Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102551 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-६ |
Translated Chapter : |
સ્થાન-૬ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 551 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] छव्विहा पमायपडिलेहणा पन्नत्ता, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૫૧. પ્રમાદપૂર્વક કરાતી પડિલેહણા છ ભેદે કહી છે – સૂત્ર– ૫૫૨. (૧) આરભટા – ઉતાવળથી, (૨) સંમર્દા – વસ્ત્રાદિનું મર્દન કરીને, (૩) મોસલી – વસ્ત્રનું પરસ્પર સંઘટ્ટન કરીને, (૪) પ્રસ્ફોટના – વસ્ત્રોન ઝાટકીને, (૫) વિક્ષિપ્તા – પ્રતિલેખિત વસ્ત્રને અપ્રતિલેખિત વસ્ત્ર પર મૂકવું , (૬) વેદિકા – વિધિપૂર્વક ન બેસવું. સૂત્ર– ૫૫૩. અપ્રમાદ પડિલેહણા છ ભેદે કહી છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૫૫૪. (૧)અનર્તિતા, (૨)અવલિત, (૩)અનાનુબંધી, (૪) અમોસલી, (૫) છપુરિમાદિ, (૬) પ્રાણવિશોધિ. સૂત્ર– ૫૫૫. છ લેશ્યાઓ કહી છે – કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા. પંચેન્દ્રિય તિર્યંચોને આ જ છ લેશ્યા કહી. એ રીતે મનુષ્ય અને દેવોને પણ છે. સૂત્ર– ૫૫૬. દેવેન્દ્ર દેવરાજ શક્રના સોમ મહારાજને છ અગ્રમહિષી છે. દેવેન્દ્ર દેવરાજ શક્રના યમ મહારાજને છ અગ્રમહિષી છે સૂત્ર– ૫૫૭. ઇશાન દેવેન્દ્રની મધ્યમ પર્ષદાના દેવોની સ્થિતિ છ પલ્ય. સૂત્ર– ૫૫૮. છ દિક્કુમારી મહત્તરિકાઓ કહી છે – રૂપા, રૂપાંશા, સુરૂપા, રૂપાવતી, રૂપકાંતા, રૂપપ્રભા. છ વિદ્યુત્કુમારી મહત્તરિકાઓ કહી છે, તે આ – આલા, શુક્રા, શતેરા, સૌદામિની, ઇન્દ્રા, ઘનવિદ્યુતા. સૂત્ર– ૫૫૯. નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ધરણની છ અગ્રમહિષીઓ કહી – આલા, શકા, શતેરા, સૌદામિની, ઇન્દ્રા, ઘનવિદ્યુતા. નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ભૂતાનંદની છ અગ્રમહિષીઓ કહી – રૂપા, રૂપાંશા, સુરૂપા, રૂપવતી, રૂપકાંતા, રૂપપ્રભા. જેમ ધરણની તેમ સર્વે દક્ષિણ દિક્કેન્દ્રની યાવત્ ઘોષની અને જેમ ભૂતાનંદની તેમ સર્વે ઉત્તર દિકકેન્દ્રની યાવત્ મહાઘોષની અગ્રમહિષીઓ જાણવી. સૂત્ર– ૫૬૦. નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ધરણના ૬૦૦૦ સામાનિક દેવો કહેલા છે, એ રીતે ભૂતાનંદ યાવત્ મહાઘોષ ઇન્દ્રના પણ જાણવા. સૂત્ર સંદર્ભ– ૫૫૧–૫૬૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] chhavviha pamayapadilehana pannatta, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 551. Pramadapurvaka karati padilehana chha bhede kahi chhe – Sutra– 552. (1) arabhata – utavalathi, (2) sammarda – vastradinum mardana karine, (3) mosali – vastranum paraspara samghattana karine, (4) prasphotana – vastrona jhatakine, (5) vikshipta – pratilekhita vastrane apratilekhita vastra para mukavum, (6) vedika – vidhipurvaka na besavum. Sutra– 553. Apramada padilehana chha bhede kahi chhe, te a pramane – Sutra– 554. (1)anartita, (2)avalita, (3)ananubamdhi, (4) amosali, (5) chhapurimadi, (6) pranavishodhi. Sutra– 555. Chha leshyao kahi chhe – krishnaleshya yavat shuklaleshya. Pamchendriya tiryamchone a ja chha leshya kahi. E rite manushya ane devone pana chhe. Sutra– 556. Devendra devaraja shakrana soma maharajane chha agramahishi chhe. Devendra devaraja shakrana yama maharajane chha agramahishi chhe Sutra– 557. Ishana devendrani madhyama parshadana devoni sthiti chha palya. Sutra– 558. Chha dikkumari mahattarikao kahi chhe – rupa, rupamsha, surupa, rupavati, rupakamta, rupaprabha. Chha vidyutkumari mahattarikao kahi chhe, te a – ala, shukra, shatera, saudamini, indra, ghanavidyuta. Sutra– 559. Nagakumarendra nagakumara raja dharanani chha agramahishio kahi – ala, shaka, shatera, saudamini, indra, ghanavidyuta. Nagakumarendra nagakumara raja bhutanamdani chha agramahishio kahi – rupa, rupamsha, surupa, rupavati, rupakamta, rupaprabha. Jema dharanani tema sarve dakshina dikkendrani yavat ghoshani ane jema bhutanamdani tema sarve uttara dikakendrani yavat mahaghoshani agramahishio janavi. Sutra– 560. Nagakumarendra nagakumara raja dharanana 6000 samanika devo kahela chhe, e rite bhutanamda yavat mahaghosha indrana pana janava. Sutra samdarbha– 551–560 |