Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102579 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-६ |
Translated Chapter : |
સ્થાન-૬ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 579 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] छ कप्पस्स पत्थारा पन्नत्ता, तं जहा– पाणातिवायस्स वायं वयमाणे, मुसावायस्स वायं वयमाणे, अदिन्नादानस्स वायं वयमाणे, अविरतिवायं वयमाणे, अपुरिसवायं वयमाणे, दासवायं वयमाणे–इच्चेते छ कप्पस्स पत्थारे पत्थारेत्ता सम्ममपडिपूरेमाने तट्ठाणपत्ते। | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૭૯. કલ્પ (સાધુ આચાર)ના છ પ્રસ્તારો – મોટા પ્રાયશ્ચીત્ત કહ્યા છે – (૧) પ્રાણાતિપાતની વાણીને બોલતો, (૨) મૃષાવાદની વાણીને બોલતો, (૩) અદત્તાદાનની વાણીને બોલતો, (૪) અવિરતિની વાણીને બોલતો, (૫) અપુરુષવાદને બોલતો, (૬) દાસવાદને બોલતો, આ છ આચારના પ્રસ્તાર પ્રસ્તારીને સમ્યક્ પરિપૂર્ણ ન કરતો, તે સ્થાનને પ્રાપ્ત થાય. (પ્રાયશ્ચિત્તનો ભાગી થાય.) સૂત્ર– ૫૮૦. સાધુ આચારના છ પલિમંથૂ (ઘાતક) કહ્યા છે – (૧) કૌકુચિત, સંયમનો વિઘાતક છે. (૨) મૌખર્ય, સત્ય વચનનો વિઘાતક છે. (૩) ચક્ષુલોલુપ, ઇર્યાપથિકાનો વિઘાતક છે. (૪) તિંતિણિક, એષણા – ગોચરનો વિઘાતક છે. (૫) ઇચ્છાલોભિક, મુક્તિ માર્ગનો વિઘાતક છે. (૬) મિથ્યાનિદાનકરણ, મોક્ષ માર્ગનો વિઘાતક છે, ભગવંતે સર્વત્ર અનિદાનતા પ્રશંસી છે. સૂત્ર– ૫૮૧. કલ્પસ્થિતિ છ પ્રકારે કહી – સામયિક કલ્પસ્થિતિ, છેદોપસ્થાપનીય કલ્પસ્થિતિ, નિર્વિશમાનક કલ્પસ્થિતિ, નિર્વિષ્ટ કલ્પસ્થિતિ, જિન કલ્પસ્થિતિ અને સ્થવિર કલ્પસ્થિતિ. સૂત્ર– ૫૮૨. શ્રમણ ભગવંત મહાવીર નિર્જળ છઠ્ઠ ભક્ત વડે મુંડ યાવત્ પ્રવ્રજિત થયા. નિર્જળ છઠ્ઠભક્ત વડે અનંત અનુત્તર યાવત્ ઉત્પન્ન થયું. નિર્જળ છઠ્ઠ વડે સિદ્ધ યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. સૂત્ર– ૫૮૩. સનત્કુમાર અને માહેન્દ્ર દેવલોકના વિમાનો ઊંચાઈથી ૬૦૦ યોજન કહ્યા છે. સનત્કુમાર માહેન્દ્ર કલ્પના દેવોના ભવધારણીય શરીર ઊંચાઈ વડે ઉત્કૃષ્ટથી છ હાથના કહેલા છે. સૂત્ર સંદર્ભ– ૫૭૯–૫૮૩ | ||
Mool Sutra Transliteration : | [sutra] chha kappassa patthara pannatta, tam jaha– panativayassa vayam vayamane, musavayassa vayam vayamane, adinnadanassa vayam vayamane, avirativayam vayamane, apurisavayam vayamane, dasavayam vayamane–ichchete chha kappassa patthare pattharetta sammamapadipuremane tatthanapatte. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 579. Kalpa (sadhu achara)na chha prastaro – mota prayashchitta kahya chhe – (1) pranatipatani vanine bolato, (2) mrishavadani vanine bolato, (3) adattadanani vanine bolato, (4) aviratini vanine bolato, (5) apurushavadane bolato, (6) dasavadane bolato, a chha acharana prastara prastarine samyak paripurna na karato, te sthanane prapta thaya. (prayashchittano bhagi thaya.) Sutra– 580. Sadhu acharana chha palimamthu (ghataka) kahya chhe – (1) kaukuchita, samyamano vighataka chhe. (2) maukharya, satya vachanano vighataka chhe. (3) chakshulolupa, iryapathikano vighataka chhe. (4) timtinika, eshana – gocharano vighataka chhe. (5) ichchhalobhika, mukti margano vighataka chhe. (6) mithyanidanakarana, moksha margano vighataka chhe, bhagavamte sarvatra anidanata prashamsi chhe. Sutra– 581. Kalpasthiti chha prakare kahi – samayika kalpasthiti, chhedopasthapaniya kalpasthiti, nirvishamanaka kalpasthiti, nirvishta kalpasthiti, jina kalpasthiti ane sthavira kalpasthiti. Sutra– 582. Shramana bhagavamta mahavira nirjala chhaththa bhakta vade mumda yavat pravrajita thaya. Nirjala chhaththabhakta vade anamta anuttara yavat utpanna thayum. Nirjala chhaththa vade siddha yavat sarva duhkhathi mukta thaya. Sutra– 583. Sanatkumara ane mahendra devalokana vimano umchaithi 600 yojana kahya chhe. Sanatkumara mahendra kalpana devona bhavadharaniya sharira umchai vade utkrishtathi chha hathana kahela chhe. Sutra samdarbha– 579–583 |