Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102800
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-९

Translated Chapter :

સ્થાન-૯

Section : Translated Section :
Sutra Number : 800 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] नवहिं ठाणेहिं समणे निग्गंथे संभोइयं विसंभोइयं करेमाणेनातिक्कमति, तं जहा– आयरियपडिनीयं, उवज्झायपडिनीयं, थेरपडिनीयं, कुलपडिनीयं, गणपडिनीयं, संघपडिनीयं, नाणपडिनीयं, दंसण-पडिनीयं, चरित्तपडिनीयं।
Sutra Meaning : સૂત્ર– ૮૦૦. નવ કારણે શ્રમણ નિર્ગ્રન્થ સાંભોગિકને વિસંભોગિક કરતા આજ્ઞાને અતિક્રમતો નથી,તે આ પ્રમાણે ૧. આચાર્યના પ્રત્યનીકને, ૨. ઉપાધ્યાયના પ્રત્યનીકને, ૩. સ્થવીરના પ્રત્યનીકને, ૪. કુલ – ૫. ગણ – ૬. સંઘ પ્રત્યનીકને – ૭. જ્ઞાન – ૮. દર્શન – ૯. ચારિત્રના પ્રત્યનીકને. સૂત્ર– ૮૦૧. બ્રહ્મચર્ય (અધ્યયન) નવ કહેલ છે – શસ્ત્રપરિજ્ઞા, લોકવિજય યાવત્‌ ઉપધાનશ્રુત, મહાપરિજ્ઞા. સૂત્ર– ૮૦૨. બ્રહ્મચર્ય ગુપ્તિઓ નવ કહી છે – (૧) વિવિક્ત શયન – આસનાદિ સેવનાર હોય, પણ સ્ત્રી, પશુ અને નપુંસક સંસક્ત શયનાદિને ન સેવે. (૨) સ્ત્રી કથાને કહેનાર ન હોય. (૩) સ્ત્રીના સ્થાનને સેવનાર ન હોય. (૪) સ્ત્રીની મનોહર, મનોરમ ઇન્દ્રિયોને જોનાર, ચિંતવનાર ન હોય. (૫) પ્રણીતરસ ભોગી ન હોય. (૬) પાન, ભોજનના અતિ માત્રાએ આહારમાં સદા કર્તા ન હોય. (૭) પૂર્વ રત, પૂર્વક્રીડિતનું સ્મરણકર્તા ન હોય. (૮) શબ્દ – રૂપ – પ્રશંસાને અનુસરનાર ન હોય. (૯) સાતા – સૌખ્યમાં પ્રતિબદ્ધ થનાર ન હોય. નવ બ્રહ્મચર્યની અગુપ્તિઓ કહી છે – (૧) વિવિક્ત શયન – આસનાદિ સેવનાર ન હોય પણ સ્ત્રી – પશુ – નપુંસક સંસક્ત સ્થાનને સેવનાર હોય. (૨) સ્ત્રી કથા કરનાર હોય. (૩) સ્ત્રીના સ્થાનોને સેવે. (૪) સ્ત્રીની ઇન્દ્રિયોને યાવત્‌ ચિંતવનાર હોય. (૫) પ્રણીતરસ ભોગી હોય. (૬) પાન – ભોજનનો અતિમાત્રાએ સદા આહાર કરે. (૭) પૂર્વરત, પૂર્વક્રીડિતનું સ્મરણ કરે. (૮) શબ્દ – રૂપ – પ્રશંસાને અનુસરે. (૯) શાતા, સુખમાં આસક્ત હોય. સૂત્ર સંદર્ભ– ૮૦૦–૮૦૨
Mool Sutra Transliteration : [sutra] navahim thanehim samane niggamthe sambhoiyam visambhoiyam karemanenatikkamati, tam jaha– ayariyapadiniyam, uvajjhayapadiniyam, therapadiniyam, kulapadiniyam, ganapadiniyam, samghapadiniyam, nanapadiniyam, damsana-padiniyam, charittapadiniyam.
Sutra Meaning Transliteration : Sutra– 800. Nava karane shramana nirgrantha sambhogikane visambhogika karata ajnyane atikramato nathi,te a pramane 1. Acharyana pratyanikane, 2. Upadhyayana pratyanikane, 3. Sthavirana pratyanikane, 4. Kula – 5. Gana – 6. Samgha pratyanikane – 7. Jnyana – 8. Darshana – 9. Charitrana pratyanikane. Sutra– 801. Brahmacharya (adhyayana) nava kahela chhe – shastraparijnya, lokavijaya yavat upadhanashruta, mahaparijnya. Sutra– 802. Brahmacharya guptio nava kahi chhe – (1) vivikta shayana – asanadi sevanara hoya, pana stri, pashu ane napumsaka samsakta shayanadine na seve. (2) stri kathane kahenara na hoya. (3) strina sthanane sevanara na hoya. (4) strini manohara, manorama indriyone jonara, chimtavanara na hoya. (5) pranitarasa bhogi na hoya. (6) pana, bhojanana ati matrae aharamam sada karta na hoya. (7) purva rata, purvakriditanum smaranakarta na hoya. (8) shabda – rupa – prashamsane anusaranara na hoya. (9) sata – saukhyamam pratibaddha thanara na hoya. Nava brahmacharyani aguptio kahi chhe – (1) vivikta shayana – asanadi sevanara na hoya pana stri – pashu – napumsaka samsakta sthanane sevanara hoya. (2) stri katha karanara hoya. (3) strina sthanone seve. (4) strini indriyone yavat chimtavanara hoya. (5) pranitarasa bhogi hoya. (6) pana – bhojanano atimatrae sada ahara kare. (7) purvarata, purvakriditanum smarana kare. (8) shabda – rupa – prashamsane anusare. (9) shata, sukhamam asakta hoya. Sutra samdarbha– 800–802