Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102733 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-८ |
Translated Chapter : |
સ્થાન-૮ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 733 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] अट्ठविहे आहारे पन्नत्ते, तं जहा–मणुन्ने–असने, पाने, खाइमे, साइमे। अमणुण्णे–असने, पाने, खाइमे, साइमे। | ||
Sutra Meaning : | સૂત્ર– ૭૩૩. આહાર આઠ ભેદે કહ્યો છે. તે આ પ્રમાણે – મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને અમનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ. સૂત્ર– ૭૩૪. સનત્કુમાર અને માહેન્દ્રકલ્પની ઉપર તથા બ્રહ્મલોકકલ્પ નીચે રિષ્ટ વિમાન પ્રતરમાં અખાડા સમાન ચોરસ સંસ્થાન સંસ્થિત આઠ કૃષ્ણરાજિઓ કહી છે – પૂર્વમાં બે કૃષ્ણરાજિ, દક્ષિણમાં બે કૃષ્ણરાજિ, પશ્ચિમમાં બે કૃષ્ણ – રાજિ અને ઉત્તરમાં બે કૃષ્ણરાજિ. પૂર્વની અંદરની કૃષ્ણરાજિ દક્ષિણની બાહ્ય કૃષ્ણરાજિને સ્પૃષ્ટ છે. દક્ષિણની અંદરની કૃષ્ણરાજિ પશ્ચિમની બાહ્ય કૃષ્ણરાજિને સ્પૃષ્ટ છે, પશ્ચિમની અંદરની કૃષ્ણરાજિ ઉત્તરની બાહ્ય કૃષ્ણરાજિને સ્પૃષ્ટ છે. ઉત્તરની અંદરની કૃષ્ણરાજિ પૂર્વની બાહ્ય કૃષ્ણરાજિને સ્પૃષ્ટ છે. પૂર્વ અને પશ્ચિમની બાહ્ય બે કૃષ્ણરાજિ છ હાંસવાળી છે. ઉત્તર અને દક્ષિણની બે કૃષ્ણરાજિ ત્રિકોણ છે. બધી અભ્યંતરમાં ચોરસ છે. આ આઠે કૃષ્ણરાજિના આઠ નામો કહેલા છે – કૃષ્ણરાજિ, મેઘરાજિ, મઘા, માઘવતી, વાતપરિધક, વાતપરિ – ક્ષોભ, દેવપરિધ, દેવપરિક્ષોભ. આ આઠ કૃષ્ણરાજિના આઠ અવકાશાંતરોમાં આઠ લોકાંતિક વિમાનો કહ્યા છે. તે આ પ્રમાણે – અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન, પ્રભંકર, ચંદ્રાભ, સૂરાભ, સુપ્રતિષ્ઠાભ, આગ્રેયાભ. આ આઠ લોકાંતિક વિમાનોમાં આઠ પ્રકારના લોકાંતિક દેવો છે – સૂત્ર– ૭૩૫. સારસ્વત, આદિત્ય, વન્હી, વરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય. આ આઠ લોકાંતિક દેવોની અજઘન્યોત્કૃષ્ટ આઠ સાગરોપમ સ્થિતિ છે. સૂત્ર– ૭૩૬. ધર્માસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો કહ્યા છે. અધર્માસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો કહ્યા છે, એ રીતે આકાશાસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો કહ્યા છે. એ રીતે જીવના આઠ મધ્યપ્રદેશો કહ્યા છે. સૂત્ર સંદર્ભ– ૭૩૩–૭૩૬ | ||
Mool Sutra Transliteration : | [sutra] atthavihe ahare pannatte, tam jaha–manunne–asane, pane, khaime, saime. Amanunne–asane, pane, khaime, saime. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 733. Ahara atha bhede kahyo chhe. Te a pramane – manojnya ashana, pana, khadima, svadima ane amanojnya ashana, pana, khadima, svadima. Sutra– 734. Sanatkumara ane mahendrakalpani upara tatha brahmalokakalpa niche rishta vimana prataramam akhada samana chorasa samsthana samsthita atha krishnarajio kahi chhe – purvamam be krishnaraji, dakshinamam be krishnaraji, pashchimamam be krishna – raji ane uttaramam be krishnaraji. Purvani amdarani krishnaraji dakshinani bahya krishnarajine sprishta chhe. Dakshinani amdarani krishnaraji pashchimani bahya krishnarajine sprishta chhe, pashchimani amdarani krishnaraji uttarani bahya krishnarajine sprishta chhe. Uttarani amdarani krishnaraji purvani bahya krishnarajine sprishta chhe. Purva ane pashchimani bahya be krishnaraji chha hamsavali chhe. Uttara ane dakshinani be krishnaraji trikona chhe. Badhi abhyamtaramam chorasa chhe. A athe krishnarajina atha namo kahela chhe – krishnaraji, megharaji, magha, maghavati, vataparidhaka, vatapari – kshobha, devaparidha, devaparikshobha. A atha krishnarajina atha avakashamtaromam atha lokamtika vimano kahya chhe. Te a pramane – archi, archimali, vairochana, prabhamkara, chamdrabha, surabha, supratishthabha, agreyabha. A atha lokamtika vimanomam atha prakarana lokamtika devo chhe – Sutra– 735. Sarasvata, aditya, vanhi, varuna, gardatoya, tushita, avyabadha, agneya. A atha lokamtika devoni ajaghanyotkrishta atha sagaropama sthiti chhe. Sutra– 736. Dharmastikayana atha madhyapradesho kahya chhe. Adharmastikayana atha madhyapradesho kahya chhe, e rite akashastikayana atha madhyapradesho kahya chhe. E rite jivana atha madhyapradesho kahya chhe. Sutra samdarbha– 733–736 |