Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102807 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-९ |
Translated Chapter : |
સ્થાન-૯ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 807 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] नवविधे दरिसणावरणिज्जे कम्मे पन्नत्ते, तं जहा– निद्दा, निद्दानिद्दा, पयला, पयलापयला, थीणगिद्धी, चक्खुदंसणावरणे, अचक्खुदंसणावरणे, ओहिदंसणावरणे, केवलदंसणावरणे। | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૦૭. દર્શનાવરણીય કર્મ નવ ભેદે કહ્યું છે, તે આ – નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, સ્ત્યાનગૃદ્ધિ, ચક્ષુર્દર્શનાવરણ, અચક્ષુર્દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ, કેવલદર્શનાવરણ. સૂત્ર– ૮૦૮. અભિજિત્ નક્ષત્ર સાતિરેગ નવ મુહૂર્ત્ત ચંદ્ર સાથે યોગ કરે છે, અભિજિત આદિ નવ નક્ષત્રો ચંદ્રને ઉત્તરથી યોગ કરે છે. તે આ – અભિજિત્, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વભાદ્રપાદા, ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી. સૂત્ર– ૮૦૯. આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી ૯૦૦ યોજનના અંતરે ઉપરનું તારામંડલ ચાર ચરે છે – (ગતિ કરે છે.) સૂત્ર– ૮૧૦. જંબૂદ્વીપ નામક દ્વીપમાં નવ યોજનના મત્સ્યો પ્રવેશ્યા છે – પ્રવેશે છે અને પ્રવેસશે. સૂત્ર– ૮૧૧. જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવ બલદેવ – વાસુદેવ પિતા થયા. તે આ – સૂત્ર– ૮૧૨. પ્રજાપતિ, બ્રહ્મ, રુદ્ર, સોમ, શિવ, મહાસિંહ, અગ્નિસિંહ, દશરથ, વસુદેવ (ક્રમથી આ નામો જાણવા.) સૂત્ર– ૮૧૩. અહીંથી આરંભીને જેમ સમવાયાંગમાં કહ્યું છે, તેમ એક નવમો બલદેવ બ્રહ્મલોકથી ચ્યવી એક ભવ કરી મોક્ષે જશે ત્યાં સુધી કહેવું. જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બલદેવ – વાસુદેવના પિતા થશે, નવ માતા થશે આદિ સમવાય સૂત્ર મુજબ પ્રથમ ભીમસેન અને છેલ્લા સુગ્રીવ પર્યન્ત બધું જ કહેવું. સૂત્ર– ૮૧૪. આ પ્રતિવાસુદેવ નિશ્ચે કીર્તિપુરુષ વાસુદેવને હણવા ચક્ર મૂકે, તે જ ચક્રથી તેઓ પોતે મૃત્યુ પામે. સૂત્ર સંદર્ભ– ૮૦૭–૮૧૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] navavidhe darisanavaranijje kamme pannatte, tam jaha– Nidda, niddanidda, payala, payalapayala, thinagiddhi, chakkhudamsanavarane, achakkhudamsanavarane, ohidamsanavarane, kevaladamsanavarane. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 807. Darshanavaraniya karma nava bhede kahyum chhe, te a – nidra, nidranidra, prachala, prachalaprachala, styanagriddhi, chakshurdarshanavarana, achakshurdarshanavarana, avadhi darshanavarana, kevaladarshanavarana. Sutra– 808. Abhijit nakshatra satirega nava muhurtta chamdra sathe yoga kare chhe, Abhijita adi nava nakshatro chamdrane uttarathi yoga kare chhe. Te a – abhijit, shravana, ghanishtha, shatabhisha, purvabhadrapada, uttarabhadrapada, revati, ashvini, bharani. Sutra– 809. A ratnaprabha prithvina bahusama ramaniya bhumibhagathi 900 yojanana amtare uparanum taramamdala chara chare chhe – (gati kare chhe.) Sutra– 810. Jambudvipa namaka dvipamam nava yojanana matsyo praveshya chhe – praveshe chhe ane pravesashe. Sutra– 811. Jambudvipana bharatakshetramam a avasarpinimam nava baladeva – vasudeva pita thaya. Te a – Sutra– 812. Prajapati, brahma, rudra, soma, shiva, mahasimha, agnisimha, dasharatha, vasudeva (kramathi a namo janava.) Sutra– 813. Ahimthi arambhine jema samavayamgamam kahyum chhe, tema eka navamo baladeva brahmalokathi chyavi eka bhava kari mokshe jashe tyam sudhi kahevum. Jambudvipana bharatakshetramam agami utsarpinimam nava baladeva – vasudevana pita thashe, nava mata thashe adi samavaya sutra mujaba prathama bhimasena ane chhella sugriva paryanta badhum ja kahevum. Sutra– 814. A prativasudeva nishche kirtipurusha vasudevane hanava chakra muke, te ja chakrathi teo pote mrityu pame. Sutra samdarbha– 807–814 |