – નિર્દેશમાં રહે છે. એ રીતે હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ ઇશાનની તે દિવ્ય દેવઋદ્ધિ યાવત્‌ મેળવેલી છે. ભગવન્‌ ! ઇશાનેન્દ્રની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! સાતિરેક બે સાગરોપમ. દેવેન્દ્ર ઇશાન તે દેવલોકથી આયુ ક્ષય થતા યાવત્‌ ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્‌ સર્વે દુઃખોનો અંત કરશે. સૂત્ર સંદર્ભ– ૧૬૧–૧૬૩
Mool Sutra Transliteration : [sutra] tenam kalenam tenam samaenam balichamcha rayahani animda apurohiya ya vi hottha. Tae nam te balichamcharayahanivatthavvaya bahave asurakumara deva ya devio ya tamalim balatavassim ohina abhoemti, abhoetta annamannam saddavemti, saddavetta evam vayasi– Evam khalu devanuppiya! Balichamcha rayahani animda apurohiya, amhe ya nam devanuppiya! Imdahina imdahitthiya imdahinakajja, ayam cha nam devanuppiya! Tamali balatavassi tamalittie nagarie bahiya uttarapuratthime disibhage niyattaniyamamdalam alihitta samlehanajjhusanajjhusie bhattapanapadiyaikkhie paovagamanam nivanne, tam seyam khalu devanuppiya! Amham tamalim balatavassim balichamchae rayahanie thitipakappam pakaravettae tti kattu annamannassa amtie eyamattham padisunemti, padisunetta balichamchae rayahanie majjhammajjhenam niggachchhamti, niggachchhitta jeneva ruyagide uppayapavvae teneva uvagachchhati, uvagachchhitta veuvviyasamugghaenam samohannamti, samohanitta java uttaraveuvviyaim ruvaim vikuvvamti, vikuvvitta tae ukkitthae turiyae chavalae chamdae jainae chheyae sihae sigghae uddhuyae divvae devagaie tiriyam asamkhejjanam diva-samuddanam majjhammajjhenam viivayamana-viivayamana jeneva jambuddive jeneva bharahe vase jeneva tamalitti nagari jeneva tamali moriyaputte teneva uvagachchhamti, uvagachchhitta tamalissa balatavassissa uppim sapakkhim sapadidisim thichcha divvam deviddhim divvam devajjutim divvam devanubhagam divvam battisativiham nattavihim uvadamsemti, uvadamsetta tamalim balatavassim tikkhutto ayahina-payahinam karemti, karetta vamdamti namamsamti, vamditta namamsitta evam vayasi– Evam khalu devanuppiya! Amhe balichamcharayahanivatthavvaya bahave asurakumara deva ya devio ya devanuppiyam vamdamo namamsamo sakkaremo sammanemo kallanam mamgalam devayam cheiyam pajjuvasamo. Amhannam devanuppiya! Balichamcha rayahani animda apurohiya, amhe ya nam devanuppiya! Imdahina imdahitthiya imdahinakajja, tam tubbhe nam devanuppiya! Balichamcham rayahanim adhaha pariyanaha sumaraha, attham bamdhaha, nidanam pakareha, thitipakappam pakareha, tae nam tubbhe kalamase kalam kichcha balichamchae rayahanie uvavajjissaha, tae nam tubbhe amham imda bhavissaha, tae nam tubbhe amhehim saddhim divvaim bhogabhogaim bhumjamana viharissai. Tae nam se tamali balatavassi tehim balichamcharayahanivatthavvaehim bahuhim asurakumarehim devehim devihi ya evam vutte samane eyamattham no adhai, no pariyanei, tusinie samchitthai. Tae nam te balichamcharayahanivatthavvaya bahave asurakumara deva ya devio ya tamalim moriyaputtam dochcham pi tachcham pi tikkhutto ayahina-payahinam karemti java amham cha nam devanuppiya! Balichamcha rayahani animda apurohiya, amhe ya nam devanuppiya! Imdahina imdahitthia imdahinakajja, tam tubbhe nam devanuppiya! Balichamcham rayahanim adhaha pariyanaha sumaraha, attham bamdhaha, nidanam pakareha, thitipakappam pakareha java dochcham pi tachcham pi evam vutte samane eyamattham no adhai, no pariyanei, tusinie samchitthai. Tae nam te balichamcharayahanivatthavvaya bahave asurakumara deva ya devio ya tamalina bala-tavassina anadhaijjamana apariyanijjamana jameva disim paubbhuya tameva disim padigaya.
Sutra Meaning Transliteration : Sutra– 161. Tyare te balichamcha rajadhanimam rahenara ghana asurakumara deva – devioe tamali balatapasvine avadhi vade joyo. Pachhi paraspara bolavine a pramane kahyum – he devanupriyo ! Balichamcha rajadhani indra, purohita rahita chhe he devanupriyo ! Apane indradhina ane indradhishthita chhie. Indrana tabe karya karie chhie. He devanupriyo ! A tamali balatapasvi tamralipti – nagari bahara ishanakhunamam nirvartanika mamdalane alekhine samlekhana tapa svikari, bhojana – panane tyajine, padapopagamana anashane rahyo chhe. He devanupriyo ! E shreya chhe ke apane tamali balatapasvine balichamcha rajadhanino sthiti samkalpa karavie – Ema karine, paraspara ekabija sammata thaine, balichamchani thika madhyethi nikaline jyam ruchakendra utpata parvata chhe tyam avine vaikriya samudghata vade samavahata thai yavat uttaravaikriyarupone vikurve chhe. Pachhi utkrishta, tvarita, chapala, chamda, jayavati, nipuna, simha jevi, shighra, udbhuta ane divya devagati vade tirchha asamkhya dvipa samudroni vachche je jambudvipa dvipa chhe, tyam avine, bharatakshetramam jyam tamralipti nagari chhe, jyam tamali mauryaputra chhe, tyam ave chhe. Tyam avine tamali balatapasvini upara, bamne baju, chare dishae rahine divya – devariddhi, devadyuti, devanubhava, batrishavidha natyavidhi dekhade chhe. Pachhi tamali balatapasvine trana vakhata adakshina – pradakshina kari, vamdi, nami, ama kahyum – he devanupriya ! Ame balichamcha rajadhanimam raheta ghana asurakumara deva – devio apa devanupriyane vamdana – namaskara yavat paryupasana karie chhie. He devanupriya! Amari balichamcha rajadhani hala indra, purohita rahita chhe. Ame badha indradhina, indridhishthita, indradhinakarya chhie. Devanupriya! Tame balichamcha rajadhanino adara karo, svamitva svikaro, manamam lavi, te sambamdhe nidana karo, ke tame kalamase kala karine balichamcha rajadhanimam indrarupe. Utpanna thasho. Tyare tame amara indra thasho. Tyare tame amari sathe divya bhogone bhogavata vicharasho. Tyare te tamali balatapasvie te balichamcha rajadhanina rahisho ghana asurakumara deva – devioe ama kahyum tyare a arthano adara na karyo, svikari nahim, mauna rahyo. Tyare te balichamchana rahisha ghana asurakumara deva – devioe tamali mauryaputrane be – trana vakhata trana pradakshina kari yavat he devanupriya! Amari balichamcha indrarahita chhe yavat tame tena svami thao. Yavat be – trana vara ama kaheva chhatam yavat tamali mauna rahyo. Tyare te balichamchana ghana asurakumara deva – deviono tamalie anadara karata, temani vata na svikarata je dishamamthi avya hata, tyam pachha gaya. Sutra– 162. Te kale, te samaye ishanakalpa indra, purohita rahita hato. Tyare te tamali balatapasvi pratipurna 60,000 varshano paryaya paline, dvimasika samlekhanathi atmane jodine 120 bhakta anashana vade chhedine kala mase kala kari ishana kalpe ishanavatamsaka vimanamam upapata sabhamam devashayyamam, devadushyathi avarita, amgulana asamkhya bhaga matra avagahanathi, ishana devendrana virahakala samaye ishana devendrapane utpanna thayo. Tyare te ishana devendra devaraja je turamta janmela, tene pamchavidha paryaptithi paryaptibhava purna karyo. Te a – ahara paryapti yavat bhashamana paryapti. Tyare te balichamcha rajadhanina rahisho ghana asura kumara deva – devioe tamali balatapasvine kalagata jani ishana kalpe devendrapane utpanna thayo joine ghana krodhita – kupita – chamdika thai gussamam dhamadhamata balichamcha rajadhanini vachchethi nikaline utkrishta yavat gatithi bharatakshetrana tamralipti nagaramam tamali balatapasvina sharira pase avya. Tamalina mritakane. Dabe page doradi bamdhi. Tena mukhamam trana vara thumki, tamraliptina shrimgataka – trika – chatushka – chatvara – mahapatha – pathomam mudadane dhasadata mota shabdathi udghoshana karata a pramane bolya – potani mele tapasvino vesha paheri, pranama pravrajyathi pravrajita te tamali balatapasvi kona\? Ishanakalpe thayela devendra devaraja ishana kona\? Ema kari, tamalina sharirani hilana – nimda – khimsa – garha – avamanana – tarjana – tadana – parivadha – kadarthana kare chhe. Sharirane adu – avalu dhasade chhe. E rite hilana yavat akadavikada karine ekamtamam namkhi chalya gaya. Sutra– 163. Tyare te ishana kalpavasi ghana vaimanika devo devioe joyum – balichamchana rahisha ghana asura kumara deva – devioe tamali balatapasvina sharirani hilana – nimda yavat akadavikada kare chhe. Te joine krodhita thai yavat gussathi dhamadhamata jyam ishanendra chhe, tyam jaine be hatha jodi, dasha nakha bhega kari, mastake amjali jodi, jaya – vijayathi vadhavi ama kahyum – He devanupriya! Balichamchana rahisha ghana asurakumara deva – devio apa devanupriyane kalagata janine, ishana kalpe indrapane utpanna thayela joine krodhapurvaka yavat ekamtamam apanu sharira phemkine pachha gaya. Tyare te ishanendrae te ishanakalpavasi ghana deva – devi pase a artha jani, avadhari krodhathi yavat dhamadhamata te uttama devashayyamam rahine bhrukutine trana vala dai, bhava chadavi balichamcha same, niche, sapaksha, sapratidisha(barabara same ekitashe) joyum. Tyare te balichamchane ishanendrae a rite jotam, temana divyaprabhavathi balichamcha amgara jevi, agana kaniya jevi, rakha jevi, tapta venukana jevi, tapine lhaya jevi thai gai. Tyare balichamchana rahisha ghana asurakumara deva – devioe balichamcha rajadhanine amgara jevi yavat lhaya jevi tapeli joi, tenathi bhaya pamya – trasya – udvega pamya – bhayabhita thai chare baju dodava – bhagava – ekabijani sodamam bharava lagya. Jyare te balichamchana rahisho e ema janyu ke ishanendra kopela chhe, tyare teo ishanendrani divya – devariddhi, devadyuti, devanubhaga, tejoleshyane sahana na karata badha sapaksha ane sapratidishamam rahine, be hatha jodi, dasha nakha bhega kari, mastake avarta kari, mastake amjali jodi, ishanendrane jaya – vijaya vade vadhavine a pramane kahyum Aho ! Apa devanupriyane divya devariddhi yavat same aneli chhe. Apa devanupriyani te divya – devariddhi yavat labdha, prapta ane same aneli chhe te ame joi. Ame apani kshama mamgie chhie. He devanupriya ! Amane kshama karo. Apa kshama karavane yogya chho. Phari vara ame ema nahim karie. E rite sari rite, vinayapurvaka varamvara khamave chhe. Balichamcha rahisha ghana asurakumara deva – devioe potana aparadha badala ishanendrani samyak vinaya – purvaka varamvara kshama mamgi tyare ishanendre te divya devariddhi yavat tejoleshyane samhari lidhi. He gautama ! Tyarathi te balichamcha rahisha ghana asurakumara deva – devio ishanendrano adara kare chhe yavat paryupase chhe. Devendra ishanani ajnya – seva – adesha – nirdeshamam rahe chhe. E rite he gautama ! Devendra devaraja ishanani te divya devariddhi yavat melaveli chhe. Bhagavan ! Ishanendrani ketali kala sthiti kahi chhe\? Gautama ! Satireka be sagaropama. Devendra ishana te devalokathi ayu kshaya thata yavat kyam jashe\? Kyam utpanna thashe\? Gautama ! Mahavidehakshetramam siddha thashe yavat sarve duhkhono amta karashe. Sutra samdarbha– 161–163