Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102386
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-४

Translated Chapter :

સ્થાન-૪

Section : उद्देशक-४ Translated Section : ઉદ્દેશક-૪
Sutra Number : 386 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] चत्तारि तरगा पन्नत्ता, तं जहा–समुद्दं तरामीतेगे समुद्दं तरति, समुद्दं तरामीतेगे गोप्पयं तरति, गोप्पयं तरामीतेगे समुद्दं तरति, गोप्पयं तरामीतेगे गोप्पयं तरति। चत्तारि तरगा पन्नत्ता, तं जहा–समुद्दं ‘तरेत्ता नाममेगे’ समुद्दे विसीयति, समुद्दं तरेत्ता नाममेगे गोप्पए विसीयति, गोप्पयं तरेत्ता नाममेगे समुद्दे विसोयति, गोप्पयं तरेत्ता नाममेगे गोप्पए विसीयति।
Sutra Meaning : સૂત્ર– ૩૮૬. (૧) તરવૈયા ચાર ભેદે છે – સમુદ્ર તરુ છું કહીને તરે, સમુદ્ર તરુ છું કહીને ખાડી તરે છે, આદિ ચાર. (૨) તરવૈયા ચાર ભેદે છે – સમુદ્ર તરીને વળી સમુદ્રમાં સીદાય છે, સમુદ્ર તરીને ખાડીમાં સીદાય છે, આદિ ચાર. સૂત્ર– ૩૮૭. કુંભ ચાર ભેદે કહ્યા – (૧) પૂર્ણ અને પૂર્ણ, પૂર્ણ અને તુચ્છ, તુચ્છ અને પૂર્ણ, તુચ્છ અને તુચ્છ. (૨) એ પ્રમાણે પુરુષો પણ ચાર ભેદે જાણવા. (૩) કુંભ ચાર ભેદે કહ્યા – પૂર્ણ અને પૂર્ણ અવભાસી, પૂર્ણ અને તુચ્છોવભાસી, તુચ્છ અને પૂર્ણ અવભાસી, તુચ્છ અને તુચ્છ અવભાસી. (૪) આ પ્રમાણે પુરુષો ચાર ભેદે કહ્યા છે – પૂર્ણ અને પૂર્ણ અવભાસી. (૫) કુંભ ચાર ભેદે છે – પૂર્ણ અને પૂર્ણરૂપ, પૂર્ણ અને તુચ્છ રૂપ, આદિ ચાર. (૬) એ રીતે પુરુષો પણ ચાર ભેદે છે – પૂર્ણ અને પૂર્ણરૂપ આદિ. (૭) કુંભ ચાર ભેદે છે – પૂર્ણ અને પ્રીતિકર, પૂર્ણ અને અપદલ, તુચ્છ અને પ્રીતિકર, તુચ્છ અને અપદલ. (૮) એ રીતે પુરુષો ચાર ભેદે જાણવા. (૯) કુંભ ચાર ભેદે કહ્યા – પૂર્ણ પણ ઝરે છે, પૂર્ણ અને ઝરતો નથી, તુચ્છ અને ઝરે છે, તુચ્છ છતાં મરતો નથી. (૧૦) એ રીતે પુરુષો ચાર ભેદે જાણવા. (૧૧) કુંભ ચાર ભેદે કહ્યા – ભાંગેલ, જર્જરીત, પરિસ્રાવી, અપરિસ્રાવી, (૧૨) એ રીતે ચારિત્ર ચાર ભેદે છે – ખંડિત યાવત્‌ નિરતિચાર ચારિત્ર. (૧૩) કુંભ ચાર ભેદે કહ્યા – મધનો કુંભ અને મધનું ઢાંકણ, મધુકુંભ અને વિષનું ઢાંકણ, વિષકુંભ અને મધુ ઢાંકણ, વિષકુંભ અને વિષ ઢાંકણ. (૧૪) એ પ્રમાણે પુરુષો ચાર ભેદે છે – મધુકુંભ અને મધુઢાંકણ આદિ ચાર. સૂત્ર– ૩૮૮. જે પુરુષ નિષ્પાપ અને નિર્મલ હૃદયી છે, જેની જીભ મધુરભાષિણી છે, તે મધુ ઢાંકણવાળો, મધુકુંભી સમાન છે. સૂત્ર– ૩૮૯. જે પુરુષનું હૃદય નિષ્પાપ અને નિર્મલ છે, પણ જેની જીભ સદા કટુભાષિણી છે, તે વિષવાળા ઢાંકણયુક્ત મધુકુંભ સમાન છે. સૂત્ર– ૩૯૦. જે પુરુષનું હૃદય પાપી અને મલિન છે અને જેની જીભ સદા મધુર ભાષિણી છે, તે મધુયુક્ત ઢાંકણવાળા વિષકુંભ સમાન છે. સૂત્ર– ૩૯૧. જેનું હૃદય પાપી અને મલિન છે તથા જેની જીભ સદા કટુભાષિણી છે, તે પુરુષ વિષયુક્ત ઢાંકણાવાળા વિષકુંભ સમાન છે. સૂત્ર સંદર્ભ– ૩૮૬–૩૯૧
Mool Sutra Transliteration : [sutra] chattari taraga pannatta, tam jaha–samuddam taramitege samuddam tarati, samuddam taramitege goppayam tarati, goppayam taramitege samuddam tarati, goppayam taramitege goppayam tarati. Chattari taraga pannatta, tam jaha–samuddam ‘taretta namamege’ samudde visiyati, samuddam taretta namamege goppae visiyati, goppayam taretta namamege samudde visoyati, goppayam taretta namamege goppae visiyati.
Sutra Meaning Transliteration : Sutra– 386. (1) taravaiya chara bhede chhe – samudra taru chhum kahine tare, samudra taru chhum kahine khadi tare chhe, adi chara. (2) taravaiya chara bhede chhe – samudra tarine vali samudramam sidaya chhe, samudra tarine khadimam sidaya chhe, adi chara. Sutra– 387. Kumbha chara bhede kahya – (1) purna ane purna, purna ane tuchchha, tuchchha ane purna, tuchchha ane tuchchha. (2) e pramane purusho pana chara bhede janava. (3) kumbha chara bhede kahya – purna ane purna avabhasi, purna ane tuchchhovabhasi, tuchchha ane purna avabhasi, tuchchha ane tuchchha avabhasi. (4) a pramane purusho chara bhede kahya chhe – purna ane purna avabhasi. (5) kumbha chara bhede chhe – purna ane purnarupa, purna ane tuchchha rupa, adi chara. (6) e rite purusho pana chara bhede chhe – purna ane purnarupa adi. (7) kumbha chara bhede chhe – purna ane pritikara, purna ane apadala, tuchchha ane pritikara, tuchchha ane apadala. (8) e rite purusho chara bhede janava. (9) kumbha chara bhede kahya – purna pana jhare chhe, purna ane jharato nathi, tuchchha ane jhare chhe, tuchchha chhatam marato nathi. (10) e rite purusho chara bhede janava. (11) kumbha chara bhede kahya – bhamgela, jarjarita, parisravi, aparisravi, (12) e rite charitra chara bhede chhe – khamdita yavat niratichara charitra. (13) kumbha chara bhede kahya – madhano kumbha ane madhanum dhamkana, madhukumbha ane vishanum dhamkana, vishakumbha ane madhu dhamkana, vishakumbha ane visha dhamkana. (14) e pramane purusho chara bhede chhe – madhukumbha ane madhudhamkana adi chara. Sutra– 388. Je purusha nishpapa ane nirmala hridayi chhe, jeni jibha madhurabhashini chhe, te madhu dhamkanavalo, madhukumbhi samana chhe. Sutra– 389. Je purushanum hridaya nishpapa ane nirmala chhe, pana jeni jibha sada katubhashini chhe, te vishavala dhamkanayukta madhukumbha samana chhe. Sutra– 390. Je purushanum hridaya papi ane malina chhe ane jeni jibha sada madhura bhashini chhe, te madhuyukta dhamkanavala vishakumbha samana chhe. Sutra– 391. Jenum hridaya papi ane malina chhe tatha jeni jibha sada katubhashini chhe, te purusha vishayukta dhamkanavala vishakumbha samana chhe. Sutra samdarbha– 386–391